SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Jain Terms Preserved: (342) Yāgadṛṣṭisamuccaya Someone may say that this fallacious argument (kutarka) is obstructed by the grandeur of imagination (kalpanāgaurava) and so on. For example, imagining the nature of water to be burning in the proximity of fire is a monstrous imagination (kalpanāgaurava), it is a very heavy imagination, it does not go down the throat; therefore, it is an obstruction. Someone may say this, the answer to that is that the grandeur of imagination and the like is not capable of establishing the nature (svabhāva) proved by reasoning, because it is not possible to imagine the nature otherwise even with thousands of imaginations. Therefore, it should be understood that it is not possible to imagine the alteration of nature even with the lightness of imagination - a small imagination. The grandeur, although it may be, is its defect; and if it is authoritative, it is faultless even through the grandeur and the like. The meaning is that whether there is the grandeur of imagination or the lightness of imagination, it does not obstruct the fallacious argument at all; therefore, this example-based fallacious argument should certainly be abandoned. Kalpanāgauravādi is not an obstruction Here the example says: द्विचन्द्रस्वप्नविज्ञान निदर्शन बलोत्थितः । निरालम्बनतां सर्वज्ञानानां साधयन्यथा ॥ ९६ ॥ The example of the knowledge of the two moons and the dream, arising from strength, establishes the non-dependence of all knowledge in another way. 96 Meaning: Just as the fallacious argument arising from the example of the knowledge of the two moons and the dream, while establishing the non-dependence of all knowledge, is not obstructed by anything. Explanation: Above, the predominance of the fallacious argument through examples was said, and it was said that such example-based fallacious arguments cannot be obstructed. To clarify this, the example is presented here: The moon is one, yet it appears double to the squinting eye; the dream is false, yet its knowledge occurs. Similarly, the knowledge of the moon, as well as the knowledge of the dream, is actually false, but
Page Text
________________ (૩૪૨ ) યાગદષ્ટિસમુચ્ચય કદાચ કાઇ એમ કહેશે કે કલ્પનાગૌરવ આદિથી આ કુતર્કને બાધા પ્હોંચે છે. જેમકે અગ્નિસંનિધિમાં પાણીના દાહ સ્વભાવ કલ્પવા તેમાં કલ્પનાગૌરવ ( Monstrous imagination) છે, ઘણી ભારી કલ્પના છે, તે ગળે ઉતરે એમ નથી; માટે તે બાધક છે. એમ કાઇ કહેશે તે તેના ઉત્તર એ છે કે યુક્તિથી સિદ્ધ સ્વભાવના ખાધનમાં કલ્પનાગૌરવાદિક સમથ નથી, કારણ કે હજારા કલ્પનાઓથી પણ સ્વભાવનું અન્યથા કલ્પવુ શકય નથી. એટલા માટે જ કલ્પનાલાઘવથી-નાનીસૂની કલ્પનાથી પણ સ્વભાવાંતર કલ્પવા શકય નથી, એમ સમજી લેવું. ગૌરવ છતાં અપ્રામાણિક હોય તે તેનું દુહપણું છે; અને પ્રામાણિક હોય તે ગૌરવાદિ થકી પણ અદોષપણુ છે. તાત્પર્ય કે કલ્પનાગૌરવ હાય કે કલ્પનાલાઘવ હાય, તેથી કાંઇ કુતર્ક ને ખાધા પ્હોંચતી નથી; માટે આવે આ દૃષ્ટાંતપ્રધાન× કુતર્ક સČથા પરિત્યાગ કરવા ચેાગ્ય જ છે એમ નિશ્ચિત થયું. કલ્પના ગૌરવાદિ બાધક નથી અહી જ દૃષ્ટાંત કહે છે— द्विचन्द्रस्वप्नविज्ञान निदर्शन बलोत्थितः । निरालम्बनतां सर्वज्ञानानां साधयन्यथा ॥ ९६ ॥ દ્વિચંદ્ર સ્વપ્નવિજ્ઞાનના, ઉદાહરણ ખલ દાવ; જ્યમ સહુ જ્ઞાનની સાધતા, નિરાલતા સાવ. ૯૬ અઃ—જેમ એચ'દ્રના અને સ્વપ્નવિજ્ઞાનના ઉદાહરણ ખલથી ઊઠતા એવા આ કુતર્ક, સર્વ જ્ઞાનેાની નિરાલંબનતા સાધતા સતા, કાનાથી બાધિત થાય વારુ ? વિવેચન ઉપરમાં કુતર્કની દૃષ્ટાંત પ્રધાનતા કહી, ને આવા દૃષ્ટાંતઃપ્રધાન કુતર્કને કાણુ ખાષિત કરી શકે એમ કહ્યું. તે સ્પષ્ટ બતાવવા માટે અહીં દૃષ્ટાંત રજૂ કર્યું છેઃ- ચંદ્ર એક છે, છતાં ત્રાંસી આંખે એ દેખાય છે સ્વપ્ન મિથ્યા છે-ખાટું છે, છતાં તેનું વિજ્ઞાન–જાણપણું થાય છે. આમ એ ચંદ્રનું જ્ઞાન, તેમ જ સ્વપ્નવિજ્ઞાન વાસ્તવિક રીતે મિથ્યા છે, ખાટા નિદર્શ તના वृत्तिः - द्विचन्द्रस्वप्न विज्ञान निदर्शन व ले। त्थितः श्रे ચંદ્રના અને સ્વપ્નવિજ્ઞાનના ઉદાહરણના અલથી-સામથ્થુ થી ઊઠેલે ઉપજેલા એવા કુતક', નિ રુન્ધનતામ્-નિરાલંબનતા, આલંબનશૂન્યતા, સર્વજ્ઞાનાનામ્-સવાનાની, મૃગતૃષ્ણા આદિ ગાયરસ જ્ઞાનાની, -અવિશેષથી, સામાન્ય કરીને, સાધચન્યથા-સાધતા સતો જેમ, “આવા કુતક કાનાથી ખાધી શકાય વારું ? x" दृष्टान्तमात्रसौलभ्यात्तदयं केन बाध्यताम् । સ્વમાવવાષને નાનું વનાનૌવાવિષ્ઠમ્ '' દ્વા દ્વા. ૨૨-૧૦
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy