SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
## English Translation: 49 It is a clear manifestation of *dristirag* (attachment to one's own view) to consider someone a Guru, even if they lack the qualities of self-knowledge, *vitragata* (freedom from attachment), etc., simply because of their adherence to their own sect or out of egoistic attachment to their lineage. Similarly, believing that only a particular individual is true and everything else is false is also a form of *dristirag*. It is very difficult to overcome this *dristirag*. Shri Hemchandracharya Ji has lamented, "Oh Lord! It is easy to give up *sneharag* (attachment to loved ones) and *kamrag* (attachment to desires), but this evil *dristirag* is difficult to overcome, it is very difficult." However, when one has a *sambhyashti* (right perception), there is no attachment, and one sees things as they truly are. One understands the true nature of the universe, the true nature of the *sadguru*, and the true nature of everything. This understanding leads to a true and unwavering belief. In *taap* (delusion) or *dristirag*, there is belief in one's own opinion, while in *samyagdristi* (right perception), there is belief in the truth. The *dristiragi* (one with attachment to their own view) believes that "mine" is true, while the *samyagdristi* believes that "true... is mine." There is a clear difference between the two. Therefore, the wise do not get confused. "The nature of *dristirag* is like a mirror, it does not know its own nature, it does not know the way of *syadvad* (the doctrine of maybe)." - Shri Devchandraji Therefore, the *mumukṣu* (seeker of liberation) who desires *samyagdristi* should abandon *dristirag* and *dristiadhapasu* (blind faith), and reject the ignorant and *asadguru* (false guru) who is blind to the truth. They should seek the guidance of a *samyagdristi* (right perception) possessing, knowledgeable, *vitrag* (free from attachment) *sadguru*. Because, what is invisible to the physical eye, "cannot be seen without the divine eye," "cannot be obtained without the divine eye," but "by serving the feet of the *sadguru*, one obtains it directly." - The scriptures also become inaccessible without the guidance of the *guru*. Because the scriptures are the words of the self-realized, knowledgeable person, only the *parmarthic* (spiritual) *sadguru*, who is a self-realized, experienced soul, can understand their meaning, their heart, and their secrets. And only they are capable of revealing them. Therefore, the *sadguru*, holding the *prajnarup* (wisdom) *shalaka* (measuring rod) and the *pravachanarup* (divine) *anjan* (collyrium), applies the "knowledge-collyrium measuring rod" to the soul, only then the *dristirag* of the soul is removed, only then the divine eye opens, only then the divine vision is revealed, and only then the pure soul, the *shushunidhan* (ultimate abode), the *madgadhimavan* (greatly powerful), the *meru* (mountain) like, is realized. 66 "The *sadguru* applies the *pravachan* (discourse) *anjan* (collyrium), and one sees the ultimate abode; the heart's eye beholds the Lord of the universe, whose glory is like Mount Meru." - Shri Anandghanaji There is a great mystery in the scriptures considering the Gita as the ultimate authority on the *guru*. This confirms the same point. Because the Gita is not just a collection of verses, but it is a song of the ultimate truth, a song of the heart, a song that has been deeply internalized, like music, it is a song that resonates with the soul.
Page Text
________________ ૪૯ ગુરુ, સદ્ગુરુમાં અવશ્ય હાવા યેાગ્ય એવા આત્મજ્ઞાન-વીતરાગતા આદિ લક્ષણથી રહિત હાય, છતાં પેાતાના મત-સ'પ્રદાયના આગ્રહથી અને પેાતાના માની લીધેલા કુલધર્માંના મમત્વજન્ય રાગથી તેને ગુરુ માનવા તે પ્રગટ દૃષ્ટિરાગપણું છે; અથવા જેના પ્રત્યે પેાતાને રાગ છે એવા અમુક પુરુષવિશેષ જ સાચા છે ને તેમાં જ સર્વસ્વ છે, બીજા બધા ખાટા છે ને તેમાં કાંઇ નથી તે પણ દૃષ્ટિરાગને પ્રકાર છે. આ દૃષ્ટિરાગ છેડવા ઘણું મુશ્કેલ છે. શ્રી હેમચદ્રાચાય જીએ તે વીતરાગ પાસે પેાકાર પાડયો છે કે-હે ભગવન્ ! સ્નેહરાગ છેાડવા હેલો છે, કામરાગ છેડવા સ્ટેલા છે, પણ આ દુષ્ટ દૃષ્ટિરાગ છેડવા સ’તેને પણ દાહિલે છે, દુસ્યજ છે. પણ સભ્યષ્ટિપણામાં તવા રાગ હાતા નથી, એટલે તેમાં તે વસ્તુનું વસ્તુસ્વરૂપે દર્શન થાય છે. સદેવનુ, સદ્ગુરુનુ', સહુનું સમ્યક્ સ્વરૂપ સમજી તેનું તથારૂપ પ્રતીતિમય માન્યપણુ હોય છે. તાપ કે દૃષ્ટિરાગમાં ‘ મત નું માન્યપણું છે, અને સમ્યગ્દષ્ટિમાં ‘સત્’નુ માન્યપણુ છે. દૃષ્ટિરાગી ‘મારું' તે સાચુ'' માને છે, અને સમ્યગ્દષ્ટિ ‘સાચું... તે મારું' માને છે. આમ એ બન્નેને પ્રગટ ભેદ છે. એટલે સુજ્ઞ તેમાં બ્રાંતિ પામે નહિ · દૃષ્ટિરાગના પાત્ર તેહ સમકિત ગણું, સ્યાદવાદની રીત ન જાણું નિજપણું. ’—શ્રી દેવચ’દ્રજી : C માટે સમ્યગ્દષ્ટિ ઈચ્છનારા મુમુક્ષુએ તે દૃષ્ટિરાગ ને દૃષ્ટિઅધપશુારૂપ અધશ્રદ્ધાને છેડી દૃઈ, દૃષ્ટિઅંધ એવા અજ્ઞાની અસદ્ગુરુને ત્યજી સમ્યગ્દષ્ટિસપન્ન જ્ઞાની વીતરાગ સદ્દગુરુનું જ આલખન ભજવું જોઈએ. કારણ કે ચર્મચક્ષુને અગેાચર એવી · બિના નયનકી બાત' · બિના નયન પાવે નહિ –દિવ્ય નયન વિના પામે નહુિ', પણ સેવે સદ્ગુરુ કે ચરન, સેા પાયે સાક્ષાત. ’-આગમ પણ ગુરુગમ વિના અગમ થઇ પડે છે. કારણ કે આગમ એ આત્માનુભવી જ્ઞાની પુરુષના વચન હેાઇ, સાક્ષાત અનુભવજ્ઞાનીઆત્માનુભવી એવા પારમાર્થિક સદ્ગુરુ જ તેના માઁને-હૃદયને-રહસ્યને પામે છે, અને તે જ એક તે બતાવવાને સમર્થ છે. એટલે પ્રજ્ઞારૂપ શલાકામાં પ્રવચનરૂપ દિવ્ય અજન લઇ સદ્ગુરુ આંજે, ‘જ્ઞાન-અ’જનશલાકા ' કરે, તેા જ જીવના આ દૃષ્ટિરાગ દૂર થાય, તે જ આ દિવ્ય નયન ઉન્મીલન પામે, તે જ આ દિવ્ય ચક્ષુ ઉઘડે અને સન્માની પ્રાપ્તિ થઇ મેરુ સમા મદ્ગાડિમાવાન પરમ શુશુનિધાન શુદ્ધ આત્માનું સાક્ષાત્ દ ન થાય, 66 પ્રવચન અંજન તે સદ્ગુરુ કરે, દેખે પરમ નિધાન; હૃદય નયન નિહાળે જગધણી, મહિમા મેરુ સમાન. 'શ્રી આનંદઘનજી, શાસ્ત્રમાં ગીતાને જ ગુરુપણાને અધિકાર કહ્યો છે એમાં ઘણું રહસ્ય છે અને તે એ જ વાતને પુષ્ટ કરે છે; કારણ કે ગીતા એટલે કેટલાક લેકે માત્ર સૂત્રપાઠી સમજે છે એમ નહિ', પણ જેણે શાસ્ત્રના-સૂત્રને અ-પરમાર્થગીત કર્યાં છે, અત્યંત હૃદયગત-પરિણત કર્યા છે, સંગીતની જેમ અવિસવાદીપણે આત્મામાં તન્મય-એકતાર
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy