SearchBrowseAboutContactDonate
Page Preview
Page 631
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
## Prabha Drishti The sixth Drishti has been explained. Now the seventh is being told - **Dhyanpriya Prabha prayo nasyaam rugat ev hi. Tarvatipatti yuta sastravruttipavi* || 270 ||** Prabha Drishti is generally Dhyanpriya, therefore, there is no fault of "Ga" in this. This Drishti is Tatvapratipatti yukt, meaning it is accompanied by the true experience of the soul, and it brings about the Satpravritti pad. **Commentary:** Prabha is like the sun's rays, Dhyanpriya is the seventh yogaanga, the absence of the seventh "Sa" defect, and the seventh Tatvamatipatti guna are present in this seventh Prabha Drishti. This Drishti is generally Dhyanpriya, and especially it is accompanied by Shama and therefore brings about the Satavrittipad - Satpravrittipad. **Conclusion:** It has been stated that this Drishti is "Satyaavrittipadavaha", meaning it brings about the Satpravrittipad. **Alternative Reading:** It is especially accompanied by Shama. Here, Vritti appears to be incomplete or broken.
Page Text
________________ પ્રભા દષ્ટિ છઠ્ઠી દૃષ્ટિ પ્રતિપાદન કરવામાં આવી. હવે સાતમી કહેવામાં આવે છે – ध्यानप्रिया प्रभा प्रायो नास्यां रुगत एव हि । તરવતિપત્તિયુતા સસ્ત્રવૃત્તિપાવી* || ૨૭૦ || ધ્યાન પ્રિયા પાયે પ્રભા, એથી અત્ર ન ગ; તરવ પ્રતિપત્તિ અહીં, સત્યવૃત્તિ પદ યોગ, ૧૭૦ અર્થ -પ્રભા દૃષ્ટિ પ્રાયે ધ્યાનપ્રિયા હોય છે, એથી કરીને જ આમાં “ગ” નામને દોષ હોતું નથી. આ દષ્ટિ તત્ત્વપ્રતિપત્તિ યુક્ત અર્થાત્ યથાર્થ આત્માનુભવયુક્ત હેય છે, અને સત્પ્રવૃત્તિ પદને આણનારી હોય છે. વિવેચન અર્ક પ્રભા સમ બેધ પ્રભામાં, ધ્યાન પ્રિયા એ દિડી, તત્વતણું પ્રતિપત્તિ વળી ઈહાં, રેગ નહિં સુખ પુઠ્ઠી... રે ભવિકા ! વીર વચન ચિત્ત ધરીએ”–શ્રી જે. દ. સક્ઝા. ૭-૧ આ સાતમી પ્રભા દષ્ટિમાં પૂર્વોક્ત નિયમાનુસાર સૂર્ય પ્રભા સમાન બેધ, સાતમું યોગાંગ ધ્યાન, સાતમા “સ” દેષનો અભાવ ને સાતમા તત્તવમતિપત્તિ ગુણને ભાવ હોય છે. આવી આ દષ્ટિ પ્રાયે ધ્યાનપ્રિયા હોય છે, તથા વિશેષ કરીને શમસંયુક્ત અને તેથી સતાવૃત્તિપદાવહા-સતુપ્રવૃત્તિપદ આણનારી હોય છે. કૃત્તિ -એમ આ દૃષ્ટિ “સત્યવૃત્તિપદાવહા' છે એમ પિંડાર્યું છે, અર્થાત્ સતપ્રવૃત્તિપદને લાવનાર છે. + પાઠાંતર:–વિરોળ રોમાન્વિતા અથત વિશેષ કરીને શમ સંયુક્ત એવી હેય છે. અત્રે વૃત્તિ પણ અપૂર્ણ અથવા ખંડિત જણાય છે.
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy