SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
(378) Buddhi, Jnana and Asamaah are the three types of Bodha, as stated in the scriptures. Due to the difference in these three, all the actions of all beings are differentiated. 120. Meaning: Buddhi, Jnana and Asamaah are the three types of Bodha. Due to the difference in these three, all the actions of all beings are differentiated. Discussion: The scriptures state that there are three types of Bodha: (1) Buddhi-rupa Bodha, (2) Jnana-rupa Bodha, (3) Asamaah-rupa Bodha. The characteristics of these three will be discussed later. Due to the difference in these three types of Bodha, all beings with bodies have a difference in their actions, including their desires. The type of Bodha one has, the type of understanding one has, and the type of actions one performs are all interconnected. This is because the difference in the purpose leads to a difference in the result. This is a well-known principle. The cause is different, so the effect is also different. This is a well-known principle. Thus, in the same action, there is a difference in the intensity of the Bodha, and a difference in the intensity of the action. Therefore: ★ Yogadristi Samuchaya Buddhi is based on the senses and their objects, Jnana is based on the scriptures, and Asamaah is characterized by the right practice. 121. Commentary: Buddhi: Buddhi, whose characteristics will be discussed, Jnana: Jnana is also the same, Asamaah: Asamaah is also the same, Trividho Bodha: The scriptures state that there are three types of Bodha, Tadbhedat: Due to the difference in these three types of Bodha, Sarva Karmani: All actions, Mithunanta: Are differentiated, Sarva Dehinam: Of all beings with bodies. This is because the difference in the purpose leads to a difference in the result. Commentary: Indriyartha Ashraya Buddhi: Buddhi is based on the senses and their objects. Just as when a person sees a pilgrimage site, they develop the desire to go there, Jnanaswagama Purvam: Jnana is based on the scriptures. Just as one learns the rules of pilgrimage from the scriptures, Sadanushthanavat Chait: And the right practice. This is the Jnana, Asamaho Abhidhiyate: Asamaah is characterized by the right practice.
Page Text
________________ ( ૩૭૮ ) બુદ્ધિ, જ્ઞાન અને અસમાહ કમ અધિકાર, આ જ કહે છે— बुद्धिर्ज्ञानमसंमोहस्त्रिविधो बोध इष्यते । तद्भेदात्सर्वकर्माणि भिद्यन्ते सर्वदेहिनाम् ॥ १२० ॥ બુદ્ધિ જ્ઞાન અસમાહુ એ, એધ ત્રિવિધ કથાય; સર્વ દૈહિના ક સહુ, તસ શેઢે ભેદાય. ૧૨૦. અર્થ:—બુદ્ધિ, જ્ઞાન ને અસમેાહ, એમ ત્રણ પ્રકારના મેધ કહ્યો છે; અને તેના ભેદથકી સર્વ પ્રાણીઓના સર્વ કર્મ ભેદ પામે છે. વિવેચન શાસ્ત્રમાં બેધ ત્રણ પ્રકારના કહ્યો છે:- (૧) બુદ્ધિરૂપ મેધ, (૨ ) જ્ઞાનરૂપ મેધ, (૩) અસ’માહરૂપ મેધ. આ ત્રણેનું લક્ષણ હવે પછી કહેવામાં આવશે. આ બુદ્ધિ આદિરૂપ મેધના ભેદને લીધે સવ દેહધારી પ્રાણીઓના ઇષ્ટ આદિ સર્વ કર્મોમાં પણ ભેદ પડે છે. જેવા જેવા જેને એધ, જેવી જેવી જેની સમજણુ, તેવા તેવા તેના કર્મમાં ભેદ હાય છે; કારણ કે હેતુભેદ હોય તે ફલભેદ પણ હાય, એ ન્યાયની રીતિ છે. કારણ જૂદું, પણ જુદુ' હાય જ, એ ન્યાય પ્રસિદ્ધ છે. આમ એક જ કમાં, મેધની તરતમતા પ્રમાણે, ક્રમની તરતમતાના ભેદ પડે છે. કા તેમાં— ★ યોગદૃષ્ટિસમુચ્ચય इन्द्रियार्थाश्रया बुद्धिर्ज्ञानं त्वागमपूर्वकम् । सदनुष्ठान वच्चैतदसंमोहोऽभिधीयते ॥ १२१ ॥ બુદ્ધિ ઇંદ્રિયાર્થાશ્રયી, આગમપૂર્વક જ્ઞાન; સદનુષ્ઠાનવત્ જ્ઞાનનું, અસ'મેહુ અભિધાન, ૧૨૧ વૃત્તિ:—વૃદ્ધિ:-બુદ્ધિ, જેનું લક્ષણ કહેવામાં આવશે, જ્ઞાનમ્-જ્ઞાન પણ એમ જ, સંમો:અસંમેાહ પણ એમ, ત્રિવિધો કોષઃ-ત્રણ પ્રકારને એધ, વ્યતે-શાસ્ત્રોમાં કહ્યો છે, તદ્નેાત્ તે બુદ્ધિ આદિના ભેદ ઉપરથી, સર્વઽળિ-ઇષ્ટ આદિ સવ” કર્યાં, મિથુન્ત-ભેદ પામે છે, સર્વતૃદિનામ્સવ` દેહધારીઓના, પ્રાણીઓના,-તેના હેતુભેદ થકી ભેદ હોય છે એટલા માટે. વૃત્તિ:—રેંદ્રિયાશ્રયા વુદ્ધિ:-ઇંદ્રિય અર્થના આશ્રય કરે તે બુદ્ધિ છે,−તી યાત્રાળુનુ દ”ન થતાં જેમ ત્યાં જવાની બુદ્ધિ થાય તેમ; જ્ઞાનસ્વામપૂર્વમ્ અને જ્ઞાન આગમપૂર્ણાંક હોય છે,— તીર્થયાત્રાની વિધિના વિજ્ઞાનની જેમ; સનુષ્ઠાનવ ચૈત્- અને સદનુષ્ઠાનવાળુ. આ જ્ઞાન, શું? તે કેસમોોમિલીયતે-અસંમેહ કહેવાય છે, એધરાજ છે.
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy