SearchBrowseAboutContactDonate
Page Preview
Page 662
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
(586) Gadasti Samuchaya is the final work of Shrimad Rajchandraji. In this final chapter, all the above-mentioned names are beautifully woven together in a simple and clear style, with a profound meaning. “Sukhdham anant susant chahi, Dinrat rehe tad dhyan mahi; par shanti anant sudhamay je, Pranamum pad te, var te, jay te.” – Shrimad Rajchandraji. The saints and yogis desire this supreme abode, which is infinite, eternal, and unchanging. They constantly desire it, and therefore they remain in its contemplation day and night. This abode, where supreme peace flows, is filled with nectar. Salutations to this abode! This abode is a “var” (blessing), meaning it is chosen and desired by the yogis. This abode is the ultimate (Choicest) and victorious! Here, the word “sudhamay je” (filled with nectar) indicates its auspiciousness, and the word “anant” (infinite) indicates its unchanging nature. The word “sudhamay” suggests the examination of the different parts, and the phrase “par shanti anant” (supreme peace infinite) demonstrates the state of tranquility. Thus, in a single stanza, all the yogic scriptures are perfectly aligned with the ultimate definition of yoga, revealing the profound secret of the ultimate truth with unparalleled simplicity! Indeed, Shrimad’s final words are the final words of all yogic scriptures. एतत्प्रसाधयत्याशु यद्योग्यस्यां व्यवस्थितः । एतत्पदावहैयैव तत्तत्रैतद्विदां मता ॥ १७७ ॥ Eh prasadhe shigh ahim sthit gijan shi; tethi eh-padavaha, aa j tattane it. 177 Meaning – Because the established saint yogi in this vision quickly achieves this unattached practice. Therefore, this vision, which bestows this abode, is the most desired by those who know this abode. Commentary – This vision quickly achieves this unattached practice because the established saint yogi is in this vision. Therefore, this vision, which bestows this abode, is the most desired by those who know this abode.
Page Text
________________ (૫૮૬) ગદષ્ટિસમુચ્ચય શ્રીમદ્ રાજચંદ્રજીની અંતિમ કૃતિ છે, તેની આ અંતિમ ગાથામાં ઉપરોક્ત સર્વ નામેને પરમાર્થભાવે સુંદર સરલ ને સ્પષ્ટ શૈલીમાં ઉત્તમ રીતે ગુંથેલ દશ્ય થાય છે – સુખધામ અનંત સુસંત ચહી, દિનરાત રહે તદ ધ્યાન મહીં; પર શાંતિ અનંત સુધામય જે, પ્રણમું પદ તે, વર તે, જય તે.”–શ્રીમદ્ રાજચંદ્રજી. સુખના ધામરૂપ અનંત-શાશ્વત-ધ્રુવ એવા આ પરમ પદને સંતજને-જોગીજને ચાહે છે, નિરંતર ઈચ્છે છે, એટલે જ રાતદિવસ તેના જ ધ્યાનમાં રહે છે. સુધામય અમૃતમય એવી પરમ શાંતિ જ્યાં પ્રવહે છે એવા આ પદને નમસ્કાર “ પરશાંતિ હો! એ પદ “વર' છે અર્થાત્ યેગીઓએ વરેલું-પસંદ કરેલું અનંત ( Choicest ) પરમ પદ છે. એવું તે પદ જયવંત વહેં ! અત્રે સુધામય જે” “સુખધામ” શબ્દથી તેનું શિવપણું અને “અનંત” શબ્દથી ધ્રુવપણું બતાવ્યું છે. “સુધામય’ શબ્દથી વિસભાગપરિક્ષયનું સૂચન છે, અને પર શાંતિ અનંત” પદથી પ્રશાંતવાહિતા પ્રદર્શિત કરી છે. આમ એક જ કંડિકામાં સર્વ દશનેના યોગશાસ્ત્રોને પરમ સંમત એવી યગપરિભાષાને પરમ રહસ્યરૂપ અનુપમ પરમાર્થ કેવી અપૂર્વ સરલતાથી પ્રકાશે છે! ખરેખર ! શ્રીમદને આ છેલ્લામાં છેલ્લે શબ્દ એ સર્વ યોગશાસ્ત્રનો પણ છેલ્લામાં છેલ્લે (last word) શબ્દ જ છે. एतत्प्रसाधयत्याशु यद्योग्यस्यां व्यवस्थितः । एतत्पदावहैयैव तत्तत्रैतद्विदां मता ॥ १७७ ॥ એહ પ્રસાધે શીઘ અહિં સ્થિત ગિજન શિ; તેથી એહ-૫દાવહા, આ જ તત્તને ઈટ. ૧૭૭ અર્થ –કારણ કે આ દૃષ્ટિમાં વ્યવસ્થિત સંત યોગી આ અસંગ અનુષ્ઠાનને શીવ્ર પ્રસાધે છે. તેથી કરીને એ પદ પમાડનારી આ જ દષ્ટિ ત્યાં આ પદ જાણનારાઓને ઈષ્ટ છે. વિવેચન આ અસંગ અનુષ્ઠાનને આ દૃષ્ટિમાં વ્યવસ્થિત ગી શીઘ્ર પ્રસાધે છે. એટલે આ વૃત્તિઃ–પર્-આ, અસંગ અનુષ્ઠાન, પ્રયત્યાસુ-શીધ્ર પ્રસાધે છે, વત્ રોજી-કારણકે મેગી, –આમાં, આ દષ્ટિમાં, યવસ્થિતઃ-વ્યવસ્થિત સત, gagવ-એ પદાવતા આ જ છે. એ ૫ પમાડનારી આ જ દૃષ્ટિ છે, તા–તેથી કરીને, તત્ર-તેમાં, ઇનિવાં-એ પદને જાણનારાઓને, કતા-મત છે, ઇષ્ટ છે.
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy