SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
(346) The Yoga Dasimuccaya states that when one contemplates the nature of the senses, one gains a deeper understanding of the transcendental nature of the soul, dharma, and other principles. This is how: “Indriya” means that which is related to Indra. Indra is the soul, the master of the senses. Or, that which is all-powerful in its own specific field, like Indra, is an indriya. Nothing else operates in its field, and the indriya has no control over the field of another. The soul’s power over the senses is limited to their respective fields. For example, the eye can only see, the ear can only hear. The eye cannot hear, nor can the ear see. Thus, the power of each indriya is limited to its own small field, like a small king in his own small kingdom. That which is beyond the power of all the senses, that which is the master of the senses, is known as the “soul.” Some may doubt this, saying, “There is no such thing as a soul, because it is not visible, it cannot be seen, it has no form, and it cannot be experienced in any other way. Therefore, there is no such thing as the soul. Or, the body is the soul, or the senses and breath are the soul. To believe that the soul is separate is a delusion, because there is no evidence for it. Moreover, if there is a soul, why can’t we perceive it? If it exists, it should be perceivable like a pot or a cloth. Therefore, there is no such thing as a soul, and the path to liberation is also a delusion.” “It is not visible, it has no form, and it cannot be experienced in any other way. Therefore, there is no such thing as the soul. Or, the body is the soul, or the senses and breath are the soul. To believe that the soul is separate is a delusion, because there is no evidence for it. Moreover, if there is a soul, why can’t we perceive it? If it exists, it should be perceivable like a pot or a cloth. Therefore, there is no such thing as a soul, and the path to liberation is also a delusion.” Srimad Rajchandraji’s Sri Atmasiddhi explains how such arguments from materialists and skeptics are flawed. This can be easily understood from the nature of the senses described above. Because even the sense of sight…
Page Text
________________ (૩૪૬) યોગદસિમુચ્ચય મથે છે. અને એમ કરતાં તેઓને આત્મા–ધર્મ આદિ પદાર્થના અતીન્દ્રિયપણાની વિશેષ પ્રતીતિ થાય છે. તે આ પ્રકારે – ઈદ્રિય” એટલે ઇંદ્ર સંબંધિની. ઇદ્ર એટલે આત્મા જેને સ્વામી છે તે ઇદ્રિય. અથવા જે પોતપોતાના નિયત ક્ષેત્રમાં અહમિન્દ્રની જેમ સર્વસત્તાધીશ થઈને વતે છે તે ઇંદ્રિય. તેના ક્ષેત્રમાં બીજાનું કંઈ ચાલતું નથી ને બીજાના ક્ષેત્રમાં ઇટ્રિયેને ઈંદ્ર તેનું કંઈ ચાલતું નથી. પિતપોતાની ક્ષેત્રમર્યાદાની બહાર કઈ ઇંદ્રિયની આત્મા સત્તા ચાલતી નથી. જેમકે-આંખ દેખવાનું જ કામ કરી શકે છે, કાન સાંભળવાનું જ કામ કરી શકે છે. આંખથી સંભળાતું નથી, કે કાનથી દેખાતું નથી. આમ પ્રત્યેક ઇંદ્રિયની સત્તા નાના ઠાકરડાની પેઠે પિતાના નાનકડા સ્વક્ષેત્ર પૂરતી જ મર્યાદિત છે. આવી સર્વ ઇદ્રિયની સત્તાથી જે પર છે, તે ઇન્દ્રિયોને પણ જે ઇંદ્ર-અધિષ્ઠાતા સ્વામી છે, તે “આત્મા” નામથી ઓળખાતી વસ્તુ છે. અત્રે કઈ એમ શંકા કરે કે–આત્મા જેવી કઈ વસ્તુ જ નથી કારણ કે તે દૃષ્ટિમાં આવતું નથી–નજરે ચડતું નથી, તેનું કોઈ પણ રૂપ જણાતું નથી, તેમજ તેને બીજે કઈ પણ અનુભવ થતું નથી. માટે જીવનું સ્વરૂપ છે જ નહિં. અથવા નથી દષ્ટિમાં દેહ જ આત્મા છે, અથવા ઇંદ્રિય-પ્રાણ એ આત્મા છે, આત્મા જુદો આવત’ માનવ એ મિથ્યા છે, કારણ તેનું એંધાણ નથી. વળી જે તે આત્મા હોય તે તે કેમ જણાતું નથી ? જે તે હોય તે ઘટ-પટ વગેરેની જેમ જણાવો જોઈએ, માટે આત્મા જેવો કોઈ પદાર્થ નથી. અને તે પછી મોક્ષને ઉપાય પણ મિથ્યા છે-ફેગટ છે. નથી દષ્ટિમાં આવતે, નથી જણાતું રૂપ; બીજે પણ અનુભવ નહિં, તેથી ન છવસ્વરૂપ. અથવા દેહ જ આતમા, અથવા ઇંદ્રિય પ્રાણ; મિથ્યા જૂદો માન, નહિં જૂહું એંધાણ વળી જે આત્મા હોય તે, જણાય તે નહિં કેમ? જણાય જે તે હોય તે, ઘટ પટ આદિ જેમ. માટે છે નહિં આત્મા, મિથ્યા મોક્ષ ઉપાય; એ અંતર શંકાતણે, સમજાવો સદુપાય.” શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત શ્રી આત્મસિદ્ધિ આમ કઈ દેહાત્મવાદી કે જડવાદી દલીલ કરે તે કેટલી બધી પિકળ છે, એ ઉપર કહેલા ઇંદ્રિયના સ્વરૂપ પરથી સહેજે સમજી શકાય છે. કારણ કે જે દ્રષ્ટિને પણ દ્રષ્ટા
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy