SearchBrowseAboutContactDonate
Page Preview
Page 629
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
## Kanta Darsti: Essence, Gadarsti Kalash Kavya (553) The one who is completely absorbed in the husband of their father, does not become entangled in the cycle of birth and death due to the knowledge of the accuser. Just as a man, seeing the illusion of Maya in its true form, fearlessly walks through it without being affected, similarly, the one who sees the illusion of Maya in its true form, even though they are entangled in it, remains detached and moves towards the ultimate goal. But the one who sees the illusion of Maya as their true self, does not escape the ocean of birth and death. Because their intellect, due to its nature, remains inactive in its solution. The one who is firmly attached to the illusion of Maya due to their wrong perception, where will they go in this Maya, where there is the intellect of water? Therefore, they remain suffering from the pain of birth and death, just as they remain in the same place, they remain in the path of liberation, but they do not progress. This vision is always free from the allure of delusion due to the constant contemplation of the true nature of things, therefore, the wise man, who is free from delusion, always experiences progress, meaning, the continuous progress of the state of the self, leading to the ultimate welfare of the self. ## Yog Darsti Kalash Kavya Kanta, like Hari, always has the vision of Kanta, the vision of Kanta, which shines brightly with the light of your vision; the subtle light of the consciousness illuminates the sky, strengthened by the power of the contemplation of the true nature of things. 127 Just as the sword is different from the sheath, the soul is different from the body and other things, it is imperishable and useful, it is always seen as such; the yogi, with the firm resolve of the supreme self, adopts the form of the self, and never gets attached to the influence of others. 128 The yogi, by acting in accordance with the nature of the self, achieves purity of conduct; the one who is absorbed in the supreme self, who is the embodiment of Dharma, is very dear to the people due to the glory of Dharma. 129
Page Text
________________ કાંત દષ્ટિ : સાર, ગદષ્ટિ કળશ કાવ્ય (૫૫૩) પિતાના પતિમાં જ લીન રહે છે, તેમ. એથી કરીને આક્ષેપક જ્ઞાનને લીધે એને ભેગા ભવહેતુ–સંસારકારણ થતા નથી. માયાજલને તત્ત્વથી-તેના સ્વરૂપથી દેખનારે પુરુષ જેમ બેધડકપણે શીધ્ર તેની મધ્યેથી, ત્યાઘાત પામ્યા વિના, ચાલ્યો જાય જ છે; તેમ માયાજલની ઉપમા જેને ઘટે છે, એવા ભેગેને તેના સ્વરૂપથી દેખનારે સમ્યગદષ્ટિ દેછા પુરુષ, તે ભેગવતાં છતાં અસંગઅનાસક્ત હેઈ, પરમપદ પ્રત્યે જાય જ છે. પણ ભેગ જેને મન તવરૂપ-સાચેસાચા ભાસે છે, એવા ભગતત્વ પુરુષને તે ભવસમુદ્રનું ઉલ્લંઘન થતું નથી. કારણ કે તેની તથા પ્રકારની બુદ્ધિથી તેના ઉપાયમાં તેની અપ્રવૃત્તિ હોય છે. માયાજલમાં જેને તેવા વિપસને લીધે દઢ અભિનિવેશ-આગ્રહ છે, એવો કે અહીં માયામાં-જ્યાં જલબુદ્ધિ છે તે માગે જાય? એટલે તે તે ભદ્વિગ્ન-ભવથી દુઃખ પામતે રહી, જેમ ત્યાં જ-માર્ગમાં જ નિઃસંશય સ્થિતિ કરે છે, તેમ ભોગજંબાલથી મોહિત એવો તે મોક્ષમાર્ગમાં પણ સ્થિતિ’ કરે છે, જ્યાં છે ત્યાંને ત્યાં જ પડયો રહે છે, પણ આગળ પ્રગતિ કરતો નથી. સદા સદ્દવિચારરૂપ મીમાંસા ભાવથી આ દૃષ્ટિમાં કદી મોહ હેત નથી, એથી કરીને અમેહસ્વરૂપ' એવા “બેધમૂત્તિ’ જ્ઞાની પુરુષને સદૈવ હિતેાદય જ હોય છે, અર્થાત્ ઉત્તરોત્તર આત્મદશાની પ્રગતિરૂપ હિતનો--આત્મકલ્યાણને સમુદય થયા જ કરે છે. યોગદષ્ટિ કળશ કાવ્ય હરિગીત કાંતા સમી નિત કાંત કાંતા દષ્ટિ ગિજન તણી, તારા સમી દર્શનપ્રભાથી ચમકતી નિત્યે ઘણું; સૂફમધ પ્રકાશ કાંતિ ચિદાકાશ ઝગાવતી, પુષ્ટ તત્વવિચારણામય મીમાંસા બલથી અતિ. ૧૨૭ મ્યાનથી અસિ જેમ આત્મા ભિન્ન દેહાદિ થકી, અવિનાશી ને ઉપયોગવત દેખતે નિત્યે નક; યેગી પરા ધીર ધારણા આત્મસ્વરૂપ ધાર, પરભાવ તેમ વિભાવમાં કદી મોદ તે ન ધરાવતે. ૧૨૮ આત્મ સ્વભાવે વર્તનારૂપ ધર્મમાં વર્તન થકી, આચારની શુદ્ધિ પરા આ પામતે યેગી નકી; ધર્મમાં એકાગ્રમન આ ધર્મમૂર્તાિ મહાત્મને, આ ધર્મના મહિમા થકી હોયે અતિ પ્રિયતા જને. ૧૨૯
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy