SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
(360) Yoga-Dristi-Samuccaya Just as many people are dependent on one king, even though they are different in terms of nearness and distance, they are all his servants. 107 Meaning - Just as there are many dependents of a king, but despite the difference in nearness and distance, they are all his servants; The above discussion has been supported by a well-known example, which shows the oneness of all omniscient devotees. Just as there is a king, and there are many men who serve him, some of these dependents are close to the king, some are far away, some are ministers, some are advisors, some are soldiers, some are clerks, some are attendants, etc. There is a difference in rank according to the appointment of these men. But all these men who are dependents of the king are servants of the same king. There is no difference in their servitude. Some may have a higher position, some may have a lower position, but all of them are counted among the servants - the servants. They are all called government servants as one class. The Dristika people say - All those who believe in the omniscient principle are to be known as omniscient, even though they are different in their conduct. 108 Re-explanation - Just as there are many dependents of a king, even though they are different in terms of nearness and distance, they are all his servants. In the same way, all those who believe in the omniscient principle, even though they are different in their conduct, are to be known as omniscient.
Page Text
________________ (૩૬૦) યોગદષ્ટિસમુચ્ચય यथैवैकस्य नृपतेर्बहवोऽपि समाश्रिताः । दुरासन्नादिभेदेऽपि तद्धृत्याः सर्व एव ते ॥ १०७ ॥ જેમ એક રાજા તણા, આશ્રિત હોય ઘણાય; દૂર-નિકટ ભેદેય તે, તસ સેવક સઘળાય. ૧૦૭ અર્થ –જેમ કેઇ એક રાજાના ઘણાય આશ્રિતે હોય, પણ દૂર-નિકટ આદિને ભેદ છતાં, તેઓ સર્વેય તેના ભૂ-સેવકો છે; વિવેચન ઉપરમાં સુયુક્તિથી જે સર્વજ્ઞભક્તોનું અભેદપણું ઘટાવ્યું, તેનું અહીં લેકપ્રસિદ્ધ દષ્ટાંતવડે સમર્થન કર્યું છે-જેમ કેઈ એક અમુક રાજા હોય, અને તેના આશ્રિત એવા સેવા કરનારા અનેક પુરુષ હોય તે આશ્રિતમાં કોઈ રાજાની નિકટનો સેવક હોય, કે દૂરને હોય, કે પ્રધાન હોય, તે કઈ મંત્રી હોય કે સરદાર હોય તે કઈ સીપાઈ હોય; કેઈ કારકુન હોય, તે કઈ પટાવાળા હોય. ઈત્યાદિ પ્રકારે તે તે પુરુષની નિમણુક પ્રમાણે દરજજાને ભેદ હોય છે. પણ રાજાના આશ્રિત એવા તે બધાય પુરુષ તે એક જ રાજાના ભૃત્યો તે છે જ, સેવકો તો છે જ. તેઓના મૃત્યપણામાં–સેવકપણામાં કાંઈ ભેદ પડતું નથી. કોઈને હોદ્દો ઊંચો તે કેઈને નીચે, પણ તે બધાયની ગણત્રી ભૃત્યવર્ગમાં જ–દાસવર્ગમાં જ થાય છે. તે સર્વ એક વર્ગ તરીકે રાજસેવક (Government Servant) કહેવાય છે. દષ્ટ'તિક જન કહે છે– सर्वज्ञतत्वाभेदेन तथा सर्वज्ञवादिनः । सर्वे तत्तत्त्वगा ज्ञेया भिन्नाचारस्थिता अपि ॥ १०८ ॥ રિચર્થવૈજલ્થ વૃત્તેિ-જેમ કોઈ એક વિવક્ષિત રાજાના, વાડપિ મિશ્રિતા-ઘણાય સમાશ્રિત પુર, તૂરાન્નાહમે રેડરિ-દૂર-આસન આદિ ભેદ હતાં છતાં, તેવા પ્રકારે નિગ ભેદ (નીમણુંકને ભેદ) કરવામાં આવ્યું પણ, તદ્દત્યા –તે વિવક્ષિત રાજાના સેવક, સર્વ વ તે-તે સમાશ્રિત સર્વે હેય છે વૃત્ત સર્વજ્ઞતસ્વીમેન-મથક્ત નીતિથી હેતુભૂત એવા સર્વગ્નતત્વના અભેદથી, તથા–તેવા પ્રકારે, રાજાના સમાશ્રિત બહુ પુરુષની જેમ, સર્વજ્ઞાવિનઃ સર્વે-સર્વે સર્વસવાદીઓ, જિન આદિ મતભેદ અવલંબીઓ, તત્તત્વ:–તે સર્વ તત્ત્વગામી, શેયાઃ-જાણવા, મિન્નાવારિથતા પિ-ભિન્ન આચારમાં સ્થિત છતાં, તેવા પ્રકારના અધિકારભેદથી.
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy