SearchBrowseAboutContactDonate
Page Preview
Page 643
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
## The Essence of the Soul's Perfection - A Journey of Bliss (567) The corruption of pure character, which is the form of the soul, is the disease. This is the essence of the discourse. Thus, the disease in the form of the soul's degeneration or the movement towards externalization is destroyed here. - This means that there is no movement towards externalization and the soul remains immersed in its own perfection. - In this "Prabha" vision, the state of being constantly immersed in pure self-perfection, avoiding the influence of external factors, is achieved. It embraces the pure, innate, self-divine, avoiding external influences and revealing the self-essence by immersing in the self-religion. This is the description of the experience of this high state of self-being: "The mind becomes restless about other subjects besides self-perfection." "Here, the self-essence is realized." etc. (See) Shrimad Rajchandra. "The perfection of the soul is a wonder, as if it is known, as if it is revealed." - Shrimad Rajchandraji. After the manifestation of the quality called "Sookshma Tatvavicharana" (subtle analysis of the essence) in the sixth vision, the quality called "Tatvamatipatti" (perfection of the soul) emerges as a natural consequence in the seventh vision. Tatvamatipatti is the experience of the self-essence as it is, in its true form. "The pure self is always experienced." Thus, here, the soul experiences direct perception - realization. Therefore, other scriptures that describe its aspects become irrelevant and useless, because scriptures only provide guidance on the path, and the main purpose of the scripture is to point towards the essence of the self, which is now experienced directly in realization. So, what is the use of it now? It has no purpose now. "Who can describe the indescribable, unparalleled essence? The innate, pure experience is the only word, all scriptures are a source of sorrow... Veer Jineshwar Parmeshwar Jaye. As the mind and speech are indescribable, so is the form beyond the senses; the experience of the mirror of the individual power, the form of the hero is spoken." - Shri Anandghanji. What is beyond the mind and speech, where speech and mind are silent, where there is no scope for alternatives - chanting, such a transcendental self-essence is directly perceived through the grace of the friend. What is not known through the deposit of knowledge, and where there is no spread of evidence, no movement, that pure form of Brahman is revealed only by the experience-light. (See p. 30)
Page Text
________________ કલા દષ્ટિક તત્વમતિપત્તિ-મસારયાન સુખ અનુભવ (૫૬૭) શુદ્ધ સ્વરૂપમણુતારૂપ ચારિત્રને જે ભંગ થાય તે જ રોગ છે. આ બનને વ્યાખ્યાન તાત્પર્યાથે એક જ છે. આમ શુદ્ધ આત્મપરિણતિના લંગરૂપ અથવા પર પરિણતિમાં ગમનરૂપ રોગને અત્ર નાશ થાય છે.-એટલે પરપરિણતિમાં ગમન થતું નથી અને આત્મપરિણતિમાં જ રમણ થાય છે.–આ “પ્રભા” દષ્ટિમાં સ્થિતિ કરતે મહાગી પરભાવને પરિહરી નિરંતર શુદ્ધ આત્મપરિણતિને જ ભજ્યા કરે છે, શુદ્ધ સહજાન્મસ્વરૂપી શુદ્ધ આત્મદેવને અવલંબતાં પરભાવને પરિહરે છે, અને આત્મધર્મમાં રમણ અનુભવતાં આત્મભાવને પ્રગટાવે છે. આવી ઉચ્ચ આત્મદશાના સ્વાનુભવનું તાદશ્ય આલેખન આ રહ્યું – એક આત્મપરિણતિ સિવાયના બીજા જે વિષયે તેને વિષે ચિત્ત અવ્યવસ્થિતપણે વર્તે છે. ” “અત્રે આત્માકારતા વતે છે.” ઈત્યાદિ. (જુઓ) શ્રીમદ્ રાજચંદ્ર. તત્ત્વમતિપત્તિ એ આશ્ચર્ય જાણે તે જાણ, જાણે જ્યારે પ્રગટે ભાણ.”– શ્રીમદ્ રાજચંદ્રજી. છઠ્ઠી દૃષ્ટિમાં મીમાંસા'-સૂક્ષમ તત્વવિચારણા નામને ગુણ પ્રગટયા પછી તેના સ્વાભાવિક પરિણામરૂપે સાતમી દૃષ્ટિમાં તત્ત્વમતિપત્તિ નામના ગુણને અવિર્ભાવ થાય છે. તત્ત્વમતિપત્તિ એટલે યથાસ્થિત-જેમ છે તેમ આત્મતત્ત્વને અનુભવ. “શુદ્ધાતમ અનુભવ સદા”. આમ અત્રે આત્માને પ્રત્યક્ષ અનુભવ-સાક્ષાત્કાર થાય છે. એટલે જેમાં તેનું પક્ષ વર્ણન છે, એવા અન્ય શાસ્ત્રો અકિંચિકર થઈ પડે છે, નકામા-અણખપના થઈ પડે છે, કારણ કે શાસ્ત્ર ને માત્ર માર્ગનું દિશાદર્શન કરાવે છે, અને જે આત્મ-વસ્તુતત્વને લક્ષ કરાવવા માટે શાસ્ત્રનું મુખ્ય પ્રયોજન છે, તે વસ્તુતત્વ તે અત્રે સાક્ષાત્ અનુભૂતિમાંઅનુભવમાં આવ્યું છે, એટલે હવે તેનું શું કામ છે ? તેનું હવે કંઈ પ્રજન રહ્યું નથી. “અગમ અગોચર અનુપમ અર્થને, કેણું કહી જાણે રે ભેદ ? સહજ વિશુદ્ધ રે અનુભવ વયણ જે, શાસ્ત્ર તે સઘળે રે ખેદ...વીર જિનેશ્વર પરમેશ્વર જયે. જેહ અગોચર માનસ વચનને, તેહ અતીન્દ્રિય રૂ૫; અનુભવ મિરો રે વ્યક્તિ શક્તિ શું, ભાખ્યું તાસ સ્વરૂપ વીર.”—શ્રી આનંદઘનજી. જે મન-વચનને અગોચર છે, જ્યાં વાણી અને મનને મૌન ભજવું પડે છે, જ્યાં વિકલ્પ–જપને અવકાશ નથી, એવું અતીન્દ્રિય આત્મસ્વરૂપ અનુભવ મિત્રના પ્રસાદથી અત્રે સાક્ષાત્ જણાય છે. જે નય-નિક્ષેપથી જણાતું નથી, અને જ્યાં પ્રમાણને પ્રસર નથી, ગતિ નથી, તે શુદ્ધ સ્વરૂપી બ્રહ્મને કેવળ અનુભવ-ભાનુ જ દેખાડે છે. (જુઓ પૃ. ૩૦ )
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy