SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
## Dristi Parantattva Tirthi and its other names (39) Meaning - And the principle that is beyond the world, it is known by the name "Nirvana". And even though there are different words, it is one and the same in essence. **Explanation:** The principle that was mentioned above as being beyond the world, what is it? It is explained here - that principle is known by the name "Nirvana". And it is one and the same in essence. It is said below that even though there are different words, it is one and the same in essence - in ultimate reality, the principle of Nirvana is one and the same. No matter what name it is known by, there is no difference in the ultimate principle of Nirvana. It is beyond any principle and it is beyond everything, that is why it is called "Parantattva". When the oil of karma is exhausted, the lamp of the world is extinguished - it attains Nirvana, that is why this principle is called Nirvana. Sadashiva, Parabrahma, Siddhatma, Tathata, etc. are the words by which it is known; it is one and the same in essence (according to the true meaning of the words). **Commentary:** Sadashiva means eternally auspicious, never inauspicious - due to its eternal auspiciousness, it is beyond all inauspiciousness. It is the ultimate, the supreme, Brahma - Brahma in the sense of being the cause and the effect, and being the support of all auspiciousness. Siddhatma means the perfected soul, the accomplished soul, the liberated soul. Tathata means eternal, because it is eternally present, it is called "Tathata". It is said: "Because of its inherent nature and its cause, it is eternal. Because it is eternally present, it is called "Tathata". It is free from the three kinds of suffering, it is the ultimate reality, and it is the source of all happiness." Therefore, it is called "Nirvana" by these words, it is known by these words, it is one and the same in essence, according to the true meaning of the words, according to the above mentioned principle, by these words.
Page Text
________________ દષ્ટિ પરંતત્વ તિર્થી ને તેના અન્યૂથ નામ (૩૯) અર્થ –અને સંસારાતીત તવ તે “નિર્વાણ' સંજ્ઞાથી ઓળખાતું એવું પર તત્ત્વ છે અને તે તે શબ્દભેદ છતાં તત્વથી નિયમે કરીને એક જ છે. વિવેચન ઉપરમાં જે સંસારાતીત-સંસારથી પર એવું પર તત્ત્વ કહ્યું, તે શું ? તેનું અહીં સ્પષ્ટીકરણ કર્યું છે-તે પર તત્વ નિર્વાણુ” એવી સંજ્ઞાથી ઓળખાય છે. અને તે તે સામાન્યથી નિયમે કરીને એક જ છે. નીચે કહેવામાં આવે છે એ શબ્દભેદ છતાં તત્વથી–પરમાર્થથી તે નિર્વાણ તત્વ એક જ છે. ગમે તે નામે ઓળખવામાં આવે, પણ પરમ એવા તે નિર્વાણ તત્વમાં કઈ ભેદ છે જ નહિં. તે તત્વથી પર કઈ છે નહિં ને સર્વથી પર તે છે, તેટલા માટે તે “પરં તત્ત્વ છે. કર્મરૂપ તેલ ખૂટી જવાથી સંસારરૂપ દી ત્યાં બૂઝાઈ જાય છે-નિર્વાણ પામે છે, તેટલા માટે તે તત્વને નિર્વાણુ નામ ઘટે છે. सदाशिवः परं ब्रह्म सिद्धात्मा तथातेति च । शब्दैस्तदुच्यतेऽन्वर्थादेकमेवैवमादिभिः ॥१३० ॥ સદાશિવ પર બ્રહ્મ ને, સિદ્ધાત્મ તથાતા ય; આદિ શબ્દ અવર્થથી, એક જ તેહ કથાય, ૧૩૦ અર્થ-સદાશિવ, પરબ્રહ્મ, સિદ્ધાત્મા, તથાતા, ઈત્યાદિ શબ્દોથી તે ઓળખાય છે; તે અન્વર્થથી (શબ્દના બરાબર અથે પ્રમાણે) એક જ છે. વૃત્તિઃ-સારવ –સદાશિવ, એટલે સર્વકાળ શિવ, કદી ૫ણ અશિવ નહિં તે,-ત્રિકાલ પરિદ્ધિ થકી સર્વ અશિવના અભાવને લીધે -પરમ, પ્રધાન, ત્રહ્મ-બ્રહ્મ તથા પ્રકારે બુહા અને બૂકવડે કરીને સદ્ભાવનું અવલંબનપણું હોવાથી, સિદ્ધારમા-સિદ્ધ આત્મા, કૃતકૃત્ય આત્મા, નિષ્ઠિતા એમ અર્થ છે, તથતિ જ-અને તથાતા, આકાલ એટલે સર્વકાલ તથાભાવથી, સદાકાલ તેવા પ્રકારને ભાવ હોવાને લીધે, “તથાતા' કહેવાય છે. કહ્યું છે કે " उपादाननिमित्ताभ्यामधि कारित्वता ध्रुवा । सर्वकालं तथाभावात्तथातेत्यभिधीयते ॥ विसंयोगात्मिका चेयं त्रिदुःखपरिवर्जिता । भूतकोटिः परात्यन्तं भूतार्थफलदेति च ॥ અથાત–ઉપાદાન ને નિમિત્તથી તેના અધિકારિત્વતા ધ્રુવ છે, અને સર્વકાલ તથાભાવને લીધે તે “તથાતા” એમ કહેવાય છે અને આ અધિકારિત્વતા તથાતા વિસંગસ્વરૂપ ને ત્રણ પ્રકારના દુઃખથી પરિવર્જિત-સર્વથા રહિત એવી છે; તે પરા ભૂતકેટિ છે, અને અત્યંત ભૂતાથ ફૂલ દેનારી છે. ઈત્યાદિ શ.–શબ્દથી, તત્ત-તે નિર્વાણ, ઉત્તે-કહેવાય છે, ઓળખાય છે, અવત-અન્તર્થથી, અર્થને અનુસરતા, શબ્દના યથાર્થ અર્થ પ્રમાણે, ઉક્ત નીતિથી, મેવ-તે એક જ હોઈ, વાણિમિઃએ આદિ શ્રબ્દોથી.
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy