SearchBrowseAboutContactDonate
Page Preview
Page 704
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
## The Essence of Liberation* What is there (in Nirvana)? It says: "The liberated man in the world is like this, so is this. He is not non-existent, nor is he free from affliction, nor is he unafflicted." (187) **Meaning:** The liberated man in the world is like this, so is this (the liberated man in Nirvana). He is not non-existent, and he is not free from affliction, meaning he is free from affliction. And he is not unafflicted. **Commentary:** The liberated man in the world is like this liberated man who has attained Nirvana. (1) He is not non-existent, but he is like a extinguished lamp, which is a metaphor for the state of being. (2) He is not free from affliction, meaning he is free from affliction, because he is free from the test of existence. (3) He is not unafflicted, nor is he afflicted, because he has overcome affliction through the state of being. Someone who has been suffering for a long time from a very difficult affliction. He is tormented by various ailments and cries out, "Save me!" He has a high fever in his body. The example of the imbalance of Vata, Pitta, and Kapha has caused him to suffer from a severe illness. Therefore, he... **Note:** *Chashimu* - free from affliction, afflicted, *Puman* - man. *Chadaroyadash* - like, *Tadash* - so is this, *Nit* - Nirvana. *Namavo* - non-existent, like a extinguished lamp. *No Mu* - not free from affliction, meaning he is free from affliction. *Mathapit* - unafflicted. *This consideration of the true nature is actually a distortion of the true vision. It has been placed here separately for the sake of the subject.*
Page Text
________________ મુક્ત તત્ત્વ મીમાંસા* ત્યાં (નિર્વાણમાં) આ કે હોય છે ? તે કહે છે व्याधिमुक्तः पुमान् लोके यादृशस्तादृशो ह्ययम् । नाभावो न च नो मुक्तो व्याधिना व्याधितो न च ॥१८७॥ વ્યાધિમુક્ત પુરુષ અહીં, જે-તે આ જ; ન અભાવ ન વ્યાધિથી ના, મુક્ત-અવ્યાધિત નાજ. ૧૮૭ અર્થ –લેકમાં વ્યાધિમુક્ત પુરુષ જેવો હોય છે, તે જ આ હોય છે. તે અભાવરૂપ નથી અને વ્યાધિથી મુક્ત નથી એમ નથી, અને તે અવ્યાધિત પણ નથી. વિવેચન આ લેકમાં વ્યાધિમુક્ત પુરુષ જે હોય છે, તે આ નિર્વાણ પામેલો મુક્ત પુરુષ હોય છે. (૧) તે અભાવરૂપ નથી, પણ બૂઝાઈ ગયેલ દીપકલિકાની ઉપમા જેને ઘટે છે એ તે સદ્ભાવરૂપ હોય છે. (૨) વળી તે વ્યાધિથી મુક્ત નથી થયે એમ નથી, પણ ભવ્યત્વના પરિક્ષયથી મુક્ત જ હોય છે. (૩) તેમજ તે અવ્યાધિત પણ નથી, વ્યાધિવાળો હેત એમ પણ નથી, કારણ કે પૂર્વે તથા પ્રકારે વ્યાધિને સદ્ભાવ તેને હતે. કેઈ ચિરકાળને મહાગી છે. ઘણું ઘણું લાંબા વખતથી અતિ દુઃસાધ્ય વ્યાધિથી પીડાય છે. વિવિધ રંગવિકારોથી દુખાકુલ થઈ તે “ત્રાહિ મામ્ ' પોકારી રહ્યો છે. તેના શરીરમાં ઉગ્ર જવર-તાવ ભરાયેલે છે. વાત-પિત્ત-કફ રેગીનું દૃષ્ટાંત એ દોષની વિષમતાથી તેને વિદેષ સન્નિપાત ઉપજ્યા છે. તેથી તે કૃત્તિ:-ચાષિમુa –માધિથી મુક્ત, વ્યાધિ જેને પરિક્ષીણું છે તે, પુમાન-પુરુષ. ચાદરોયાદશ, જેવો હોય છે, તાદશ હાથમ–તેવો આ નિત-નિર્વાણપ્રાપ્ત હોય છે. નામાવો-અભાવ નથી, બૂઝાઈ ગયેલ દીપકલિકાની ઉપમા જેને ઘટે છે એ. ર ર નો મુeો વિના-અને વ્યાધિથી મુક્ત નથી થયા, એમ નથી અર્થાત મુક્ત જ છે-ભવ્યત્વના પરિક્ષયને લીધે. મથાપિતો ૧ - અને અવ્યાધિત પણ નથી, વ્યાધિવાળો હેત એમ પણ નથી– પૂર્વે તથાકાર તભાવને લીધે. • આ સિદ્ધસ્વરૂપવિચાર વાસ્તવિક રીતે પરા દૃષ્ટિની વિકારૂપ જ છે. તે વિષયની વિશતાર્થે અત્ર અલગ અધિકારરૂપે મૂક્યો છે.
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy