SearchBrowseAboutContactDonate
Page Preview
Page 684
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
(608) Even though one knows about the *Gadasti*, it doesn't make them become the universe. In this regard, it is worth contemplating again and again the profound and mysterious *Vachanamrut* of the supreme *Tattva-darshta*, Shrimad Rajchandraji. The moon illuminates the earth, and due to the brilliance of its rays, the entire earth becomes illuminated, but the moon never becomes the earth. Similarly, this soul, which illuminates the entire universe, never becomes the universe, it always remains in its pure *chaitanya* form. Believing in the oneness of the soul in the universe is delusion.” – Shrimad Rajchandra. 760 (433), “What is this new knowledge you have received, O Lal? Knowledge does not go away, it remains. The known and the unknown, the knowable, O Lal, are known just as they are.” – Shri Devchandraji. And thus, even though it is situated in its pure nature, the moon is covered by clouds, obscured, and its true form is not visible. Similarly, the soul, situated in its pure nature, is covered by *jnana-avaranas* and other karmic clouds, obscuring it, and its true form is not visible. However, no matter how dense the clouds are, just as the moon's shadow never disappears, and its light never fails to pierce through the clouds, “The moon does not hide, the clouds cast a shadow”; similarly, the soul-moon, which is pure *kevaljnana*, no matter how dense the karmic veil that covers it, its brilliance never diminishes, its *jnana-jyotsna* always peeks through, revealing its *chaitanya* form. That is why the scriptures say that a part of *kevaljnana*, as vast as an infinite number of *aksharas*, always remains revealed. Otherwise, the being who is bewildered would attain the state of being non-living. Therefore, even though *kevaljnana-avaranas* prevent *jnana* from attaining full illumination, a faint light, a partial illumination, always remains visible. And the cause of this faint light is also the present *kevaljnana-avaranas*. Thus, due to the same cause, *kevaljnana-avaranas*, full illumination in the form of *kevaljnana* does not arise, and a faint light, a partial illumination, arises. *Suvi mevamudra ti ma valan??* – Shri Nandi Sutra, 42 Even in this faint light, there is a sense of immediacy, a sense of abundance, a picture… “*Sabjivaanapi ya nan akkharass anantatamo bhago niccughhadiyo chitthai,* *So vish karu varijna te vivo nivattala pavza* – Shri Nandi Sutra, 42 * “*Ayam cha svabhavah kevaljnanaavaranavritasya jivasya ghanapatalachchhannasya,* *Vevi maya%ara rutuyuth tatra dettu varjnanaavaranameva*” – Shri Jnanabindu,
Page Text
________________ (૬૦૮) ગદષ્ટિસંમુશ્માં જાણે છે, પણ તેથી તે કાંઈ વિશ્વરૂપ બની જતો નથી. આ અંગે પરમ તત્વદષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીનું આ પરમ રહસ્યમય વચનામૃત પુનઃ પુનઃ મનન કરવા યોગ્ય છે ચંદ્ર ભૂમિને પ્રકાશે છે, તેના કિરણની કાંતિના પ્રભાવથી સમસ્ત ભૂમિ ત થઈ જાય છે, પણ ચંદ્ર કંઈ ભૂમિરૂપ કોઈ કાળે તેમ થતું નથી. એમ સમસ્ત વિશ્વને પ્રકાશક એ આ આત્મા તે કયારે પણ વિશ્વરૂપ થતું નથી, સદા સર્વદા ચૈતન્યસ્વરૂપ જ રહે છે. વિશ્વમાં જીવ અભેદતા માને છે એ જ બ્રાંતિ છે.”– શ્રીમદ્ રાજચંદ્ર. ૭૬૦ (૪૩૩), “ય જ્ઞાન શું નવિ મિલે રે લાલ, જ્ઞાન ન જાયે તથ્થ રે; પ્રાપ્ત અપ્રાપ્ત પ્રમેયને રે લાલ, જાણે જે જિમ જથ્થ રે.”—શ્રી દેવચંદ્રજી. અને આમ શુદ્ધ સ્વભાવથી સ્વસ્થાને સ્થિત છતાં ચંદ્રને જેમ મેઘપટલ-વાદળાં આવરે છે, ઢાંકી છે, ને તેથી તેનું યથાર્થ દર્શન નથી થતું; તેમ શુદ્ધ સ્વભાવસ્થિત આત્માને જ્ઞાનાવરણાદિ કર્મરૂપ મેઘપટલ આવૃત કરે છે–ઢાંકી દે છે, જ્ઞાનવરણ- અને તેથી તેનું યથાસ્થિત દર્શન થતું નથી. તથાપિ મેઘપટલ ગમે મેઘ તેટલું ગાઢ હોય છતાં, જેમ ચંદ્રની કંઈ ને કંઈ છાયા દેખાયા વિના રહેતી નથી, તેની કંઈ ને કંઈ ચંદ્રિકા વાદળને વીધીને બહાર નિકળ્યા વિના રહેતી નથી, “ચંદ્ર છુપે નહિં બાદલ છાયો'; તેમ કેવલજ્ઞાનસ્વરૂપ આત્મ-ચંદ્ર ગમે તેટલા ગાઢ કર્મપટલના આવરણથી આવૃત હોય, તો પણ તેની કોઈ ને કાંઈ ઝાંખી થયા વિના રહેતી નથી, તેની કંઈ ને કંઈ જ્ઞાન-જ્યોત્સના ડોકીઉં કરી ચૈતન્ય સ્વરૂપને ખ્યાલ આપ્યા વિના રહેતી નથી. એટલા માટે જ અક્ષરના અનંતમાં ભાગ જેટલો કેવલજ્ઞાનનો ભાગ નિત્ય ઉઘાડે જ રહે છે એમ શાસ્ત્રમાં + કહ્યું છે. નહિ તે તે પણ જે અવાઈ જાય તે જીવ અજીવપણને પામી જાય. એટલે કેવલજ્ઞાનાવરણને લીધે જે કે જ્ઞાનને પૂર્ણ પ્રકાશ પ્રાપ્ત થતું નથી, તેપણ અંશપ્રકાશરૂપ મંદ પ્રકાશ તે સદાય અવશ્ય દશ્યમાન હોય જ છે. અને તે મંદ પ્રકાશનું કારણ પણ પ્રસ્તુત કેવલજ્ઞાનાવરણ જ છે. આમ કેવલજ્ઞાનાવરણરૂપ એક જ કારણને લીધે પૂર્ણ પ્રકાશરૂપ કેવલજ્ઞાન ઉપજતું નથી, અને મંદ પ્રકાશરૂપ છાવસ્થિક જ્ઞાન ઉપજે છે * સુવિ મેવમુદ્ર તિ માં વાળાં?? :-શ્રી નંદીસત્ર, ૪૨ આ મંદ પ્રકાશમાં પણ જે તરતમતા દેખાય છે, નાધિકતા દેખાય છે, ચિત્રx “सबजीवाणपि य णं अक्खरस्स अनन्ततमो भागो णिच्चुग्घाडिओ चिट्ठइ, સો વિશ કરૂ વરિજ્ઞા તે વીવો નીવત્તળ પવઝા -શ્રી નંદીસુત્ર, ૪૨ * " अयं च स्वभावः केवलज्ञानावरणावृतस्य जीवस्य घनपटलच्छन्नस्य, વેવિ મય%ારા રૂત્યુથ તત્ર દેતુ વરજ્ઞાનાવરણમેવ ” –શ્રી જ્ઞાનબિંદુ,
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy