SearchBrowseAboutContactDonate
Page Preview
Page 649
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Prabha Dari: “All that is dependent is the characteristic of suffering”, “Having performed Pratikraman, he became free (573), the well-known conduct manifested, the soul reached the path of ultimate peace, calmed down in its own form, rested in its own form, understood its own form and merged into it. These are all the “types of calming down”. Or, in summary, they are all one. Such an unprecedented calming down is attained here. That is why this meditation is called “Shamsar-Shampradhan”. Also - “All that is dependent is suffering, all that is self-dependent is happiness. This is the characteristic of happiness and suffering in summary.” (172) Meaning - All that is dependent is suffering, and all that is self-dependent is happiness. This is the characteristic of happiness and suffering in summary. “All that is dependent is the characteristic of suffering, we obtain happiness that is self-dependent; This is the manifestation of the inherent qualities of the soul, without it, what happiness can we call?” - Shri K. Sajay. 7-2 Whatever is dependent - subservient, is all suffering; and whatever is self-dependent - self-dependent, is all happiness; because it has the characteristic of happiness and suffering. This is the characteristic of happiness and suffering in summary, as the Muni has said. Even in common parlance, it is said that “Hope in others is always disappointment”. There is no suffering like dependence - subservience, and no happiness like self-reliance - independence. If someone has fallen into despair due to hope in others, he alone knows the suffering of all that is dependent. The suffering of a dependent - subservient nation or people is evident, everyone knows this in the present times. Just as in practice, so also in the ultimate reality, dependence - subservience is suffering, and self-reliance - independence is happiness. In the ultimate reality, dependence means being subservient to something other than the soul - something different, independence means being subservient to one's own soul - self-reliance. Where there is an expectation of an object, that object-based happiness is Kritti - TRvaan Duv - All that is dependent is suffering, this is the characteristic of that, in all beings, all that is self-dependent is happiness - this is the purpose, Pataturan - this is what the Muni has said, Samen - in summary, Ksham - characteristic, form, Suvaduy - happiness - suffering.
Page Text
________________ પ્રભા દરિ: “સઘળું પરવશ તે દુઃખલક્ષણ”, “પ્રતિક્રમણ કર્યો છૂટકે (૫૭૩) થઈ, યથાખ્યાત ચારિત્ર પ્રગટયું, આત્મા પરમ શાંતિમાર્ગને પાયે, સ્વરૂપે શમાયા સ્વરૂપમાં વિશ્રાંત થયો, સ્વરૂપ સમજીને તેમાં જ સમાઈ ગયો. આ એવા બધા “શમના પ્રકાર છે. અથવા તે સરવાળે પરિણામે એક જ છે. આવા અપૂર્વ શમની અત્ર પ્રાપ્તિ હોય છે. એટલે જ આ ધ્યાનસુખને શમસાર–શમપ્રધાને કહ્યું છે. તેમજ– सर्व परवशं दुःखं सर्वमात्मवशं सुखम् । एतदुक्तं समासेन लक्षणं सुखदुःखयोः ॥१७२॥ પરવશ સઘળું દુઃખ છે, નિજવશ સઘળું સુખ; લક્ષણ એ સુખ દુઃખનું કહ્યું સંક્ષેપ મુખ્ય. ૧૭૨ અર્થ–પરવશ હોય તે બધુંય દુઃખ છે, અને આત્મવશ હોય તે બધુંય સુખ છે, આ સંક્ષેપમાં સુખદુઃખનું લક્ષણ કહ્યું છે. વિવેચન સઘળું પરવશ તે દુઃખલક્ષણ, નિજવશ તે સુખ લહીએ; એ દષ્ટ આતમગુણ પ્રગટે, તે વિણ સુખ કુણ કહીએ ?”–શ્રી કે. સઝાય. ૭-૨ જે કાંઈ પરવશ છે-પરાધીન છે, તે બધુંય દુઃખ છે; અને જે સ્વવશ છે-આત્મવશ છે. તે બધુંય સુખ છે; કારણકે તેમાં સુખ-દુ:ખના લક્ષણને વેગ છે આ સંક્ષેપમાં સુખદુઃખનું લક્ષણ-સ્વરૂપ મુનિએ કહ્યું છે. સામાન્ય લેકવ્યવહારમાં પણ કહેવાય છે કે “પારકી આશ તે સદા નિરાશ” પરાધીનતા-પરતંત્રતા જેવું કંઈ દુઃખ નથી ને સ્વાધીનતા-સ્વતંત્રતા જેવું કંઈ સુખ નથી. કેઈ પારકી આશે એશીયાળ થઈને પડ્યો હોય, તેનું દુઃખ તે સઘળું પરવશ પોતે જ જાણે છે. પરાધીન–પરતંત્ર રાષ્ટ્ર કે પ્રજાને કેવું દુ:ખ ભોગવવું તે દખલક્ષણ પડે છે, તે હાલના જમાનામાં સર્વ કઈ જાણે છે. આમ જેમ વ્યવહારમાં, તેમ પરમાર્થ માં પણ પરાધીનતા-પરતંત્રતા એ દુઃખ તે સ્વાધીનતા-સ્વતંત્રતા એ સુખ છે. પરમાર્થથી પરાધીનતા એટલે આત્માથી અતિરિક્ત-જુદી એવી વસ્તુને આધીનપણું–પરતંત્રપણું, સ્વાધીનતા એટલે નિજ આત્મસ્વરૂપને આધીનપણું–સ્વતંત્રપણું. જેમાં પર વસ્તુરૂપ વિષયની અપેક્ષા રહે છે, તે વિષયજન્ય સુખ તે કૃત્તિ - TRવાં દુઃવ-પરવશ તે સર્વ દુઃખ છે તેના લક્ષણના યોગ થકી, સર્વમાનમાં યુવઆત્મવશ તે સર્વ સુખ છે-એ જ હેતુથકી, પતતુરં–આ કહ્યું છે મુનિએ, સામેન-સમાસથી, સંક્ષેપથી ક્ષમ્-લક્ષણ, સ્વરૂપ, સુવદુયો -સુખ-દુઃખનું.
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy