SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
## Diimadrushti: The Ultimate Omniscient, Though Different in Person, is One and the Same (355) How? It is said - "Whoever is called omniscient, is indeed ultimate. He is one and the same everywhere, despite differences in person." (103) **Meaning:** Whoever is called "omniscient" and is truly ultimate, is one and the same everywhere, despite differences in person. **Commentary:** It was stated above that there is no difference among omniscients. How is this so? This is clarified here - "Whoever is called omniscient" and is truly ultimate, is one and the same everywhere, despite differences in person. Even though the true ultimate omniscient may be called by different names like Ahanta, Jin, Buddha, Shiva, Sarvagna Abheda Shankar, etc., due to differences in person, in essence, they are one and the same. Even though they may be different in person, like Rishabha Jin, etc., they are one and the same in essence, as they share the common characteristic of ultimate omniscience. There is no room for difference in this. "The liberated, the Buddha, and even Ahanta, when endowed with divine power, are all one and the same." - Shri Haribhadrasuriji's Shri Yogabindu. "Shiva, Shankar, Jagadishwaru, Chidananda Bhagavan...Lalana, Jin Ariha Tirthankaru, all three are the same." - Shri Anandghanaji. No matter what the name or the person, if the true ultimate reality is the same, then the infinite omniscients are also one form. Thus, the infinite Kevaljnas are also... **Kritti:** * **Sarvagna Name:** - Whoever is called omniscient, like Ahanta, etc., is ultimate. * **Di-Paramarthik:** - He is truly ultimate. * **Sarvatra:** - He is one and the same everywhere. * **Vyakti Bhed Chata:** - Despite differences in person. * **Tattva Thi:** - In essence. * **Rishabha Adhirup Vyakti Bhed Chata:** - Despite differences in person, like Rishabha, etc.
Page Text
________________ દીમાદષ્ટિ : પારમાર્થિક સર્વજ્ઞ વ્યકિતભેદ છતાં એક જ (૩૫૫) કેવી રીતે ? તે માટે કહે છે – सर्वज्ञो नाम यः कश्चित्पारमार्थिक एव हि । स एक एव सर्वत्र व्यक्तिभेदेऽपि तत्वतः ॥ १०३ ॥ સર્વજ્ઞ નામે જેહ કે, પારમાર્થિક જ અત્ર; વ્યક્તિ ભેદે પણ તત્ત્વથી, તે એક જ સર્વત્ર. ૧૦૩ અર્થ “સર્વજ્ઞ” નામને જે કઈ પારમાર્થિક જ એવે છે, તે વ્યક્તિભેદ છતાં, તત્વથી સર્વત્ર એક જ છે. વિવેચન ઉપરમાં કહ્યું કે સર્વજ્ઞોમાં ભેદ નથી, તે કેવી રીતે ? તેનું અહીં સ્પષ્ટીકરણ કર્યું છે –“સર્વજ્ઞ” નામથી ઓળખાતે જે કોઈ પણ પારમાર્થિક જ, સાચેસાચે, નિરુપચરિત સર્વજ્ઞ હોય, તે વ્યક્તિભેદ છતાં તત્વથી સર્વત્ર એક જ છે. વ્યકિતભેદ છતાં તે સાચા પારમાર્થિક સર્વજ્ઞને ભલે પછી અહંત, જિન, બુદ્ધ, શિવ, સર્વજ્ઞ અભેદ શંકર વગેરે ગમે તે નામ આપવામાં આવ્યું હોય, છતાં તત્વથી સર્વજ્ઞપણાએ કરીને તે સર્વત્ર એક જ છે. તે ઋષભ જિન આદિ વ્યક્તિભેદની અપેક્ષાએ ભલે ભિન્ન ભિન્ન હોય, તો પણ પારમાર્થિક સર્વજ્ઞપણારૂપ એક સામાન્ય લક્ષણથી જોઈએ તે તે તત્વથી જાતિની અપેક્ષાએ સર્વ સ્થળે એક જ છે, તેમાં ભેદને અવકાશ છેજ નહિં. " मुक्तो बुद्धोऽहन्वापि यदैश्वर्येण समन्वितः ।। તીરઃ સ વ ચારસંન્નામેવોડત્ર દેવમ્ I” –શ્રી હરિભદ્રસૂરિજીત શ્રી યોગબિન્દુ, “શિવ શંકર જગદીશ્વરૂ, ચિદાનંદ ભગવાન...લલના, જિન અરિહા તીર્થકરૂ, તિસરૂપ અસમાન.લલના. શ્રી સુપાતજિન વંદીએ.” –શ્રી આનંદઘનજી. નામ ગમે તે હોય કે વ્યક્તિ ગમે તે હોય, પણ સાચું પરમાર્થ સત્ સર્વાપણું હોય, તો અનંત સર્વજ્ઞ પણ એક સ્વરૂપ છે. આમ અનંત કેવલજ્ઞાનીના પણ કૃત્તિ–સર્વજ્ઞો નામ : - સર્વજ્ઞ નામે જે કોઈ અહંત આદિ પરમાર્થિw ga દિ–પારમાર્થિક જ છે, નિરુ૫ચરિતજ છે, સ g gવ સર્વત્ર-તે સર્વત્ર એકજ છે –સપણે થકી, નિમેટેડ ૧ વર-વ્યકિતભેદ છતાં -તત્વથી, ઋષભાદરૂપ વ્યક્તિભેદ છતાં
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy