SearchBrowseAboutContactDonate
Page Preview
Page 624
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
(548) Yoga-drishti-samuccaya It is possible and it happens. The soul is the doer of the action, therefore it is the enjoyer. (5) The fifth step is the Ma-ksha-pad. - The one who has negated the doership of karma through reverse action, the one who has negated the enjoyership through doership, that is also the avoidance of karma. Because, even though there is intense suffering, etc., directly, but due to its non-study, due to its ignorance, due to its suppression, its mildness is seen, it appears to be capable of being destroyed; it can be destroyed. That blindness is capable of being destroyed, therefore the pure nature of the soul, which is devoid of it, is the form of Ma-ksha-pad. (6) The sixth step is the remedy for Ma-ksha. - If the karma-bandha were to happen only occasionally, then its liberation would never happen. But the means like knowledge, vision, samadhi, detachment, devotion, etc., which are opposite in nature to karma, are directly evident. By the power of these means, the karma-bandha becomes loose, it is suppressed, it is destroyed. Therefore, that knowledge, vision, samayam, etc., are the remedies for the Ma-ksha-pad. ’’ (For details, see) Shrimad Rajchandra, Patranka 409 (493) Author: Nij Karyam; 66 The soul is eternal, it is the enjoyer, and there is liberation, liberation is the remedy. Six standpoints in brief, six visions also this; Understood by the Supreme, said By the knower this. - Shri Atmasiddhi. “ Muni Suvrat Jinraj! My one request to the wise; The soul principle, the world-teacher! This thought I say; Without knowing the soul principle, the mind-samadhi is not attained. - Shri Anandghanaji. Furthermore, this soul principle, regarding the six visions, the wise man explains in detail as follows: (1) Some consider the soul principle to be undivided, but this soul is seen to be doing actions, then who will enjoy the fruits of those actions? (2) Some say that the inert and the conscious are both one soul, the stationary and the mobile are the same. But in that, there is no occurrence of the arrangement of happiness and sorrow, and the defect called Sankara arises, this is seen by the mind when examined. (3) Some who are absorbed in self-vision say that the soul principle is eternal, but in that, there is the defect of destruction of the done karma, and the defect of arrival of the undone karma, these are not seen by the foolish. Mimamsa “ Which blind one considers the soul principle, seeing it doing actions; The fruits of the actions, who will enjoy? Thus the mind asks. - Muni Suvrat.
Page Text
________________ (૫૪૮ ) યોગદૃષ્ટિસમુચ્ચય થવા ચેાગ્ય જ છે, અને તે થાય છે. તે ક્રિયાને આત્મા કર્તા હોવાથી ભેાક્તા છે. ( ૫ ) પાંચમુ' પદ—મક્ષપદ છે.-જે અનુપરિત વ્યવહારથી કમ'નું કર્તાપણું નિરૂપણ કર્યું", કર્તાપણું હાવાથી ભાક્તાપણું નિરૂપણ કર્યું", તે કમ'નુ' ટળવાપણું પણ છે, કેમકે પ્રત્યક્ષ કષાયાદિનું તીવ્રપણું હેાય, પણ તેના અનભ્યાસથી, તેના અપરિચયથી, તેને ઉપશમ કરવાથી તેનું મંદપણું દેખાય છે, તે ક્ષીણ થવા ચેાગ્ય દેખાય છે; ક્ષીણ થઈ શકે છે. તે તે અંધભાવ ક્ષીણ થઈ શકવા ચેાગ્ય હાવાથી તેથી રહિત એવા જે શુદ્ધ આત્મસ્વભાવ તે રૂપ મેક્ષપદ છે. ( ૬ ) છઠ્ઠ પદ-તે મેક્ષના ઉપાય છે.—જો કદી કર્યંબંધ માત્ર થયા કરે એમ જ હાય તે। તેની નિવૃતિ કેાઈ કાળે સભવે નહી; પણ કમ''ધથી વિપરીત સ્વભાવવાળાં એવા જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય, ભકત્યાદિ સાધન પ્રત્યક્ષ છે. જે સાધનના બળે ક`બંધ શિથિલ થાય છે, ઉપશમ પામે છે, ક્ષીણ થાય છે. માટે તે જ્ઞાન, દર્શન સયમાદિ મેાક્ષ પદના ઉપાય છે. ’’ (વિશેષ માટે જુઓ) શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૪૦૯ (૪૯૩) કર્તા નિજ કર્યાં; 66 આત્મા છે તે નિત્ય છે, છે છે ભાક્તા વળી મેાક્ષ છે, મેક્ષ ઉપાય સુધ ષટ્ સ્થાનક સંક્ષેપમાં, ષટ્ દશન પણ એહ; સમજાવા પરમાને, કહ્યાં જ્ઞાનિએ એહુ, ”. -શ્રી આત્મસિદ્ધિ. “ મુનિસુવ્રત જિનરાજ ! મુજ એક વિનતિ નિસુણેા; આતમ તત્ત્વ કર્યુ. જાણ્યુ' જગતગુરુ ! એહુ વિચાર મુજ કહિયેા; આતમ તત્ત્વ જાણ્યા વિણુ નિમાઁલ, ચિત્તસમાધિ નવિ લહિંયા મુ॰”—શ્રી આનંદઘનજી. વળી આ આત્મતત્ત્વ સંબધી ષડ્કનની તે તત્ત્વજ્ઞ પુરુષ આ પ્રમાણે વિશેષ પર્યાયેાચના કરે છે: (૧) કાઈ આત્મતત્ત્વને અખંધ માને છે, પણ આ આત્મા ક્રિયા કરતા દેખાય છે, તે તે ક્રિયાનું ફળ કાણુ ભાગવશે ? ( ૨ ) જડ-ચેતન ષદન આ બન્ને એક જ આત્મારૂપ છે, સ્થાવર-જંગમ અન્ને સરખા છે એમ કેાઈ કહે છે. પણ તેમાં સુખ-દુઃખ વ્યવસ્થા નથી ઘટતી, અને સંકર નામનું દૂષણ આવે છે, એમ ચિત્તમાં વિચારી પરીક્ષા કરતાં જણાય છે. ( ૩ ) આત્મદર્શીનમાં લીન એવા કાઇ કહે છે કે આત્મતત્ત્વ નિત્ય જ છે,' પણ તેમાં તેા કરેલા કર્મના વિનાશરૂપ કૃતવિનાશ દોષ, અને નહિ કરેલા કર્મીના આગમનરૂપ અકૃતાગમ દોષ આવે છે, તે મતિહીનને દેખાતા નથી. મીમાંસા “ કઇ અંધ આતમ તત્ત માને, કરિયા કરતા દીસે; ક્રિયાતણુ' ફૂલ કહે। કુણુ ભાગવે? ઈમ પૂછ્યું ચિત્ત રીસે. મુનિસુવ્રત॰
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy