SearchBrowseAboutContactDonate
Page Preview
Page 671
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
**On the Eighth Insight:** "Activity is fulfilled by its own nature, (55) The mind, attached to the world, is full of afflictions, while the mind free from afflictions is the end of rebirth." - Shri Yashovijayji. "Where there is attachment and aversion, there is always affliction for the mind. Where there is indifference, there is the destruction of all suffering. "Just as the shadow disappears in the vast expanse, so too does the mind's nature disappear in its own form." - Shrimad Rajchandraji. **The State of Nirāchāra:** "Nirāchāra is here, free from all transgressions. The effort is like the movement of one who has reached the summit and has no need to climb further." (179) **Commentary:** In this insight, the yogi is in the state of Nirāchāra, free from all transgressions. He has no desire to perform any actions, and therefore lacks the need for Pratikramaṇa and other rituals. He is also free from all transgressions, as he has no reason to commit any. His effort is like the movement of one who has reached the summit and has no need to climb further, because he has no karmas left to conquer through actions. He has transcended all actions and attained the state of Nirāchāra. "The yogi in this state of Nirāchāra, is not to be called a transgressor. His movement is like that of one who has reached the summit of a mountain." - D. Sazā. 8-1. When the yogi attains this eighth insight, he no longer needs to perform any actions. He is liberated from all actions. Until now, the yogi in the state of Nirāchāra has been free from actions, but in this insight, he is completely free from all restrictions. His effort is like the movement of one who has reached the summit and has no need to climb further. He is free from all karmas that can be conquered through actions, and has attained the state of Nirāchāra.
Page Text
________________ પર દષ્ટિ : “આપસ્વભાવે પ્રવૃત્તિ પૂરણ, (૫૫) લેશે વાસિત મન સંસાર, કલેશ રહિત મન તે ભવપાર.”—શ્રી યશોવિજયજી. “જિહાં રાગ અને વળી દ્વેષ, તિહાં સર્વદા માને કલેશ ઉદાસીનતાને જ્યાં વાસ, સકલ દુઃખને છે ત્યાં નાશ. “આવે બહુ સમ દેશમાં, છાયા જાય સમાઈ; આવ્યું તેમ સ્વભાવમાં, મન સ્વરૂપ પણ જાઈ.” શ્રીમદ્ રાજચંદ્રજી. निराचारपदो ह्यस्यामतिचारचारविवर्जितः । आरूढारोहणाभावगतिवत्त्वस्य चेष्टितम् ॥१७९॥ નિરાચાર એગી અહી, નિરતિચાર જ હોય; તસ ચેષ્ટિત-આરૂઢનું, આરેહણ જ્યમ નોગ્ય. ૧૭૯ અથ –આ દૃષ્ટિમાં યોગી નિરાચાર પદવાળ, અતિચારથી વિવજિત-રહિત એ હોય છે. આરૂઢના આરોહણ અભાવની ગતિ જેમ એનું ચેષ્ટિત હોય છે. વિવેચન આ દૃષ્ટિમાં યોગી નિરાચાર પદ્ધવાળા હોય છે. કઈ પણ આચાર કરવાનું પ્રજન તેને હોતું નથી. તેથી તેને પ્રતિક્રમણ આદિ આચારનો અભાવ હોય છે. વળી તે અતિચારથી વિવર્જિત-સર્વથા રહિત હોય છે, કારણ કે કઈ પણ અતિચાર લાગવાનું કારણ તેને હોતું નથી. આરૂઢને આરહણના અભાવની જેમ આ ગીનું ચેષ્ટિત હોય છે, કારણ કે આચાર વડે જીતવા યોગ્ય એવા કમનો તેને અભાવ થયો છે. એટલે કેઈ આચારનું પાળવાપણું તેને બાકી રહ્યું નથી. આમ તે સર્વ આચારથી પર એવા નિરાચાર પદને પ્રાપ્ત થયો હોય છે. “નિરતિચાર પદ એહમાં યેગી, કહિયે નહિં અતિચારીજી; આરે આરૂઢ ગિરિને, ત્યમ એહની ગતિ ન્યારીજી” . દ. સઝા. ૮-૧. જ્યારે યોગી આ આઠમી પર દષ્ટિને પ્રાપ્ત થાય છે, ત્યારે તેને કેઈ આચાર પાળવાપણું રહેતું નથી, તે આચારથી પર એવો કપાતીત થાય છે. અત્યાર સુધી કૃત્તિ-નિવારનો દિ-નિરાચાર પદવાળે જ, ચાં-આમાં, મા દષ્ટિમાં યોગી હોય છે –પ્રતિક્રમણાદિના અભાવથી, અત્તિવાવિકસિત -અતિયાર વિવજિત-રહિત-તેના નિબંધનના અભાવને લીધે જ હૃાો[નામાવત્તિ 7 રથ રેટિર-આરઢના આરોહણ અભાવની ગતિ જેમ આનું–ગીનું ચેષ્ઠિત હોય છે. આચારથી જય-જય કરવા ગ્ય એવા કમના અભાવથી નિરાચાર પદવાળો હોય છે, એમ અર્થ છે.
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy