SearchBrowseAboutContactDonate
Page Preview
Page 477
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
## Diimadrushti: A Name for the Principle of Nirvana (401) **Siddhatma** - It is also called Siddhatma. One whose soul is perfected, who has attained pure self-realization is Siddhatma. One whose soul is accomplished, who has no remaining karmic residue is Siddhatma. One who is definitive, meaning one whose all-pervading essence has reached its final limit, that is, one whose all purposes have been fulfilled, is Siddhatma. Thus, one who has realized, manifested, the pure self-form, such a self-born, self-formed, pure consciousness entity is Siddhatma. “"He whose soul is enlightened, and who is the ultimate, and who is not other than that, to that Siddhatma, who is the source of infinite, imperishable knowledge, I bow."” —Shri Pujyapaad Swami Ji's Samadhi Shatak, “"In all realms, this is the absence of deficiency, the form of complete bliss; this is the fullness of the qualities of the soul, the unique nature of the perfected one... I go to the Lord himself, who is the source of all beauty. This is the unshakeable, unperturbed, non-dualistic nature, the image of the Supreme Soul; This is the soul-enjoyer, playing in his own state, the perfected one, the form of bliss... Swami"” —Shri Devchandraji. Furthermore, some know it by the name **Tathaata**. Because of its all-time, all-pervading nature, it is called Tathaata; because of its eternal, all-pervasive nature, it is 'Tathaata'. One whose pure, self-born, self-form is eternally present as it is, is Tathaata. Therefore, it is said that: Its authority is firm, unwavering, due to its cause and instrument. Both cause and instrument are in its hands, subject to it. The cause is the soul, and the instrument that manifests it is the pure soul itself. Therefore, its form's authority, lordship, divinity, and sovereignty are firm, unwavering, and never changing. The cause of the pure, self-born, self-form is also it, and the instrument is also it. This Tathaata is **Vischaagatmika**, and is free from the three types of suffering. Where there is separation from other states, that is, where all states have been separated, analyzed, where even an atom does not touch, where only the pure soul exists, such Tathaata is Vischaagatmika - the form of separation. And therefore, it is free from physical, mental, and verbal suffering, or from the three types of suffering in the form of disease, affliction, and obstacles.
Page Text
________________ દીમાદષ્ટિ : એક નિર્વાણુ તત્ત્વના અવયા નામ (૪૦૧) સિદ્ધાત્મા—તેને સિદ્ધાત્મા નામ પણ આપવામાં આવ્યું છે. જેના આત્મા સિદ્ધ છે, જેણે શુદ્ધ આત્મસિદ્ધિ પ્રાપ્ત કરી છે તે સિદ્ધાત્મા. જેનેા આત્મા કૃતકૃત્ય છે, જેને કાંઈ કબ્ય અવશેષ રહ્યું નથી તે સિદ્ધાત્મા. જે નિશ્તિા છે અર્થાત્ જેના સર્વાં અની નિષ્ઠા છેવટની હદ પ્રાપ્ત થઇ છે, એટલે કે જેના સ અથ–પ્રયેાજન સિદ્ધ થયા છે, તે સિદ્ધાત્મા. આમ જેણે શુદ્ધ આત્મ સ્વરૂપ સિદ્ધ કર્યુ છે, નિષ્પન્ન કર્યુ” છે, એવા સહજાત્મસ્વરૂપ સ્વામી શુદ્ધ ચૈતન્યમૂર્ત્તિ તે સિદ્ધાત્મા છે. "6 'येनात्मा बुध्यतात्मैव परत्वेनैव चापरम् । अक्षयानन्तबोधाय तस्मै सिद्धात्मने नमः ॥” —શ્રી પૂજ્યપાદસ્વામીજીકૃત સમાધિશતક, “ સકળ પ્રદેશે હા કમ અભાવતા, પૂર્ણાનંદ સ્વરૂપ; આતમગુણની હા જે સંપૂર્ણતા, સિદ્ધ સ્વભાવ અનૂપ ...સ્વામી સ્વયં પ્રભને જાઉં ભામણે. અચળ અખાધિત હા જે નિઃસંગતા, પરમાતમ ચિત્રુપ; આતમભેાગી હા રમતા નિજ પદે, સિદ્ધ રમણુ એ રૂપ ...સ્વામી૰ —શ્રી દેવચ’દ્રુજી. તથાતા વળી કાઈ તેને તથાતા' નામથી એળખે છે. આકાલ એટલે કે સર્વકાલ તથાભાવ વડે કરીને તે તથાતા કહેવાય છે; સદાકાળ તથાપ્રકારના ભાવ હાવાને લીધે તે ‘તથાતા ' છે. જેનું શુદ્ધ સહજાત્મસ્વરૂપ જેમ છે તેમ શાશ્વત વર્તે છે, તે તથાતા છે. તે માટે કહ્યુ` છે કે ઉપાદાન ને નિમિત્તથી તેની અધિકારિત્વતા ધ્રુવ છે-નિશ્ચલ છે. ઉપાદાન અને નિમિત્ત બન્ને તેના હાથમાં છે, તેને આધીન છે. ઉપાદાન આત્મા છે અને તેને પ્રગટ કરનાર નિમિત્ત પશુ શુદ્ધ આત્મા જ છે. એટલે તેનુ સ્વરૂપનું અધિકારીપણું, સ્વામીપણું, ઈશ્વરપણું;, સત્તાધીશપણું ધ્રુવ છે, અચલ છે, કદી ન ફરે એવું છે. શુદ્ધ સહજાત્મસ્વરૂપનું ઉપાદાન પણ તે જ છે, ને નિમિત્ત પણ તે જ છે. આ તથાતા * વિસ’ચેગાત્મિકા છે, અને ત્રણ પ્રકારના દુ:ખથી પરિવર્જિત છે. સ અન્ય ભાવને જ્યાં વિસયેાગ છે, અર્થાત્ સમસ્ત પર ભાવને જ્યાં વિયાગ થયા છે, વિશ્લેષ થયેા છે, પરમાણુ માત્ર પણ કના જ્યાં સ્પર્શી રહ્યો નથી, કેવલ શુદ્ધ આત્મા જ જ્યાં વર્તે છે, એવી આ તથાતા વિસ ́ચાગાત્મિકા છે–વિસયાગસ્વરૂપ છે. અને એટલા માટેજ શારીરિક, માનસિક ને વાચિક દુઃખથી, અથવા આધિ-વ્યાધિ-ઉપાધિરૂપ ત્રિવિધ
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy