SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
## Deeprapti: Attachment to Shruta, Sheel, and Samadhi (331) It is not like the play of a blindfolded man on a grinding stone. The blindfolded man on the grinding stone keeps spinning around, but how long does he spin? He is unaware of it. Similarly, those who are blind due to their attachment to their own opinions, argue in strange ways, yet they do not understand the truth that is revealed. “You think about the arguments, but you don't reach the end. Those who speak about the truth, are rare in this world. ...They see the stones, but they don't see the other things.” - Shri Anandghanji Therefore, a seeker should not be attached to anything at all. But if a seeker should be attached to anything, it should be to the Shruta, the eternal scriptures. They should be attached to Sheel, the conduct that is free from betrayal, and to Samadhi, the state of meditation. Because Shruta, Sheel, and Samadhi are such auspicious places that attachment to them, meaning deep immersion, firm conviction, and steadfast adherence, is beneficial and highly commendable for the seeker who desires liberation. Although attachment in the form of stubbornness, prejudice, and opinionatedness is completely undesirable and should be abandoned, the attachment to Shruta, etc., mentioned here is not of that kind. It is of the nature of steadfastness and truthfulness, and is highly commendable. Here, attachment means deep immersion. Therefore, attachment to Shruta means to worship the Shruta with firm devotion, to dive into the ocean of Shruta and understand its meaning. Attachment to Sheel means to adhere to Sheel, pure conduct, firmly, tightly, and steadfastly, to cling to it, and to serve it without any break or interruption. Attachment to Samadhi means to enter Samadhi firmly and remain unshaken, to attain such a state of stability that no fear, doubt, or disturbance can affect it, and to achieve an unbroken state of self-absorption. Thus, in the commendable sense of firm devotion to Shruta, Sheel, and Samadhi, attachment to them is highly desirable for the seeker. Because Shruta, Sheel, and Samadhi are the best means to achieve the seeker's desired goal of liberation, therefore, it is highly desirable for the seeker to be firmly attached to them, to be devoted to them, and to immerse themselves in them.
Page Text
________________ દીપ્રાપ્તિ : શ્રુત-શીલ-સમાધિમાં અભિનિવેશ યુક્ત (૩૩૧) નથી,—ઘાણીના ખેલની જેમ.' આંખે પાટા બાંધેલા ઘાણીને ખેલ આખા વખત ભમ્યા કરે, પણ કેટલું ચાલ્યે! તેનુ' તેને ભાન નથી હાતુ; તેમ પાતપેાતાના પક્ષના અક્ષિનિવેશથી અંધ થયેલા વાદીએ વિચિત્ર પ્રકારે વાદ વદે છે, છતાં ખેાલાઇ રહેલા તત્ત્વને તે તેઓ પામતા નથી ! “ ત વિચારે રે વાદપરપરા રે, પાર ન પ્હોંચે કેાય; અભિમત વસ્તુ વસ્તુગતે કહે રે, તે વિરલા જગ જોય. ....પથડા નિહાળુ` રે ખીજા જિતા. ''—શ્રી આનદઘનજી એટલા માટે મુમુક્ષુ જીવે કુતમાં ખીલકુલ અભિનિવેશ કરવા ચે।ગ્ય નથી. પણ આ મહાત્મા મુમુક્ષુઓને જો કયાંય પણ અભિનિવેશ કરવા યાગ્ય હાય, તે તે શ્રુતમાંસદાગમમાં કરવા ચેાગ્ય છે, પરદ્રોહથી વિરતિ લક્ષણવાળા શીલમાં– શીલાદિમાં શુદ્ધ ચારિત્રમાં કરવો ચૈાગ્ય છે, અને ધ્યાનના લરૂપ સમાધિમાં કરવા અભિનિવેશ ચેાગ્ય છે. કારણ કે શ્રુત, શીલ ને સમાધિ જ એવા શુભ સ્થાનક યુક્ત છે, કે જ્યાં અભિનિવેશ કરવા એટલે કે 'તઃપ્રવેશ કરવા, દૃઢ આગ્રહ ધરવા, દૃઢતાથી વળગી રહેવુ', મજબૂત પકડ કરવી, એ આત્માર્થી મુમુક્ષુને હિતાવહ હાઇ યુક્ત છે, પરમ પ્રશસ્ત છે. જો કે આગ્રહરૂપ-કદાગ્રહરૂપ, મતાગ્રહરૂપ અભિનિવેશ તે સર્વથા અનિષ્ટ હાઈ સર્વત્ર વર્જ્ય જ-ત્યાગવા યાગ્ય જ છે; તેા પણુ અત્રે જે શ્રુત આદિમાં અભિનિવેશ કહ્યો, તે કદાત્રડુના અમાં નથી, પણ સદાગ્રહરૂપસત્યાગ્રહરૂપ પ્રશસ્ત અર્થાંમાં છે; અત્રે અભિનિવેશ એટલે અત્યંત અતઃપ્રવેશ એમ અ ઘટે છે. આમ શ્રતમાં અભિનિવેશ કરવો એટલે શ્રુતને દૃઢ ભક્તિથી આરાધવું, શ્રુત સાગરમાં ઊડો પ્રવેશ કરી તેના અર્થનું અવગાહન કરવું. શીલમાં અભિનિવેશ કરવેા એટલે શીલને-શુદ્ધ ચારિત્રને દૃઢપણે, ચુસ્તપણે, મક્કમપણે વળગી રહેવુ, ચીટકી રહેવું, શીલને અખંડ અભંગપણે સેવવું. સમાધિમાં અભિનિવેશ કરવા એટલે દૃઢતાથી સમાધિમાં પ્રવેશી અક્ષેાભ રહેવું, ધાર× પરીષહ કે ઉપસ ભયે કરી, આવી શકે નહિં તે સ્થિરતાને અંત જો,’—એવી અખંડ આત્મસમાધિ પ્રાપ્ત કરવી. " આમ પ્રશસ્ત અમાં-શ્રુત, શીલ ને સમાધિની દૃઢ આરાધનાના સમર્થ અર્થમાં, શ્રુત-શીલ-સમાધિ પ્રત્યે અભિનિવેશ કરવા તે મુમુક્ષુને સર્વથા યાગ્ય છે; કારણ કે તે શ્રુત–શીલ-સમાધિ મુમુક્ષુ જોગીજનના મેાક્ષરૂપ ઇષ્ટ પ્રયેાજનની સિદ્ધિના ઉત્તમ સાધન છે, માટે તેની દૃઢ લગનીરૂપ આરાધના કરવી, રઢ લગાડીને તેની પાછળ મડી પડવુ, તેમાં અભિનિવેશ—અત્યંત તન્મયતારૂપ પ્રવેશ કરવો તે મુમુક્ષુને અત્યંત ચાગ્ય છે. × જીએ શ્રીમદ્ રાજચદ્રીકૃત અપૂર્વ અવસરવાળું અત્યંત સુપ્રસિદ્ધ અમર કાવ્ય.
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy