SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Deeprakrut: Two types of devotion - Chitra and Achitra (365) Those who follow different rituals due to their own differences in rights, who cherish small types of practices, who worship the Lord in different ways according to their own high and low self-awareness, but the worshipped-adorable Lord is one, then his worshippers-adorers are also one. Chitra Achitra Devabhakti Vibhag Shastragal (as stated in the scriptures) says another justification: चित्राचित्रविभागेन यच्च देवेषु वर्णिता । भक्तिः सद्योगशास्त्रेषु ततोऽप्येवमिदं स्थितम् ॥ ११० ॥ Chitra Achitra Vibhagena, Bhakti Deva ni je; Sag Shastra varnvi, tethi pan sthit ehu, 110, Ah - And devotion towards the Gods, which is described in the Sag Shastras by the division of Chitra and Achitra, from that also this (what is said) is established. Discussion To support what was said above that the cognition is one, another scriptural justification is stated here: - It is described in the Sadvegshastra, which contemplates the spiritual subject, that there is a clear division of devotion to the Gods like Akapal, Mukta etc.: (1) Chitra means different, different types, (2) Achitra means non-different or different types. From the confirmation of this Sadshastra, the unity of the present cognition and its devotee is established. "Nahi Sarvagna Jujuaji, Tehana Vali Das; Bhakti Deva ni pan Kthiji, Chitra Achitra Prakash....Man॰ ” —Cha. Sajjay 4-14 ⭑ This same thing is said more clearly: Vritti: Trichitravin-Chitra-Achitra Vibhagathi - Whose characteristic is said, Yajna and which, it is forbidden towards the country, Lokapann-Mukta etc. Gods, it is described, Ktti: Bhakti, Soloshastravu-Saddeveshnashtras, in all spiritual contemplation scriptures, Tevi - because of that also, Manu Sthitam - this present is established.
Page Text
________________ દીપ્રાકૃત્તિ: ભક્તિના બે પ્રકાર-ચિત્ર અને અચિત્ર (૩૬૫) પેાતાના અધિકારભેદથી ભિન્ન ભિન્ન આચાર પાળતા હાય, નાના પ્રકારના અનુષ્ઠાન આદરતા હોય, પેાતાની ઉંચી નીચી આત્મદશા અનુસાર વિવિધ રીતે તે પ્રભુને ભજતા હાય, પણ તે ઉપાસ્ય-આરાધ્ય પ્રભુ જો એક જ છે તે તેના ઉપાસકા—આરાધકે પણ એક રૂપ જ છે. 品 ચિત્ર અચિત્ર દેવભક્તિવિભાગ શાસ્રગલ જ (શાસ્ત્રમાં કહેલ) ખીજી ઉપપત્તિયુક્તિ કહે છેઃ— चित्राचित्रविभागेन यच्च देवेषु वर्णिता । भक्तिः सद्योगशास्त्रेषु ततोऽप्येवमिदं स्थितम् ॥ ११० ॥ ચિત્ર અચિત્ર વિભાગથી, ભક્તિ દેવની જે; સાગ શાસ્ત્ર વર્ણવી, તેથી પણ સ્થિત એહુ, ૧૧૦, અઃ—અને દેવા પ્રત્યેની ભક્તિ, ચિત્ર અને અચિત્ર એ એ વિભાગથી સાગશાસ્ત્રોમાં વવવામાં આવી છે, તે ઉપરથી પણ આ (જે કહ્યુ' તે) એમ જ સ્થિત છે. વિવેચન ઉપરમાં જે કહ્યું કે સંજ્ઞનુ એકપણું છે, તેનું સમર્થન કરવા માટે શાસ્ત્રાક્ત બીજી યુક્તિ અહીં' કહી છેઃ—અધ્યાત્મ વિષયનું ચિંતન કરનારા સદ્વેગશાસ્ત્રામાં વર્ણવવામાં આવ્યુ છે કે–àાકપાલ, મુક્ત વગેરે દેવાની ભક્તિના એ સ્પષ્ટ વિભાગ પડે છે: (૧) ચિત્ર એટલે ભિન્ન, જૂદા જૂદા પ્રકારની, ( ૨ ) અચિત્ર એટલે અભિન્ન અથવા જૂદા જૂદા પ્રકારની હિં તે. આ સત્શાસ્ત્રની પુષ્ટિ ઉપરથી પણ, પ્રસ્તુત સજ્ઞ ને તેના ભકતાની એકતા છે, તે એમ જ સ્થિત છે, એમ જ સસિદ્ધ થાય છે. "C નહિં સર્વજ્ઞા જુજુઆજી, તેહના વળી દાસ; ભક્તિ દેવની પણ ક્ઠીજી, ચિત્ર અચિત્ર પ્રકાશ....મન॰ ” —ચા. સજ્ઝાય ૪-૧૪ ⭑ આ જ અને સ્પષ્ટ કરતાં કહે છેઃ— વૃત્તિ: ત્રિચિત્રવિìન-ચિત્ર-અચિત્ર વિભાગથી.—જેનું લક્ષણુ કહેવામાં આવશે, યજ્ઞઅને જે, તેનેવુ વર્જિત-દેશ પ્રત્યે, લેાકપાન્ન-મુક્ત આદિ દેવા પ્રત્યે વસ્તુ વવામાં આવી છે, ક્ત્તિ:ભક્તિ, સોળશાસ્ત્રેવુ-સદ્ધેશ્નસ્ત્રોમાં, સર્વ અધ્યાત્મચિંતા શાસ્ત્રોમાં, તેઽવિ–તે કારણ થકી પણ, મનું સ્થિતમ્–આ પ્રસ્તુત એમ સ્થિત છે.
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy