SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
(368) Yoga-drishti-samuccaya And the other, which is said to be the liberated principle, free from the world, the devotion towards it is achitra, that is, it is uniform, it is of one kind; because the oneness-non-duality of that principle has been proved above. The devotion of the liberated principle and this one-form principle is samsara-shama-predominant. Devotion is achitra, in it there is no raga towards one and dvesha towards the other; but there is samabhava, which is free from raga-dvesha, and the flow of akhada shanta rasa flows, so the emergence of evil emotions like dvesha-intolerance is impossible, because there is a lack of samahana here. Thus, the devotion of many such worldly gods is vichitra and the devotion of one such liberated principle is achitra. Gods are many in the world, their devotion is vichitra; One raga, one dvesha, one liberation is achitra...mind '—Ya. 6. Say. 4-15 ★ Here the purpose is said संसारिणां हि देवानां यस्माच्चित्राण्यनेकधा । स्थित्यैश्वर्यप्रभावाद्यैः स्थानानि प्रतिशासनम् ॥ ११३ ॥ The place of the worldly gods, vichitra, many kinds; from the state of aisvarya, the basis of pratisasana. 113 A:—Because the place of the worldly gods is made by the state-aisvarya-influence, etc., in each shasana, there are many kinds of vichitra (different). Discussion It was said that the worldly gods are vichitra-of various kinds and their devotion is also vichitra, the reason for this is as follows:-The worldly gods who are in this three-fold universe, which is the upper, middle and lower world, are said to be vichitra in many ways in each shasana, that is, the worldly gods are said to be of small kinds-of various kinds. Because their state, ashva, vichitra place influence, natural form, etc., there are various differences in their vimanas, etc. For example, (1) in Hindu religion, Brahma, Vishnu, Vritti:-Because the worldly gods-lokapala, etc., are chashma-vichitra, because they are vichitra-of many forms, nepa-of many kinds,-by what? which? For that it is said, sthira-aisvarya-mava-dhai:sthiti, aisvarya, influence, etc., by doing so, the word adde is the acceptance of the natural form, etc., sthanaani-place, vimanas, etc., vritti-shasana-pratisasana, in each shasana,-from the non-duality of the universe,
Page Text
________________ (૩૬૮) યોગદૃષ્ટિસમુચ્ચય અને બીજું જે સંસારાતીત–સ'સારથી પર એવું મુક્ત તત્ત્વ કહ્યું, તેના પ્રત્યેની જે ભક્તિ તે તે અચિત્ર એટલે કે એકાકાર જ હેાય છે, એક જ પ્રકારની હાય છે; કારણ કે તે પરતત્ત્વનું એકપણું-અભેદપણું ઉપરમાં સિદ્ધ કરાઇ ચૂકયુ છે. મુક્ત તત્ત્વની અને આ એકસ્વરૂપ પરતત્ત્વની ભક્તિ શમસાર-શમપ્રધાન હોય છે. ભક્તિ અચિત્ર તેમાં એક પ્રત્યે રાગ ને ખીજા પ્રત્યે દ્વેષ, એમ હેાતું નથી; પણુ સત્ર રાગદ્વેષરહિત એવા સમભાવ હાય છે, અને અખડ શાંતરસને પ્રવાહ વહે છે, એટલે દ્વેષ-અસહિષ્ણુતા આદિ દુષ્ટ ભાવાના ઉદ્ભવના અસંભવ છે, કારણ કે સમાહને અત્ર અભાવ હાય છે. આમ અનેક એવા સ'સારી દેવેાની ભક્તિ વિચિત્ર અને એક એવા સંસારાતીત પર તત્ત્વની ભક્તિ અચિત્ર હાય છે. દેવ સ'સારી અનેક છે જી, તેહની ભક્તિ વિચિત્ર; એક રાગ પર દ્વેષથીજી, એક મુક્તિની અચિત્ર...મન૰ '—યા. ૬. સાય. ૪-૧૫ ★ અત્રે જ હેતુ કહે છે संसारिणां हि देवानां यस्माच्चित्राण्यनेकधा । स्थित्यैश्वर्यप्रभावाद्यैः स्थानानि प्रतिशासनम् ॥ ११३ ॥ સ્થાન સસારિ દેવના, ચિત્ર અનેક પ્રકાર; સ્થિતિ ઐશ્વર્યાક્રિકથી, પ્રતિશાસને આધાર. ૧૧૩ અ:—કારણુ કે સંસારી દેવાના સ્થાને સ્થિતિ—ઐશ્વય –પ્રભાવ વગેરે વડે કરીને, પ્રત્યેક શાસનમાં, અનેક પ્રકારે ચિત્ર ( જૂદા જૂદા ) હોય છે. વિવેચન સસારી દેવા ચિત્ર-જાતજાતના અને તેની ભક્તિ પણ ચિત્ર હોય છે એમ કહ્યું, તેનું કારણ આ પ્રમાણે:-ઊર્ધ્વ, મધ્ય ને અધેાલેાકરૂપ આ ત્રિવિધ બ્રહ્માંડમાં જે સંસારી દેવા છે, તેઓના સ્થાને પ્રત્યેક શાસનમાં અનેક પ્રકારે ચિત્ર એટલે સ'સારી દેવાના નાના પ્રકારના–જાત જાતના કહ્યા છે. કારણ કે તેઓની સ્થિતિ, અશ્વ, ચિત્ર સ્થાન પ્રભાવ, સહજ રૂપ વગેરેથી તેએના વિમાન આદિ સ્થાનેામાં જાત જાતના તફાવત-ભેદ હેાય છે. જેમકે (૧) હિંદુ ધર્માંમાં બ્રહ્મા, વિષ્ણુ, વૃત્તિ:-સંસાળિાં ફ્રિ રેવાનાં કારણુ કે સ ંસારી દેવાના-લેાકપાલ આદિના ચશ્માજ્જિત્રાનિ કારણ કે ચિત્ર-અનેક આકારવાળા, નેપા–અનેક પ્રકારે,–કાના વડે ? કયા ? તે માટે કહ્યુંસ્થિરઐશ્વર્ય માવા ધૈ:સ્થિતિ, ઐશ્વમ, પ્રભાવ આદિ વડે કરીને, અદ્દેિ શબ્દથી સહજ રૂપ આદિનુ ગ્રહણ છે, સ્થાનાનિ-સ્થાન, વિમાન આદિ, વૃતિશાસન-પ્રતિશાસને, પ્રત્યેક શાસનમાં,-બ્રહ્માણ્ડના વૈવિષ્યના અનુભેદથી,
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy