SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
(376) The community of the Gadashti, though performing the same rituals, have different intentions, and therefore their fruits are different. Just as water is the most important factor in agriculture, so too is intention the most important factor in achieving the desired fruit. 118, Therefore, even though the rituals are the same, the fruits are different due to the intention. Therefore, intention is the most important factor in achieving the desired fruit, just as water is in agriculture. The form of fulfillment of desires that was discussed above, even though the rituals are the same, the fruits are different according to the intention. For example, five people may perform the same rituals of yajna, dana, etc., or may perform the same actions like digging wells, etc., but the fruits they receive will be different according to their intentions. This is because the fruits are different according to the intention, therefore intention is the most important factor in achieving the desired fruit. Here, a well-known example is given: just as water is the most important factor in agriculture, so too is intention in this case. Even if the land is good, the seeds are good, and the land is well-cultivated, but there is no water, then all this is in vain. If there is water, then all this is successful. In the same way, in the same rituals of yajna, dana, etc., intention is the most important factor. Due to the difference in intention, it is said: रागादिभिरयं चेह भिद्यतेऽनेकधा नृणाम् । नानाफलोपभोक्तृणां तथा बुद्धयादिभेदतः ॥ ११९ ।। चित्र लगी लेकने, रागादिથી આ એમ; बहु प्रकारे भिन्न अहिं, बुद्धयादि भेरे तेम 119, Meaning: This intention is divided into many ways by raga, etc., and by the difference in intelligence, etc., of those who enjoy different fruits. Kutte - Kimi - This intention is also divided into many ways by raga, etc., in this world, by the difference in the minds of humans, by the difference in their softness, medium, and firmness. Which specific humans? It is said: those who enjoy different fruits, and by the difference in intelligence, etc., of those who enjoy different fruits.
Page Text
________________ (૩૭૬) ગદષ્ટિસમુદાય ફલ ભિન્ન અભિસંધિથી, સમ અનુષ્ઠાન છતાંય; એથી તે જ પરમ અહીં, જલ જેમ કૃષિમાંય. ૧૧૮, અથ:–અનુષ્ઠાન સમાન છતાં, અભિસંધિને (આશયને લીધે ફળ ભિન્ન હોય છે. તેથી કરીને તે અભિસંધિ જ અહીં ફલસિદ્ધિમાં પરમ (કારણુ) છે,–જેમ કૃષિકર્મમાં જલ છે તેમ. વિવેચન ઉપરમાં જે ઈચ્છાપૂર્તિનું સ્વરૂપ કહ્યું, તે અનુષ્ઠાન સમાન–એકસરખું હોવા છતાં, અભિસંધિ પ્રમાણે આશય અનુસાર તેનું ફલ ભિન્ન હોય છે, જુદું જુદું હોય છે. દાખલા તરીકે કોઈ પાંચ મનુષ્ય એકસરખી યજ્ઞ-દાનાદિ ક્રિયા કરે, અભિસંધિ અથવા વાવ-કૂવા વગેરે કરાવે, પણ તે પ્રત્યેકને જે જે આશયપ્રમાણે ફેલભેદ વિશેષ હોય છે, જે જે અંતર પરિણામ હોય છે, તે તે ફલામાં પણ ભેદ પડે છે. આમ અભિસંધિ-આશયવિશેષ પ્રમાણે ફલદ હોય છે, એટલા માટે આ અભિસંધિ જ અહીં ફલસિદ્ધિ બાબતમાં પરમ છે, પ્રધાન છે, મુખ્ય છે. અત્રે લેકરૂઢિથી પ્રસિદ્ધ દષ્ટાંત આપ્યું છે કે-જેમ કૃષિકર્મમાં, ખેતીવામાં પાણી જ મુખ્ય કારણ છે, તેમ પ્રસ્તુતમાં પણ સમજવું. યોગ્ય જમીન હોય, સારા બીજ વાવ્યા હોય, સારી પેઠે ખેડવામાં આવેલ હોય, પણ પાણી જ ન હોય, તે એ બધા ફોગટ છે, પાણીનો જોગ હોય તો જ એ બધા સફળ છે. તે જ પ્રકારે યજ્ઞ-દાનાદિ સમાન અનુષ્ઠાનમાં-ક્રિયામાં પણ સર્વત્ર અભિસંધિનું-આશયનું પ્રધાનપણું છે. અભિસંધિના–આશયના ભેદના કારણે કહે છે– रागादिभिरयं चेह भिद्यतेऽनेकधा नृणाम् । नानाफलोपभोक्तृणां तथा बुद्धयादिभेदतः ॥ ११९ ।। ચિત્ર લગી લેકને, રાગાદિથી આ એમ; બહુ પ્રકારે ભિન્ન અહિં, બુદ્ધયાદિ ભેરે તેમ ૧૧૯, અર્થ અને રાગ આદિ વડે કરીને આ અભિસંધિ (આશય) નાના પ્રકારના ફલના ઉપભોક્તા નરેને તથા પ્રકારે બુદ્ધિ આદિના ભેદથી ભિન્ન હોય છે. કૂત્તે – કિમિ -રાગાદિ દેથી, અર્થે ર–આ અભિસંધિ વળી, દુ-આ લોકમાં, મિડને નામ-મનુષ્યોને-અનેક પ્રકારે ભેદ પામે છે, તેના મૃદુ, મધ્ય, અધિમાત્ર ભેદે કરીને. કેવા વિશિષ્ટ મનુને ? તે માટે કહ્યું-નાનાટોમોri-નાના પ્રકારના ફલના ઉપલેતા એવા મનુષ્યોને, તથા યુદ્ધકાર્ભિવતઃ–તેવા પ્રકારે બુદ્ધિ આદિના ભેદથી ( કહેવામાં આવનારા ) અભિસંધિ ભેદ પામે છે.
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy