SearchBrowseAboutContactDonate
Page Preview
Page 622
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
(546) Yagdadisamuccaya And thus, in the essence-less ocean of Maya, those who have a strong attachment, a strong attachment, such a Bhagatattva Purusha does not have the vision of his pure Atmaswaroop, so how can he enter Mokshamarg? Those who have gone astray in the labyrinth of the body, those who are confused by the Maya-prapaंच in the body, those who are trapped in the intricate, illusory web of the subject, which is the ocean of Maya, those who are colored by the Kshaya-rang due to the Rag-dvesh they do, and therefore those who have fallen into the endless cycle of Bhava-prapaंच, - such a Maha-meh-mudha Jeeva finds it difficult to attain Moksha. His state is in Mithyatva, so he does not move forward, he does not progress; because until the Kshaya is subsided, until there is no inner detachment from the subject, until there is no desire other than Moksha, until then, the eligibility to enter Mokshamarg is not attained, the true Mithyatva · Gunasthanak is not attained, and the first Mitra-darshti is not opened, then how can the above Bhagatattva Purusha enter Mokshamarg? And how can he move forward in it? How can he progress by attaining the Gunasthanas one after the other? Mokshamarg Aprogression State Thus, the Bhagatattva Purusha, who has the knowledge of the Tatva in his Bhaga, remains in the world, that is, he suffers endless suffering for an endless period of time. And he also remains in Mokshamarg. That is, he does not progress by developing his qualities, he remains where he is, like a worm! And thus, his suffering of rotation continues, and he does not get the remedy to remove it. So he suffers in both ways. U2 5 Mimamsabhavatonityam na moho'syaam yato bhavet | Atastavasamaveshaatsadaiv hi hitodayah || 169 || Nitya Mimamsa Bhava, Maahu Ehma Nhoy; Ethi Tatvasamavesathi, Sada Hidaay Hoy. 169 A:- Nitya Mimamsa Bhava, due to this vision, Maahu is not there, so due to Tatvasamavesha, there is always Hito-day. Vritti:- Mimamsamavaton- Mimamsa Bhava, Sadvichar Bhava, Nisyan- Nitya. Savakal, Na Moddoda Yato Mavat, because Maadu is not there in this vision, Atah- therefore, Sarvasamavesha- Tatvasamavesharoop Karan Thaki, Savaiv Hi Hito-ty:- in this vision, there is definitely always Hitaay.
Page Text
________________ (૫૪૬) યાગદદિસમુચ્ચય અને આમ ભાગરૂપ નિઃસાર માયાજલમાં જ જેને દૃઢ ર'ગ લાગ્યા છે, દૃઢ અભિનિવેશ ઉપજ્યો છે, એવા ભાગતત્ત્વ પુરુષને પોતાના શુદ્ધ આત્મસ્વરૂપનું દર્શન હેતુ નથી, એટલે માક્ષમાગ માં તેને પ્રવેશ પણ કયાંથી હોય ? દેહાર્દિની ભૂલભૂલામણીભરી જખાલમાં જે સાઇ ગયા છે, દેહાર્દિ માયાપ્રપ`ચમાં આત્મબુદ્ધિના વ્યામાહથી જે મુઝાઈ ગયા છે, માયાજલરૂપ વિષયની અટપટી માયાવી જાલમાં જે અટવાઇ પડયો છે, તેના નિમિત્તે રાગદ્વેષ કરતા જે કષાયરંગથી રંગાઈ રહ્યો છે, અને તેથી જે ભવપ્રપ`ચના અનંત ચક્રાવામાં પડી ગયા છે,– એવા આ મહામેહમૂઢ જીવને મેાક્ષમા પામવા પણ મુશ્કેલ થઇ પડે છે. તેની મિથ્યાત્વમાં જ સ્થિતિ હાય છે, તેથી તે આગળ વધતા નથી, પ્રગતિ કરતા નથી; કારણ કે જ્યાંલગી કષાયની ઉપશાંતતા ન થઇ હાય, વિષયાદિ પ્રત્યે અંતરંગ વૈરાગ્ય ન વત્તા હાય, માક્ષ શિવાય ત્રીજી કઈ અભિલાષા ન હેાય, ત્યાંલગી મેાક્ષમાગ માં પ્રવેશ કરવા યેાગ્ય ચેાગ્યતા પણ પ્રાપ્ત થતી નથી, સાચું મિથ્યાત્વ · ગુણસ્થાનક' પણ પ્રાપ્ત થતું નથી, ને પ્રથમ મિત્રાદષ્ટિ પણ ખૂલતી નથી, તેા પછી ઉક્ત ભેગતત્ત્વ પુરુષના મેાક્ષમાગ માં પ્રવેશ કયાંથી હાય? ને તેમાં તે આગળ કયાંથી વધે? ઉત્તરોત્તર ગુણસ્થાનની પ્રાપ્તિથી પ્રગતિ કેમ કરે ? મેક્ષમા અપ્રગતિસ્થિતિ આમ જેને ભાગમાં તત્ત્વમુદ્ધિ છે એવા ભાગતત્ત્વ પુરુષ સસારમાં ‘સ્થિતિ’ કરે છે, અર્થાત્ અન ́ત કાળસ્થિતિ પર્યંત અનંત પરિભ્રમણ દુ:ખને પામે છે. અને મેાક્ષમાગ માં પણ તે ‘ સ્થિતિ ’જ કરે છે. અર્થાત્ ગુણવકાસ પામી આગળ પ્રગતિ કરતા નથી, ગળીયા અળદની જેમ જ્યાંને ત્યાં પડ્યો રહે છે! અને આમ તેનું પરિભ્રમણ દુ:ખ ચાલુ રહે છે, ને તેના નિવારણના ઉપાય તેને મળતા નથી. એટલે બન્ને રીતે તે દુઃખી થાય છે. U2 5 मीमांसाभावतो नित्यं न मोहोऽस्यां यतो भवेत् । अतस्तवसमावेशात्सदैव हि हितोदयः ॥ १६९ ॥ નિત્ય મીમાંસા ભાવથી, માહુ એહમાં ન્હોય; એથી તત્ત્વસમાવેશથી, સદા હિદય હોય. ૧૬૯ અ:—નિત્ય મીમાંસા ભાવને લીધે આ દૃષ્ટિમાં માહ હાતા નથી, એથી કરીને તત્ત્વસમાવેશને લીધે સદૈવ હિતેાદય જ હાય છે. વૃત્તિ:-મીમાંસામાવતો-મીમાંસા ભાવથી, સદ્વિચાર ભાવથી, નિસ્યં−નિત્ય. સવકાળ, ન મોદ્દોડા યતો મવેત્ કારણ કે આ દૃષ્ટિમાં માડુ હોતા નથી, અતઃ–એથી કરીને સરવસમાવેશ—તવસમાવેશરૂપ કારણ થકી, સવૈવ હિ હિતોત્ય:-આ દૃષ્ટિમાં ચોક્કસ સદૈવ હિતાય જ હોય છે.
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy