SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
(408) Yoga-drishti-samuccaya The truth is one; and it is not fully understood by the ignorant. Therefore, from the general point of view, it is equal to the omniscient, as far as possible, according to their understanding, which is the same as the omniscient, i.e., the devotees of the omniscient are one. - Just as the many servants of a king are considered to be in one category of his servants. (2) Devotion to God is of two types: pictorial and non-pictorial. Among them, devotion to the worldly God is pictorial, and devotion to the non-worldly, liberated God is non-pictorial. Therefore, the desire of the seeker of liberation, who desires to go to the liberated truth, is one. (3) The seekers of liberation are one, and they are like the path of the conch in the ocean, one despite the difference in stages. (4) Nirvana, the name of the ultimate truth, is one despite the difference in names. Sadashiva, Parabrahma, Siddhatma, and Tathata, etc., are all known by different names, but the Nirvana truth is one in form. Such Nirvana truth is one, without any defects, without any diseases, without any activity, and without birth, death, etc. Why should the seekers of liberation who know and believe in this Nirvana truth argue? (5) This Nirvana truth is omniscient. Omniscience is the only direct and near path to attain it, without which it cannot be attained. Thus, the one Nirvana truth has one path, which is the truth, then why is there a difference in omniscience? And if there is no difference in it, then why is there a difference in the seekers of liberation, who are the true devotees of the omniscient? । इति सर्वज्ञतत्त्वाभेदप्रतिष्ठापको महा धिकारः । Different countries are not different, the right of non-difference Why are there differences in countries? The seeker asks: चित्रा तु देशनैतेषां स्याद्विनेयानुगुण्यतः । यस्मादेते महात्मानो भवव्याधिभिषग्वराः ॥ १३४ ॥ Explanation: - Citra tu - again Citra, small types, of countries, 'the soul is eternal', and 'it is not eternal', etc., such - these - Kapil, Sugata, etc., are the goldsmiths, yat - hay, vineyaanu - nyat: such types of vineyas - the disciples, according to their suitability - due to their suitability. Due to the passage of time, the disciple who is afraid, relying on the paryay, makes the upasarjan - secondary, such a substance-dominant eternal country; and relying on the bhaga-astha, making the substance secondary, such a paryay-dominant non-eternal country. And they are not ignorant of the thing that has anvay-vyatireka, because they have the attribute of omniscience (not the attribute of truth). In this way, the countries are different, and in this way, they are different due to the difference in qualities, and they are only invisible - they are only invisible. Therefore, nothing is included in it, matmaan: - because these Mahatmas, are. What? Then - mavyadhimishvar: - they are the best doctors of bhavyadhi. They are the main doctors of the disease of the world.
Page Text
________________ (૪૦૮) યોગદૃષ્ટિસમુચ્ચય તત્ત્વથી એક છે; અને તેને વિશેષ સ ંપૂર્ણપણે અસદી ને ગમ્ય નથી. એટલે સામાન્યથી તે સર્વજ્ઞને નિર્દે ભપણે યથાશક્તિ તેના આજ્ઞાપાલનપૂર્ણાંક જે કેઇ માનતા હોય તે સ તુલ્ય જ છે, અર્થાત્ સર્વજ્ઞભક્તો એક જ છે.—જેમ એક રાજાના અનેક સેવકે તેના એક ભૃત્યવગ માં જ ગણાય છે. તેમ. (૨) દેવાની ભક્તિ ચિત્ર-ચિત્ર બે પ્રકારની છે. તેમાં સ'સારી દેવ પ્રત્યેની ભક્તિ ચિત્ર, અને સંસારાતીત અ-પર તત્ત્વ-મુક્ત દેવની ભક્તિ અચિત્ર છે. એટલે તે એક મુક્ત તત્ત્વ પ્રત્યે ગમન ઈચ્છનારા મુમુક્ષુ જોગીજનાને માગ એક જ છે. ( ૩ ) તે મુમુક્ષુઓને મા એક જ-મપરાયણ એવા છે, અને તે સાગરમાં કાંડાના માર્ગની પેઠે અવસ્થાભેદને ભેદ છતાં એક જ છે. (૪) નિર્વાણુ નામનુ પર' તત્ત્વ નામભે છતાં એકજ છે. સદાશિવ, પરબ્રહ્મ, સિદ્ધાત્મા, તથાતા આદિ યથાર્થ નામેાથી ઓળખાતું તે નિર્વાણુ તત્ત્વ સ્વરૂપથી એક જ છે. આવું નિર્વાણુ તત્ત્વ નિરાખાધ, નિરામય, નિષ્ક્રિય ને જન્મમરણાદિ રહિત એવુ' એકસ્વરૂપ છે. આ નિર્વાણુતત્ત્વને જાણનારા ને માનનારા મુમુક્ષુ ચેગીએ વિવાદ કેમ કરે ? (૫) આ નિર્વાણુતત્ત્વને સ॰જ્ઞપૂર્ણાંક છે. સજ્ઞત્વ જ એને પામવાને ઋજુ અને નિકટ એવા એક જ માર્ગ છે, તેના વિના તેની પ્રાપ્તિ નથી થતી. આમ એકસ્વરૂપ નિર્વાણુને સત્વરૂપ માર્ગ પણ એક જ છે, તા પછી સજ્ઞમાં ભેદ કેમ હેાય ? અને તેમાં ભેદ ન હેાય તે તે સર્વજ્ઞના સાચા ભક્ત એવા મુમુક્ષુ જોગીજનેામાં પણ ભેદ કેમ હાય ? । इति सर्वज्ञतत्त्वाभेदप्रतिष्ठापको महा धिकारः । 節 ભિન્ન સર્વદેશના અભેદ અધિકાર દેશનાભેદ કેમ છે ? એમ આશકીને કહે છે— चित्रा तु देशनैतेषां स्याद्विनेयानुगुण्यतः । यस्मादेते महात्मानो भवव्याधिभिषग्वराः ॥ १३४ ॥ વૃત્તિ:—ચિત્રા તુ−વળી ચિત્ર, નાના પ્રકારની, ફેરાના-દેશના, ‘ આત્મા નિત્ય છે,' અને અનિત્ય છે,’ ઇત્યાદિપે તેવાં-એએની,-કપિલ, સુગત આદિ સોની, યાત્- હાય, વિનેયાનુ– ન્યત: તથાપ્રકારના વિનેષે ના–શિષ્યાના આનુગુણ્યથી—ખનુકૂળપણાને લીધે. કાલાન્તર અપાયથી ભીરુ એવા શિષ્યને આશ્રીને પર્યાયને ઉપસર્જન-ગૌણ કરતી એવી દ્રવ્યપ્રધાન નિત્ય દેશના; અને ભાગઆસ્થાવ'તને આશ્રીને દ્રવ્યને ઉપસર્જન કરતી એવી પર્યાયપ્રધાન અનિત્ય દેશના. અને તે અન્વય-વ્યતિરેકવાળી વસ્તુના જાણુનારા ન હોય એમ નથી, કારણ કે તે તે સર્વજ્ઞપણાની અનુપત્તિ હાય, ( સત્તપણું ટે નહિ"). એવા પ્રકારે દેઢના તા તથાપ્રકારે ગુણુદનથી અદૃષ્ટ જ છે-નિર્દેષ જ છે. તે માટે કશુંન્ચમાવેતે માત્માન:-કારણુ કે આ મહાત્માઓ, સ`શે. શુ ? તા કે-મવ્યાધિમિષવર :-ભવવ્યાધિના ભિષવરા છે. સંસારવ્યાધિના વૈદ્યોમાં પ્રધાન છે.
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy