SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
“From a single drop of water, the Shruta Sagar expands; Blessed are the Jinas, who, like the ocean, are vast, yet contained in a single drop”—Shri Chidanandji. ?? 55 Therefore, it is the task of insightful critics, who are bold in their thinking, to delve into the depths of such profound discourses. “Is this the essence of the three-fold heroism?” Such critics, with their insightful minds, have, to the best of their ability, attempted to dive into this collection of Yaga-Dristi, the jewel of literature, and to understand the essence of “Sumananand’s” critique. May this effort bring joy to the minds of the noble! Virtues, whatever they may be, are the essence of the holy, and faults, whatever they may be, are mine, a mere mortal. May the swan of good sense, with its pure vision, discard the faults and embrace the virtues! With this humble request, I, Bhagwandas, offer my heartfelt gratitude. 5, Chopatti Road, Mumbai, Chaitra Vadi 5th, VS 2006 } Dr. Bhagwandas Mansukh Bhai Mehta. M.B.B.S.
Page Text
________________ “ એક ખુંદજળથી એ પ્રગટયા, શ્રુતસાગર વિસ્તારા; ધન્ય જીનાને ઉલટ ઉદધિકુ', એક બુંદમે ડારા ”—શ્રી ચિદાન‘દજી. ?? ૫૫ એટલે આવા આશયગભીર પ્રવચનસિધુમાંથી અંરત્ના ખેાળી કાઢવાનું કામ ઊ'ડી વિચાર હૂખકી મારનારા અવગાહક વિવેચકોનું છે. ‘ત્રીસ્યામવીર્યવિષાર્થ ? આમ મતિ ટીકાકાર વિવેચકે પણ યથાશક્તિ-યથામતિ આ યાગદષ્ટિસમુચ્ચય ગ્રંથરત્નાકરમાં ‘સુમનેાન’દની ટીકા ’રૂપ ડૂબકી મારી અરને ખાળવાના યતકિચિત પ્રયત્ન કર્યાં છે, તે સુમન સજ્જનાના મનને આન'દિત કરે ! ગુણા જે કૈ ‘હ્યાં તે સકલ ગણુજો સંતજનના, અને દોષો કે તે સકલ પણ હું પામર તણા; કરી દાષા દૂરે સુગુણુ ચરજો હંસ સુમતિ ! અમી દૃષ્ટિ ધારી સુણી જ ભગવાનદાસ વિનતિ ૫, ચોપાટી રોડ, મુંબઈ, ચૈત્ર વદી ૫'ચમી, વિ. સ'. ૨૦૦૬ } ડો. ભગવાનદાસ મનસુખભાઇ મહેતા. એમ. બી. બી. એસ.
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy