SearchBrowseAboutContactDonate
Page Preview
Page 574
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
(Translation with Jain terms preserved) (498) Even from dharma, the fruit is mostly inauspicious; even from sandalwood, the fire here burns. 160 Yogadrishtisamuchaya Alas - the fruit that arises even from dharma is mostly inauspicious for living beings. The fire that arises even from sandalwood burns. Vivechana "Even from the cool sandalwood, the fire burns the forest; similarly, the fruit arising from dharma also appears inauspicious to the mind... That quality, Shri Cha Sajja 1-5." In the above, the fruit alone is called a companion of sin, and therefore its renunciation is emphasized for the seeker of liberation. But what about the fruit obtained from dharma, i.e., merit acquired through virtuous deeds? The answer given here is that even the fruit arising from dharma, i.e., the acquisition of merit through auspicious activities, often becomes disproportionate and unfavorable for living beings in the realms of gods and humans, because it tends to generate carelessness. Here, the term "mostly" is used to indicate an exception, referring to the pure fruit that does not lead to carelessness, such as that obtained by the Tirthankaras and others, which is entirely pure, and in which there is an abundance of spiritual wisdom and devotion to dharma. The well-known example given here is that even sandalwood, which has a cool nature, produces fire that burns. Similarly, in this world, it is observed that the fire produced from sandalwood consecrated with true mantras does not burn, but the ordinary fire does burn. In the first celestial realm, how does carelessness occur? It arises from the fruition of the merit acquired through virtuous deeds. There, in the divine vimanas (celestial abodes), the devas (celestial beings) are spontaneously born from lotus-like emergence platforms. That place is delightful, providing pleasure to the senses, ever-festive, filled with the sport of song and music, resounding with the words "Victory! Live!" There, the mighty, all-beautiful devas, devoid of the seven bodily constituents and radiant with the luster of the body, attain the supreme divine form through incomprehensible merit-yoga.
Page Text
________________ (૪૯૮ ) ધ થકી પણ ભોગ તે, અનર્થંકર પ્રાયે જ; ચંદનથી પણ ઉપજતા, અગ્નિ અહી બાળે જ, ૧૬૦ યોગદૃષ્ટિસમુચ્ચય અઃ—ધર્મ થકી પણ ઉપજેલે ભાગ પ્રાણીઓને પ્રાયે અનથ અર્થે થાય છે. ચંદનથકી પણ ઉપજેલા અગ્નિ દઝાડે જ છે. વિવેચન “ શીતલ ચંદનથી પણ ઉપના, અગ્નિ દહે જિમ વનને રે; ધર્માંજનિત પણ ભાગ ઈહાં તિમ, લાગે અનિષ્ટ તે મનને રે....તે ગુણુ શ્રી ચા સજ્ઝા ૧-૫ ,, . ઉપરમાં ભાગમાત્રને પાપસખા કહ્યો ને તેથી ગભ તપણે મુમુક્ષુને તેના નિષેધ ર્યાં, પણ ધર્મોથી-પુણ્યથી પ્રાપ્ત થતા ભાગનું શું ? એ પ્રશ્નનું અત્ર સમાધાન કર્યું છે કેધર્માંથી એટલે શુભક રૂપ ધ કૃત્યથી ઉપાર્જન કરેલ પુણ્યના ઉદયથી ધર્મજન્ય ભાગ પણ દેવલે ક-મનુષ્યલાક આદિમાં જે ભાગવિસ્તરની પ્રાપ્તિ થાય છે, તે પણ અનહેતુ પણ ઘણુ કરીને પ્રાણીઓને અનરૂપ થઇ પડે છે, કારણ કે તે તેવા પ્રકારે પ્રમાદ ઉપજાવે છે. અહીં ઘણું કરીને ' એમ કહ્યું તે શુદ્ધ ધમને આક્ષેપનારા-ખેચી આણનારા ભાગને અપવાદ સૂચવવા માટે છે, કારણ કે તેવા ભાગ પ્રમાદજીવી નથી, અને તેમાં અત્યંત નિર્દોષ એવા તીર્થંકરાદિલની શુદ્ધિ હાય છે, તેમજ આગમાભિનિવેશ વડે કરીને ધર્માંસાર–ધમાઁપ્રધાન ચિત્તનું હાવાપણું છે. અત્રે લેાકપ્રસિદ્ધ દૃષ્ટાંત આપ્યું કે, ચંદન શીતલ પ્રકૃતિવાળું છે; છ્તાં તેથી પ્રગટેલા અગ્નિ જરૂર ખાળે જ છે-દઝાડે જ છે. કદાપિ કેાઇ સાચા મંત્રથી સસ્કારેલ ચંદનના અગ્નિ નથી પણ ખાળતા, આ લેાકમાં પ્રતીત છે. 5-આ દેવલાકનાં સુખ તેમાં પ્રથમ દેવલાકમાં કેવી રીતે પ્રમાદાચરણ થાય છે તે જીવ શુભ ધર્માંકરણીના પુણ્યાદયથી ઉપજે છે. ત્યાં અતિ ભવ્ય તપાસીએ!— દેવલેાકમાં વિમાનને વિષે કુદ જેવા કેમલ ઉપપાદ શિલા-ગભમાં દેવા સ્વય ઉત્પન્ન થાય છે. તે સ્થાન સ` ઇંદ્રિયાને સુખ આપનારૂ એવું રમ્ય છે, નિત્ય ઉત્સવથી વિરાજમાન છે, ગીત-વાજિંત્રની લીલાથી ભરચક છે, ‘ જય’ ‘ જીવ' શબ્દથી ગાજતું છે. ત્યાં દિવ્ય આકૃતિ-રૂપ સુસંસ્થાનવાળા, સાત ધાતુથી રહિત, અને દેહકાંતિજલના પૂરાથી દ્વિગતરાને પ્રસાદિત કરતા એવા વજ્રકાયને મહાબલવાન્ સર્વાંગસુંદર દેવા અચિન્ત્ય પુણ્યયેાગથી ઉત્તમ દિવ્ય શરીર ધારણ કરે છે. જાણે સુખા + “ तत्रातिभव्यताधारे विमाने कुन्दकोमले । उपपादिशिलागमें संभवन्ति स्वयं सुराः ।। " ( ઇત્યાદિ પરમ સુન્દર વણુંનના આધાર માટે જુમે )—શ્રી શુભચંદ્રાચાર્યજી કૃત શ્રી જ્ઞાનાવ, પ્ર૦ ૩૫.
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy