SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
(386) Yogadristi samucchch When we become averse, it appears to us as ignorant-non-existent. Because it is difficult to swallow the truth. Where it continuously happens is pudgal, and its nature is to decay-perish. Such pudgal-like objects, when enjoyed, initially seem sweet, but ultimately lead to bad karma, hence its result is aversion. 'The fruits of pakkal-indravrana appear beautiful, but after eating, they quickly become deadly, similarly, these objects seem nice to enjoy, but ultimately lead to aversion. The wise have called this enjoyment like the part of a snake-like the venom of a snake, it quickly takes life, and by enjoying it, even the gods have to wander in samsara. Thus, this buddhi-purvak karma of enjoying objects is the result of aversion. . ' "Hrishikarth-samutpanne pratikshan-vinashvare | Sukhe krutva rati mooth vinashtam bhuvanatrayam | Bhoga bhujang-bhoga-bha: sadya pran-apaharinah | Sevyamana prajayante sansare tridashairapi ||" Shri Shubhachandracharya chhakrit Shri Gnanav. And such aversion, done with buddhi-purvak, only gives samsara, because it is not done with shap-purvak, it is not done by putting shashtra-masavachan ahead, it is not done by following shashtra-agna, hence its fruit-result is only samsara, which is like wandering in a dream. “Sayal sansari indriyarami, muni gunu aatmarami re.”—Shri Aan Dhaghaji. * Gyanapurvani tanyeva mukti-angam kul-yoginam | Shruta-shakti-samaveshad anubandha-phalatvatah || 125 || Mukti ag kulchagine, gyanapurya te karyan; shruta-shakti samaveshathi anubandhe shiv sha. 125, Ah—Such karma done with gyanapurvak is the limb of liberation for kul-yogis; because it has the inclusion of shruta-shakti, hence it is anubandha-phal. Vritti:—Gyanapurvali-gyanapurvak, thokt gyan-nibandhanvala, as mentioned above, having gyan as the cause). Tanyeva—those very karma. What? That is-mutva-the limb of liberation, yoginam-kul-yogis, whose characteristics will be mentioned. The acceptance of kul-yogi is to show that it is not possible for others. For what reason? That is-shruta-shakti-samaveshar-for the purpose of the inclusion of shruta-shakti. This (shruta-shakti) is like amrit shakti. In its absence, the main kul-yogipana is not present. Therefore, it is said " - anuy-hatva:-because of anubandha-phal-because of the existence of tatvik anubandha in the attainment of the limb of liberation. (Because it becomes the limb of liberation, that is the form of tatvik anubandha).
Page Text
________________ (૩૮૬) યોગદૃષ્ટિ સમુચચ્ચ વિરસ થઈ જતાં અમનેાજ્ઞ-અકારા લાગે છે. કારણ કે પૂરાવ' ને ગળવું. જ્યાં નિરંતર થયા કરે છે તે પુદ્ગલ છે, અને સડવાને-વિધ્વંસ પામવાના તેના સ્વભાવ છે. આવા પુદ્ગલરૂપ વિષયેા ભાગવતાં તા પ્રારભે મીઠાં લાગે છે, પણ પરિણામે માઠા ક્રુતિકારણ થાય છે, એટલે તેનુ વિપાક વિરસપણું છે. 'પાકકલ-ઇંદ્રવારણાના ફળ દેખાવે સુંદર જણાય છે, પણ ખાષા પછી શીઘ્ર પ્રાણહારી થાય છે, તેમ આ વિષયે ભાગવતાં સરસ લાગે છે, પણ પરિણામે વરસ થઇ પડે છે. જ્ઞાનીએએ આ ભાગાને ભુજંગના ભાગ જેવા-સાપની કૃણા જેવા કહ્યા છે, તે શીઘ્ર પ્રાણ હરે છે, ને તે ભાગવતાં દેવને પણ સ`સારમાં રખડવું પડે છે. આમ આ વિષયસેવનરૂપ બુદ્ધિપૂર્વક કર્માનુ’ વિપાકવિરસપણું છે. . ' " हृषीकार्थसमुत्पन्ने प्रतिक्षणविनश्वरे । सुखे कृत्वा रति मूढ विनष्टं भुवनत्रयम् 1 भोगा भुजङ्गभोगाभाः सद्यः प्राणापहारिणः । सेव्यमाना प्रजायन्ते संसारे त्रिदशैरपि ।। " શ્રી શુભચદ્રાચાર્ય છકૃત શ્રી જ્ઞાનાવ. અને આવા આ વિપાકવિરસ બુદ્ધિપૂર્વક કર્યું સસારä જ આપે છે, કારણ કે તેં કર્યાં શાપૂર્વક નથી, શાસ્રને-માસવચનને આગળ કરી તે કરવામાં આવતા નથી, શાસ્ત્રાજ્ઞાને અનુસરી કરાતા નથી, એટલે તેનું ફૂલ-પરિણામ એકાંત ભવભ્રમણુરૂપ સ'સાર જ છે. “ સયલ સંસારી ઈંદ્રિયરામી, મુનિ ગુણુ આતમરામી રે.”—શ્રી આન દઘનજી. * ज्ञानपूर्वाणि तान्येव मुक्त्यङ्गं कुलयोगिनाम् । श्रुतशक्तिसमावेशादनुबन्धफलत्वतः ।। १२५ ।। મુક્તિ અગ કુલચાગિને, જ્ઞાનપૂર્યાં તે કર્યાં; શ્રુતશક્તિ સમાવેશથી અનુબંધે શિવ શ. ૧૨૫, અઃ—જ્ઞાનપૂર્વક એવા તે જ કમે* કુલયેાગીઓને મુક્તિના અગરૂપ હેાય છે; કાણુ કે એમાં શ્રુતશક્તિના સમાવેશને લીધે અનુખ ધલપણું હાય છે. વૃત્તિ:—જ્ઞાનપૂર્વાળિ-જ્ઞાનપૂ`ક, થેાક્ત જ્ઞાન–નિબંધનવાળા, ઉપર કહ્યા પ્રમાણે જ્ઞાનરૂપ કારણવાળા ). તાન્યેવ—તે જ કર્યાં. શુ ? તે કે-મુત્ત્વ –મુક્તિનુ અંગ હોય છે, યોગિનામ્કુલયેાગીઓને, જેનુ લક્ષણ કહેવામાં આવશે. કુલયેાગીનું ગ્રહણુ, અન્યને અસ્ભવ જણાવવા માટે છે. શા કારણથી ? તે કે-શ્રુતાન્તિસમાવેશાર્–શ્રુત શક્તિના સમાવેશરૂપ હેતુથી. આ ( શ્રુતશક્તિ ) અમૃત શક્તિ જેવી છે. એના અભાવે મુખ્ય એવું કુલયેાગીપણું હાતું નથી. એટલા માટે જ કહ્યું" - અનુય—હત્વત:-અનુખ ધફલપણા થકી,–મુક્તિ અંગની સિદ્ધિમાં તાત્ત્વિક અનુબંધના એવ’ભૂતપણાને લીધે. ( મુક્તિના અંગરૂપ થાય તે જ તાત્ત્વિક અનુબંધનું સ્વરૂપ છે એટલા માટે ).
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy