SearchBrowseAboutContactDonate
Page Preview
Page 544
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
(468) The collection of yogic views that are devoid of reality is called mithya shraddha, etc. In other words, it is not shraddha, etc. The reason for differentiating between shraddha, atma, etc. is that the scope of shraddha and self-experience is the same. Because shraddha in an unperceived meaning, i.e., shraddha in a meaning that has not been experienced, is like a mirage, like the horns of a donkey. In other words, it is not possible to have firm shraddha in an object that has not been experienced. Moreover, shraddha that is based solely on scriptures, without self-experience, is also not shraddha in the true sense, even though it follows the truth. Because there is no perception, there is no self-experience. The implication is that where there is true, firm shraddha, there is self-experience, and where there is self-experience, there is true, firm shraddha. Thus, there is a scope of both, an inseparable relationship. That is why the term "shraddha" has become a conventional term for the characteristic of samyaktv. Even in that, only shraddha that includes self-experience is true shraddha. This is the meaning to understand. And this is the secret of the great saying, "Taryashraddhanam vachanam - shraddha in the truth is samyagdarshan." Because self-experience is the essence of shraddha. Shraddha without self-experience is not true shraddha. Thus, without pure self-experience, there is no samyagdarshan, and without self-experience, there is no true shraddha. Therefore, (1) self-experience is the main characteristic of samyagdarshan, or (2) samyak shraddha arising from self-experience is the characteristic of samyagdarshan. This is evident. Here, self-experience means pure self-experience arising from pure knowledge, free from delusion. That is why Shri Samyasarji has clearly stated, "The knowledge and experience of the living being, non-living being, merit, demerit, inflow, restraint, cessation, bondage, and liberation, as they are, is samyaktv." "The living being, non-living being, merit, demerit, inflow, and bondage; restraint, cessation, liberation, and truth are called the nine substances. The living being and non-living being do not include those substances; they are special considerations of things, different explanations given by the great sages." - Shrimad Rajchandraji. "Because the world binds with bondage, because it causes liberation, inflow and restraint are the names, respectively, that are heard at the feet of the Lord... Padma Prabhu." - Shri Anandghanji. In this, (1) the living being is the object to be attained, to be grasped, (2-3-4) the inflow... * "Vavodmulyo mulyo siva tu yuddha no! Mutvamasiva svahu saddi hava jivo - Shri Samyasar, + "Mulyamika nivaliwa puchapavu jo Vikshetali vandho jovo satta |" - Shri Samyasar,
Page Text
________________ (૪૬૮) યોગદષ્ટિસમુચ્ચય ભૂતિ રહિત હોય તે મિથ્યા શ્રદ્ધાદિ છે, અર્થાત તે શ્રદ્ધાદિ નથી– શ્રદ્ધા-આત્મા- આમ ભેદ પાડવાનું કારણ એ છે કે શ્રદ્ધા અને સ્વાનુભવની સમ નુભૂતિ વ્યાપ્તિ વ્યાપ્તિ છે, કારણ કે અનુપલબ્ધ અર્થમાં એટલે કે જેને અનુભવ નથી થયે એવા અનુભૂત અર્થમાં શ્રદ્ધા હોવી તે ખરવિષાણ જેવી–ગધેડાના શિંગડા જેવી છે, અર્થાત નહિં અનુભવેલા પદાર્થમાં નિશ્ચયથી શ્રદ્ધા સંભવતી નથી. વળી આત્માનુભૂતિ વિના જે શ્રદ્ધા કૃતમાત્રથી-શાસ્ત્રમાત્રથી છે, તે પણ તત્ત્વાર્થને અનુસરતી છતાં અર્થથી શ્રદ્ધા નથી, કારણ કે અનુપલબ્ધિ છે-આત્માનુભવ નથી તાત્પર્ય કે ત્યાં ખરેખરી નિશ્ચયામક શ્રદ્ધા છે ત્યાં આત્માનભવ છે અને જ્યાં આત્માનુભવ છે ત્યાં જ ખરેખરી નિશ્ચયાત્મક શ્રદ્ધા છે. આમ બન્નેની વ્યાપ્તિ છે-અવિનાભાવી સંબંધ છે. એટલા માટે જ શ્રદ્ધાને સમ્યકત્વનું લક્ષણ કહેવાની યૌગિકી રૂઢિ પડી છે. તેમાં પણ સ્વાત્માનુભૂતિ સહિત હોય તે જ વાસ્તવિક શ્રદ્ધા છે, એમ આશય સમજ. અને આ જ “તાર્યશ્રદ્ધાનં વચનં –“તત્વાર્થનું શ્રદ્ધાન એ સમ્યગ્રદર્શન છે” એ મહાસૂવનું રહસ્ય છે. કારણ કે આત્માનુભૂતિ–આત્માનુભવ એ જ શ્રદ્ધાનનું અંતસ્તત્વ છે, આત્માનુભૂતિ વિનાની શ્રદ્ધા એ ખરી શ્રદ્ધા જ નથી. આમ શુદ્ધ આત્માનુભૂતિ વિના સમ્યગદર્શન હોય નહિ, અને આત્માનુભૂતિ વિના સાચી શ્રદ્ધા હોય નહિ, એટલે (૧) આત્માનુભૂતિ એ જ સમ્યગ્રદર્શનનું મુખ્ય લક્ષણ છે, (૨) અથવા આત્માનુભૂતિજન્ય સમ્યક શ્રદ્ધા જ સમ્યગદર્શનનું લક્ષણ છે, એમ ફલિત થાય છે. અત્રે આત્માનુભૂતિ એટલે શુદ્ધનયથી * –ભૂતાઈથી ઉપજતી શુદ્ધ આત્માનુભૂતિ સમજવી. એટલા માટે જ શ્રી સમયસારજીમાં સ્પષ્ટ કર્યું છે-કે- “ભૂતાર્થથી+ જાણેલા અનુભવેલા જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ ને મોક્ષ એ સમ્યકત્વ છે.' “જીવ અજીવ પદાર્થો, પુણ્ય, પાપ, આસવ તથા બંધ; સંવર નિજેરા, મોક્ષ, તત્ત્વ કહ્યાં, નવ પદાર્થ સંબંધ. જીવ, અજીવ વિષે તે ન તત્વને સમાવેશ થાય; વસ્તુ વિચાર વિશેષ, ભિન્ન પ્રબેધ્યા મહાન મુનિરાય.”– શ્રીમદ્ રાજચંદ્રજી. “કારણ જગે હે બાંધે બંધને, કારણ મુગતિ મૂકાય; આશ્રવ-સંવર નામ અનુક્રમે, હે પાદેય સુણાય....પદ્મપ્રભુ, ”-શ્રી આનંદઘનજી. આમાં (૧) જીવ તત્વ ઉપાદેય છે-ગ્રહણ કરવા ગ્ય છે, (૨-૩-૪) અછવ * “વવોડમૂલ્યો મૂલ્યો સિવો ટુ યુદ્ધનો ! મૂત્વમસિવો સ્વહુ સાદ્દી હવા જીવો –શ્રી સમયસાર, + “મૂલ્યમિકા નીવાળીવા પુછાપાવું જો વિક્ષેતળિવંધો જોવો સત્ત | »–શ્રી સમયસાર,
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy