SearchBrowseAboutContactDonate
Page Preview
Page 619
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
## Kanta Dristi: State in Bhava, Self-Consciousness in the External Body (543) Just as one who is bewildered, remains steadfast in the path, so too, one who is deluded by the allure of enjoyment, remains steadfast in the path of liberation. **Meaning:** Just as one who is bewildered, remains steadfast in the path, so too, one who is deluded by the allure of enjoyment, remains steadfast in the path of liberation. **Commentary:** The Bhagavata Purusha, who has a strong attachment to the water in the illusionary world, just as he remains steadfast in the path due to the influence of the water-consciousness, so too, he remains steadfast in the path of liberation, which is characterized by knowledge and other qualities, due to the delusion caused by the body and other intricacies, which are the cause of enjoyment. The meaning of this is that the Bhagavata Purusha, who has an attachment to the water-consciousness in the illusionary world, due to the preconceived notion that this water is real and true, remains steadfast in the path, suffering from anxiety and sorrow due to the world. However, he does not progress towards liberation, knowing that there is no good in this. He does not make an effort to cross the ocean of the world, but remains steadfast in the enjoyment, dwelling in the enjoyment. Similarly, he remains steadfast in the path of liberation, which is characterized by knowledge and other qualities, due to the delusion caused by the body and other intricacies, which are the cause of enjoyment. This means that he remains stuck where he is, he does not progress. The implication is that just as he remains steadfast in the path of Bhava, he also remains steadfast in the path of liberation, not progressing further. In other words, he remains submerged in the ocean of Bhava and does not progress towards liberation. In this way, the soul, forgetting its original, inherent, pure form from time immemorial, is self-conscious in the external object due to ignorance, which is the form of Avidya or Mithyatva. Due to the long-standing habit of identifying with the body and other external objects, his self-consciousness has become so externalized that it has taken deep roots. This has given rise to the perverse notion that "the body and other external objects are me." Due to the long association with the inert, he has become like the inert! Thus, the soul, which is grasped by the self-consciousness in the body and other external objects, is called the external soul. This external soul, which is far from self-knowledge, forgets its own form, becomes deluded by the senses, and considers its body to be the soul. In the human body...
Page Text
________________ કાંતા દષ્ટિ : ભવમાં સ્થિતિ, બહિરત્મા-દેહમાં આત્મબુદ્ધિ (૫૪૩) ત્યાં જ નિ:શંક સ્થિતિ કરે, ભદ્વિગ્ન તે જેમ; ગજબાલે મોહિયે, મોક્ષપથે પણ તેમ. ૧૬૮ અર્થ –તે જેમ ત્યાં જમાર્ગમાં, ભદ્વિગ્ન હોઈ, નિ:સંશય સ્થિતિ કરે છે, તેમ મેક્ષમાર્ગમાં પણ ભેગબાલથી મહિત એ તે સ્થિતિ કરે છે. વિવેચન માયાજલમાં જેને જલને દઢ અભિનિવેશ છે, એ તે ભેગતત્વ પુરુષ જેમ જલબુદ્ધિના આવેશથી, ભદ્વિગ્ન રહી, ત્યાં જ માર્ગમાં અસંશય સ્થિતિ કરે છે, તેમ જ્ઞાનાદિ લક્ષણવાળા મોક્ષમાર્ગમાં પણ ભોગના કારણરૂપ દેહાદિ પ્રપંચથી માહિત એવો તે નિ:સંશય “સ્થિતિ’ કરે છે. આનો આશય એમ સમજાય છે કે-માયાજલમાં જેને જલબુદ્ધિને અભિનિવેશ છે, એવો ભગતવ પુરુષ, આ જલ સાચું છે–ખરેખરૂં છે, એવા બાંધી લીધેલા પૂર્વગ્રહરૂપ - મિથ્યાભાવને લીધે, સંસારથી ઉદ્વેગ-દુખ પામતે રહી, ત્યાં જ માર્ગમાં ભવમાં સ્થિતિ: સ્થિતિ કરે છે, પણ આમાં કાંઈ સાર નથી એમ જાણી તે સંસાર મેક્ષમાગે સાગરને ઓળંગી જવા આગળ વધતું નથી, પુરુષાર્થ કરતું નથી, પણ “સ્થિતિ” એટલે તે ભેગમાં જ સ્થિતિ કરે છે, ભોગમાં રો-પચ્ચે રહે છે. તેમજ ભેગકારણરૂપ દેહાદિ પ્રપંચથી મેહમૂઢ બનીને, તે જ્ઞાનાદિ લક્ષણવાળા મેક્ષમાગમાં પણ “સ્થિતિ” કરે છે, એટલે કે જ્યાં છે ત્યાંને ત્યાં અટકી રહે છે–થેભી રહે છે, પડ્યો રહે છે, પણ આગળ વધતું નથી. તાત્પર્ય કે જેમ તે ભવમાર્ગમાં નિવાસરૂપ સ્થિતિ કરે છે, તેમ મેક્ષમાર્ગમાં પણ આગળ પ્રગતિ ન કરવારૂપ સ્થિતિ' કરે છે. અર્થાત્ તે ભવસમુદ્રમાં નિમગ્ન રહે છે, અને મોક્ષમાર્ગે આગળ વધતા નથી. તે આ પ્રકારે – આ આત્મા અનાદિથી પોતાના મૂળ સહજ શુદ્ધ સ્વરૂપને ભૂલી ગયા છે. આ સ્વરૂપઅજ્ઞાનરૂપ અવિદ્યા અથવા મિથ્યાત્વથી તે પરપદાર્થમાં આત્મબુદ્ધિ કરી રહ્યો છે. અનાદિ કાળના અધ્યાસથી દેહાદિ પરવસ્તુમાં તેની આત્મબુદ્ધિ એટલી બહિરાત્માઃ બધી સજજડ થઈ ગઈ છે. એટલા બધા ઊંડા મૂળ ઘાલી ગઈ છે કે દેહમાં “દેહાદિ તે જ હુ” એવી વિપર્યાસ બુદ્ધિ-વિપરીત મતિ તેને ઉપજી છે. આત્મબુદ્ધિ જડના દીર્ઘકાલના સહવાસથી તે જાણે જડ જેવો થઈ ગયો છે ! આમ કાયાદિકમાં આત્મબુદ્ધિથી ગ્રહાયેલો જીવ બહિરાત્મા કહેવાય છે. આત્મજ્ઞાનથી પરાક્ષુખ એ આ બહિરાત્મા પોતાના સ્વરૂપનું ભાન ભૂલી, ઈદ્રિયદ્વારાથી કુરાયમાન થઈ, પોતાના દેહને આત્માપણે માની બેસે છે. મનુષ્ય દેહમાં
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy