SearchBrowseAboutContactDonate
Page Preview
Page 701
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
(25) Pas Hari! Essence: The culmination of Ashtanga Yoga, the manifestation of the cycle of existence. Focus: 14 Darshan | GANG | Dashatyag | Gunaprapti Gunasthan Chandraprabha Sama Pravritti | 8-9-1 -12-13-14 Dharmasanyasayog Asangatyaag! “By nature Complete Keval- | Samadhi | Darshan Jnana Kshapak Shreni Pravritti Puran | Kevaljnana-Nirvana The culmination of Ashtanga Yoga is the manifestation of the cycle of existence. Thus, with the cessation of the eight mental afflictions, and with the activation of the eighth Pravritti Guna, which is by nature complete activity, and with the attainment of the eighth Samadhi Gang, the eighth Darshan blossoms in full bloom. Consequently, with the completion of the cycle of disease, the cycle of existence is also completed, meaning the cycle of existence comes to an end. This cycle is truly an invincible weapon that destroys the cycle of existence. By means of this, the supreme yogi, having conquered the ocean of existence, attains the true name "Arihant" and, by achieving the perfection of his own nature, makes the name "Siddha" meaningful. The eight Gangs are the pillars of this cycle, closely connected to the axis of yoga, which is the nature of the self, and revolve around it. Or, the yogi is the complete man. His eight limbs are the eight Gangs. Among them, Yama and Niyama are the two feet, Asana and Pranayama are the two hands, Pratyahara is the abdomen, Dharana is the chest, Dhyana is the neck, and Samadhi is the head. When these eight limbs of the yogi become complete and free from any defects, it is the complete and defectless Ashtanga Yoga - just as it is in a man with complete and defectless limbs. Any defect or incompleteness in any limb leads to a defect or incompleteness in the yogi - just as it is in a man with defective limbs. Just as every limb of the human body has its own appropriate place and function, so too does every Gang in this body have its own appropriate place and function. Just as all the limbs and parts of the body work together in coordination to perform all the actions related to the body, so too do all the limbs of the yogi work together in coordination (organic unit) to perform all the actions related to the yogi.
Page Text
________________ (૨૫) પશ હરિ ! સાર : અષ્ટાંગ યોગની પૂર્ણાહુતિ, પકઘટના પર દષ્ટિ કેક : ૧૪ દશન | ગાંગ | દષત્યાગ ] ગુણપ્રાપ્તિ ગુણસ્થાન ચંદ્રપ્રભા સમ પ્રવૃત્તિ | ૮-૯-૧ -૧૨-૧૩-૧૪ ધર્મસંન્યાસયોગ આસંગત્યાગ ! “ આપ સ્વભાવે સંપૂર્ણ કેવલ- | સમાધિ | દર્શન જ્ઞાન ક્ષપકશ્રેણી પ્રવૃત્તિ પૂરણ | કેવલજ્ઞાન-નિર્વાણ અષ્ટાંગ યોગની પૂર્ણાહુતિ રૂપકઘટના આમ અષ્ટ ચિત્તદોષની નિવૃત્તિ થતાં, તથા આપ સ્વભાવે પૂર્ણ પ્રવૃત્તિરૂપ આઠમા પ્રવૃત્તિગુણની પ્રવૃત્તિ થતાં, તથા આઠમા સમાધિ ગાંગની સિદ્ધિ સાંપડતાં, અત્રે આઠમી ગદષ્ટિ પૂર્ણ કળાએ ખીલી નીકળે છે, અને તેથી કરીને રોગચકની પૂર્ણતા થતાં ભવચકની પણ પૂર્ણતા થાય છે, અર્થાત્ ભવચક્રને અંત આવે છે. આ ગચક ખરેખર ! ભવચક્રને ઉચછેદ કરનારું અમોઘ શા છે તેના વડે કરીને આ પરમ યોગિનાથ ભવઅરિને હણી “ અરિહંત” એવા યથાર્થ નામને પામે છે, અને સ્વરૂપની સિદ્ધિ કરી * સિદ્ધિ” નામને સાર્થક કરે છે. અષ્ટ ગાંગ એ આ ગચક્રના આરા છે, તે આત્મસ્વભાવયું જનરૂપ યોગની ધરી સાથે ગાઢ સંબદ્ધ હેઈ તેની આસપાસ ફરે છે. અથવા ગરૂપ પુરુષ છે. તેના અષ્ટ ગાંગરૂપ આઠ અંગ છે. તેમાં યમ-નિયમરૂપ બે ચરણ છે, આસન-પ્રાણાયામ બે હાથ છે, પ્રત્યાહાર ઉદર છે, ધારણા વક્ષસ્થલ (છાતી) ' છે, ધ્યાન ગ્રીવા-ડોક છે, સમાધિ ઉત્તમાંગ–મસ્તક છે. આ આઠે અંગનું યોગ-પુરુષ સંપૂર્ણપણું–અવિકલપણું થાય તે જ યોગ પુરુષની અવિકલ સંપૂર્ણતા અષ્ટાંગ ગ છે -જેમ અવિકલ સંપૂર્ણ અંગોપાંગવાળા પુરુષની હોય છે તેમ. એક પણ અંગની વિકલતાથી–અપૂર્ણતાથી–ગ પુરુષની વિકલતા-અપૂર્ણતા છે,–જેમ હીન અંગવાળા ખેડખાંપણવાળા પુરુષની હોય છે તેમ. જેમ પુરુષ શરીરના પ્રત્યેક અંગનું યથાયોગ્ય સમુચિત સ્થાન ને ઉપયોગીપણું હોય છે, તેમ આ ગશરીરમાં પણ પ્રત્યેક ગાંગનું યથાયોગ્ય સમુચિત સ્થાન ને ઉપયોગીપણું છે. જેમ શરીરના સર્વ અંગ-પ્રત્યંગ એક બીજા સાથે સહકારથી–સહયોગથી એકપણે વત્તી (Co-ordination) એક શરીર સંબંધી સર્વ ક્રિયા સાધે છે, તેમ યુગ પુરુષના આ સર્વ અંગ એકબીજા સાથે સહકારથી-સહગથી એકપણે વત્તી (organic unit ) એક
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy