SearchBrowseAboutContactDonate
Page Preview
Page 512
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
(436) Also— Grahaḥ sarvatra tattvena mumukṣūṇāmasangatāḥ | aat dharmā api prāyastyaktavyaḥ kima nena tat || 148 || Mumukṣuōne tattvathī, grahu ayukt satra; dharmāye prāye muktīmā, tyājay-ethī shu' atra? 148 A:—Satra graha tattvathī mumukṣuōne asangat-ayukt chhe. Muktine viṣe dharmā pan prāye tyajavānā hāy chhe, to pachhī ā grahathī shu? Vivecan Yogadṛṣṭisamuccaya Chheḍī mat darśana ṭaṇō, āgraha tem vikalpa; Kahyo māg ā sādhaśe, janma tehana alpa. ’”—Śrīmad Rajacandrajī praṇīta Ātmasiddhi Mumukṣuē tattvathī kyāṇy pan graha rākhavo yukt nathi. Kāran ke muktīmā dharmō pan prāye chheḍī deva pade chhe. Te pachhī ā grahathī shu? Mōkṣābhilāṣī ātmāthī jīve śuṣka tak graha chheḍī deva cōgya chhe, etlu j nahi, panu kyāṇy panu kāī pan vastu ne graha pan tyajī deva jōīē. Māte sa॰ matdana nō āgraha tem vikalpa chheḍī i, tem j anya sarva prakār ne kyāṇy pan graha graha pan visarjan karī mumukṣuē thōkt mōkṣamāg j āradhavā yukt nathi cōgya chhe, kāran ke mumukṣu nā ekānta hetu kōī pan prakār ne mōkṣanī prāpti karavī te j chhe. Ane māksa mā te śuddha ātmāsva bhāvarūpa kṣāyik dharmā sivāy badhu y chheḍye j chūṭkō chhe. Are! Kṣamādik kṣāāpaśamik dharmā pan mōkṣamā chheḍī deva pade chhe, tyā ā tuchchha aniṣṭ graheō nī te śī vāta karavī? Sa grahathī mukt thayā vinā mā sanmukha pan na thavāy, to mukt te kem j thavāy? Te pachhī ā ‘rākhanā paḍīkā' jēvā duṣṭ grahanē mumukṣu śā hetuē gāṇṭhe bāṇḍhe? Ne ē graha jēvā grahanē grahīne hāthe karīne shu kāma niṣkāraṇe du:kha thī gṛhīta thāy? ,, ‹ Dharma kṣamārdik pan mitejī, pragate dharma sannyās; te jhagḍā aṇā ṭaṇājī, munine kavṇu abhyās. ....manmāhan jinjī! Mīṭhī tāharī vāṇu. Chā. Da. Sā. 4-22 । Iti sarvajñādi atīndriyārthānumanāgocaratvādhikāraḥ | 5 Vṛtti:-Tra ્:graha, sarvatra-sarvāntra, sa` vastu mā tarven-tattvathī, paramātha thī, mumukṣuḷāmasamvatḥ-mumukṣuōne asangat chhe—ayukt chhe. Kyā kāraṇu thī! Tā ke–muō dharmō vikācatvaya:-muktine viṣe dharmā paśu prāye tyajavā pade chhe, prāma:nū grahaṇu kṣāyik dhamēnā vyavacchhed (apavāda) athe chhe, minen sa ્—to pachhī ā grahathī shu? Kaī nahi, em athe chhe.
Page Text
________________ (૪૩૬ ) તેમજ— ग्रहः सर्वत्र तत्त्वेन मुमुक्षूणामसंगतः । aat धर्मा अपि प्रायस्त्यक्तव्याः किमनेन तत् ॥ १४८॥ મુમુક્ષુઓને તત્ત્વથી, ગ્રહુ અયુક્ત સત્ર; ધર્માય પ્રાયે મુક્તિમાં, ત્યાજય-એથી શુ' અત્ર ? ૧૪૮ અ:—સત્ર ગ્રહ તત્ત્વથી મુમુક્ષુઓને અસગત-અયુક્ત છે. મુક્તિને વિષે ધર્માં પણ પ્રાયે ત્યજવાના હાય છે, તેા પછી આ ગ્રહથી શુ ? વિવેચન યોગદૃષ્ટિસમુચ્ચય છેડી મત દર્શન તણેા, આગ્રહ તેમ વિકલ્પ; કહ્યો માગ આ સાધશે, જન્મ તેહના અલ્પ. ’”—શ્રીમદ્ રાજચ*દ્રજી પ્રણીત આત્મસિદ્ધિ મુમુક્ષુએ તત્ત્વથી કયાંય પણ ગ્રહ રાખવેા યુક્ત નથી. કારણ કે મુક્તિમાં ધર્મો પણ પ્રાયે છેાડી દેવા પડે છે. તે પછી આ ગ્રહથી શું? મેાક્ષાભિલાષી આત્માથી જીવે શુષ્ક તક ગ્રહ છેડી દેવા ચેાગ્ય છે, એટલુ જ નહિં, પણુ કયાંય પણુ કાઇ પણ વસ્તુને ગ્રહ પણ ત્યજી દેવા જોઇએ. માટે સ॰ મતદનનેા આગ્રહ તેમ વિકલ્પ છેાડી ઇ, તેમ જ અન્ય સર્વ પ્રકારને કયાંય પણ ગ્રહ ગ્રહ પણ વિસર્જન કરી મુમુક્ષુએ થેાક્ત મેાક્ષમાગ જ આરાધવા યુક્ત નથી ચેાગ્ય છે, કારણ કે મુમુક્ષુના એકાંત હેતુ કોઇ પણ પ્રકારે મેાક્ષની પ્રાપ્તિ કરવી તે જ છે. અને માક્ષમાં તે શુદ્ધ આત્મસ્વભાવરૂપ ક્ષાયિક ધર્માં સિવાય બધુય છેડયે જ છૂટકો છે. અરે ! ક્ષમાદિક ક્ષાાપશમિક ધર્માં પણ મેાક્ષમાં છેડી દેવા પડે છે, ત્યાં આ તુચ્છ અનિષ્ટ ગ્રહેાની તે શી વાત કરવી ? સ ગ્રહથી મુક્ત થયા વિના મા સન્મુખ પણ ન થવાય, તેા મુક્ત તે કેમ જ થવાય ? તે પછી આ ‘રાખના પડીકા' જેવા દુષ્ટ ગ્રહાને મુમુક્ષુ શા હેતુએ ગાંઠે બાંધે ? ને એ ગ્રહ જેવા ગ્રહાને ગ્રહીને હાથે કરીને શું કામ નિષ્કારણે દુ:ખથી ગૃહીત થાય ? ,, ‹ ધર્મ ક્ષમાર્દિક પણ મિટેજી, પ્રગટે ધર્મ સંન્યાસ; તે ઝઘડા અઞા તણાજી, મુનિને કવણુ અભ્યાસ. ....મનમાહન જિનજી ! મીઠી તાહરી વાણુ. ચા. દ. સા. ४-२२ । इति सर्वज्ञादि अतींद्रियार्थानुमानागोचरत्वाधिकारः । 5 વૃત્તિ:-ત્ર ્:ગ્રહ, સર્વત્ર-સર્વાંત્ર, સ` વસ્તુમાં તરવેન-તત્ત્વથી, પરમાથ થી, મુમુક્ષ્ળામસંવતઃમુમુક્ષુઓને અસગંત છે—અયુક્ત છે. કયા કારણુથી ! તા કે–મુૌ ધર્મો વિકાચત્ત્વયા:-મુક્તિને વિષે ધર્માં પશુ પ્રાયે ત્યજવા પડે છે, પ્રામ:નું ગ્રહણુ ક્ષાયિક ધમેના વ્યવચ્છેદ (અપવાદ) અથે છે, મિનેન સ ્—તો પછી આ ગ્રહથી શું? કંઇ નહિ, એમ અથ છે.
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy