SearchBrowseAboutContactDonate
Page Preview
Page 520
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
(44) From Vagdaripura, this ever-benevolent seeker, eager for Tattvasravana, embraces Dharma, which is more precious than life itself, with utmost devotion. Just as a seed sprouts from sweet water, leaving behind salty water, so too, Tattvakriti sprouts in a man, leading him to liberation. Here, the entire worldly existence is like salty water, and Tattvasruti is like the sweet water that nourishes it. Thus, through Tattvakriti, a human being attains all well-being, which is filled with the joy of Guru Bhakti and beneficial in both worlds. This Guru Bhakti inspires the vision of Tirthankaras, which is a cause of Nirvana, free from the distinctions of Samaptti, etc. “Tattvasravana is like sweet water, here the seed of liberation sprouts; Leaving behind the salty water of worldly existence, Guru Bhakti is unwavering.” - Manmohan. However, the reason for mentioning the negation of subtle bonds here is that without Samyakta, they cannot be broken. Both are experienced through the Vedya-Sanvedya state, and they do not occur in the Avedya-Sanvedya state. Vedya refers to the object of knowledge, the binding cause, and the Vedya-Sanvedya state is where it always exists. Therefore, the Tattvanirnaya that occurs in the Viddh Samaj, due to the distinctions of Samyakta, etc., is called Sukshma Bandha. This Sukshma Bandha does not yet exist in this state, because in the first four states, the Avedya-Sanvedya state is dominant, and the Vedya-Sanvedya state is like the shadow of a bird, a reflection of the activity of aquatic creatures, unreal and illusory. And the Avedya-Sanvedya state is the ultimate truth, the state of Yogis is the Vedya-Sanvedya state. Because where there is pure and uncontaminated activity of the intellect, free from the influence of the knowledge of women, etc., through the proper perception and various types of knowledge, that state is worthy of the name "state" due to its proper state. This Vedya-Sanvedya state is characterized by detachment from the world, etc. This Nitya Vedya-Sanvedya state belongs only to the permanent Samyak Darshan. And due to its great influence, even if some activity occurs in sin due to the transgression of karma, it is like stepping on a hot ember, meaning that just as one immediately retracts one's foot from a hot ember, so too, this Samyak Darshan immediately feels the shock of sin, it does not have a long-lasting state, and this sinful activity is the last one. Because the firm Samyak Darshan does not lead a man to further degradation, like a king. “That state, through the separation of knots, the last sinful activity, Like stepping on a hot ember, there is an end to liberation.” - Manmohan. In contrast to that is the Avedya-Sanvedya state. And just as a diamond is impenetrable, so too, that state belongs to the Bhava-Abhinandi Jiva. This Bhava-Abhinandi is petty, greedy, humble, envious, fearful, rotten,
Page Text
________________ (૪૪) વાગદરિપુરાથ આમ સદાશયવાળે તે મુમુક્ષુ તવશ્રવણમાં તત્પર બની પ્રાણ કરતાં પણ પરમ એવા ધર્મને બલાત્કારે જ ભજે છે. જેમ ખારું પાણી છોડી મીઠા પાણીના ગથી બીજ ઊગી નીકળે છે, તેમ તત્વકૃતિથી નરને ગબીજ ઊગી નીકળે છે–પ્રરેહ પામે છે, અહીં સર્વ સંસારગ છે તે ખારા પાણી બરાબર છે, અને તત્ત્વશ્રુતિ તે મધુર જલના જોગ સમાન છે. જેથી કરીને આ તસ્વકૃતિથી મનુષ્યને સર્વ કલ્યાણ સાંપડે છે, કે જે ગુરુભક્તિના સુખથી યુક્ત અને બન્ને લેકમાં હિતાવહ એવું હોય છે. આ ગુરુભક્તિના પ્રભાવથી તીર્થંકરદર્શન કર્યું છે, કે જે સમાપત્તિ આદિ ભેદથી નિર્વાણનું એક કારણ છે. “તત્ત્વશ્રવણ મધુદકેરુ, ઈહાં હેય બીજ પ્રહ; ખાર ઉદક સમ ભવ ત્યજી, ગુરુ ભક્તિ અદ્રોહ.મનમોહન” છતાં અત્રે સૂક્ષ્મ બંધનો નિષેધ કહ્યો તેનું કારણ એ છે કે સમક્તિ વિના તે બેધ હોતે નથી. તે બેય વેદ્યસંવેદ્ય પદ થકી હોય છે, તે અવેદ્યસંવેદ્ય પદમાં જેવામાં આવતું નથી. વેદ્ય એટલે બંધ–મેક્ષહેતુરૂપ વેદનીય વસ્તુ, તે વેધસવેદ્ય ૫દ જ્યાં સદાય છે તે વેવસંવેદ્ય પદ છે, તેથી કરીને સમ્યફ હેતુ આદિ ભેદથી વિદ્ધસમાજમાં જે તત્વનિર્ણય થાય છે તે સૂફમબેધ કહેવાય છે. તે સૂક્ષમધ હજુ આ દષ્ટિમાં હોતું નથી, કારણ કે અહીં પહેલી ચાર દષ્ટિમાં અવેદ્યસંવેદ્ય પદ પ્રબળ હોય છે ને વેદ્યસંવેદ્ય પદ પંખીની છાયામાં જલચરની પ્રવૃત્તિ જેવું પડછાયારૂપ-તદાભાસરૂપ અતાત્વિક હોય છે. અને અવેદ્યસંવેદ્ય પદ જે છે તે તે પરમાર્થથી અપદ જ છે, યોગીઓનું પદ તે વેધસંવેદ્ય પદ જ છે. કારણ કે સ્ત્રી આદિ વેધનું જ્યાં સમ્યફ સંવેદન તથા પ્રકારની આગમથી વિશુદ્ધ એવી નિર્મલ અપ્રવૃત્તિ બુદ્ધિથી થાય છે, એવું તે પદ સમ્યફ સ્થિતિવાળું હોઈ તે “પદ” નામને બરાબર યેગ્ય છે. આવું આ વેધસંવેદ્ય પદ ભિન્નથિ, દેશવિરતિ આદિ લક્ષણવાળું છે. આ નૈૠયિક વેધસંવેદ્ય ૫દ ક્ષાયિક સમ્યગદષ્ટિને જ હોય છે. અને તેના મહાપ્રભાવને લીધે, કર્મના અપરાધવશે કરીને પણ જે કવચિત્ પાપમાં પ્રવૃત્તિ થઈ જાય તે તે તપેલેહપદન્યાસ જેવી હોય, અર્થાત્ તપેલા લેઢા પર પગ મૂક્તાં જેમ તરત પાછો ખેંચાઈ જાય છે, તેમ આ સમ્યગદષ્ટિને પણ પાપ કરતાં તરત આંચકો લાગે છે, તેમાં ઝાઝી સ્થિતિ નથી, અને આ પાપ પ્રવૃત્તિ પણ છેલ્લી જ હોય છે. કારણ કે નિશ્ચય સમ્યગ્દષ્ટિ પુરુષને શ્રેણિક મહારાજની જેમ પુનઃ દુર્ગતિને યોગ હેત નથી. તે પદ ગ્રંથિ વિભેદથી, છેલ્લી પા૫ પ્રવૃત્તિ, તપ્ત લેહપદ ધૃતિ સમીજી, તિહાં હોય અંત નિવૃત્તિ.....મનમોહન” - તેનાથી વિપરીત તે અવેધસંવેદ્ય પદ છે. અને વા જેવું અભેદ્ય તે પદ ભવાભિનંદી જીવને હોય છે. આ ભવાભિનંદી ક્ષુદ્ર, લોભી, દીન, મત્સરવત, ભાયાકલ, સડ,
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy