SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
38 It is true, but these great souls forget that for the sake of purity and awareness of the *upādāna*, it is essential to manifest the *upādāna* as the cause of the *upādāna*, and for this, the indispensable need for the dependence on the *padma* (lotus) like *jinabhakti* (devotion to the Jinas) and other beneficial causes. The service of the Lord is the strong *lakshana* (sign) that manifests the *upādāna* (soul) as the cause of the *upādāna*. The scriptural scholars have repeatedly proclaimed that the *jinarāja* (king of the Jinas), the mine of the nectar of equality, is the ultimate cause, and his dependence is the attainment of *niyama* (discipline). The great soul, *matthātmā* (great soul) *daivacandraji* (a Jain saint) and others have sung with devotion: “The *upādāna* is the soul, O friend, the strong *lakshana* is the Lord… worship the Jinas! The *upādāna* is the cause, O friend, the service of the Lord manifests it… worship the Jinas! The *jinarāja* is the ultimate cause, the mine of the nectar of equality; the dependence on the Lord is the attainment of *niyama*, this is the proclamation.” – *Śrī Daivacandraji*. 66 “If the work is done due to the cause, there is no argument in that; but to say that the cause is Vishnu and to accomplish the work, is the delusion of one’s own opinion.” – *Śrī Anandghanaji*. It is extremely difficult to ascend directly (directly) through the series of forms without such a strong dependence on the cause. But for those who have manifested the *ātmasvarūpa* (true nature of the soul), it becomes easy to ascend through that series by depending on the meditation of the *sahujātmā* (one who is the same as the soul) *aham* (I) *ta-siddh* (self-realized) Lord. Because, as *Śrīmad Rājacandraji* has said, “To contemplate the form of the Lord is to contemplate the form of the *parama dṛṣṭivān puruṣa* (the man of supreme vision) from a secondary perspective. Just as the *ātmasvarūpa* of the perfected Lord is, so is the *ātmasvarūpa* of all beings; therefore, the noble being should have an interest in perfection.” If we look at it from the fundamental perspective, the worship of the Jinas is the worship of the *ātmasvarūpa*. *Śrī Daivacandra* has said, “The worship of the Jinas is the worship of oneself.” Someone might say, “What is the use of this cause? We should directly cling to the *upādāna* soul, and only contemplate the *adhyātmasvarūpa* (spiritual form).” But this belief is wrong, because such contemplation of the *adhyātmasvarūpa* without the *lakshana* is for the excellent *adhikārī* (qualified person) who has attained the very high, un-distracted state; but without such a high state of *adhikārī*, reading the *adhyātmashastra* (spiritual scriptures) with one’s own imagination, and talking about the contemplation of the *adhyātmasvarūpa* in the name of the *upādāna*, there are many dangers. For example, sometimes it causes *vyāmoha* (delusion) in the being. Even though one has not attained such a state of *śyātmā* (self-realized), one develops a delusion of such a state, and instead of “I am Brahman,” one becomes “I am delusion!” Sometimes, due to the lack of the sweetness of *bhaktirasa* (devotional feeling), dryness sets in, and one becomes a dry spiritualist, and in speech, one acts as if one is in a state of *mahāveśa* (great trance), and thus develops a dry intellectualism, and therefore… plays, but pure *dandachāra* (conduct)
Page Text
________________ ૩૮ છે, પણ ઉપાદાનની શુદ્ધિ-જાગૃતિ અર્થે, ઉપાદાનને ઉપાદાન-કારણપણે પ્રગટાવવા અથે પણુ જિનભક્તિ આદિ પદ્મ ઉપકારી નિમિત્ત કારણના અવલંબનની અનિવાર્ય આવશ્યકતા છે, એ આ મહાનુભાવેા ભૂલી જાય છે. પ્રભુસેવા એ આત્મારૂપ ઉપાદાનને ઉપાદાન-કારણપણે પ્રગટાવવા પુષ્ટ લખનરૂપ પુષ્ટ નિમિત્ત છે. શાસ્ત્રકારે તા પેાકારી પોકારીને કહ્યુ છે કે-સમતા અમૃતની ખાણુ એવા જિનરાજ જ પરમ નિમિત્ત હેતુ છે, અને તેના અવલખને જ ‘નિયમા’ સિદ્ધિ હૈાય છે. ભક્તશિરામણું મટ્ઠાત્મા દૈવચ’દ્રજી આદિએ ભાવથી ગાયુ છે કે— “ ઉપાદાન આતમા સહી રે, પુષ્ટાલખન દેવ....જિનવર પૂજો ! ઉપાદાન કારણપણે રે, પ્રગટ કરે પ્રભુ સેવ....જિનવર પૂજો ! નિમિત્ત હેતુ જિનરાજ, સમતા અમૃત ખાણી; પ્રભુ અવલ ́ખન સિદ્ધિ, નિયમા એહુ વખાણી.'—શ્રી દેવચ’દ્રજી. 66 કારણુ જોગે હા કારજ નીપજે, એમાં કેઈ ને વાદ; પણ કારણુ વિષ્ણુ કહે કારજ સાધીએ, એ નિજ મત ઉન્માદ, ’’- શ્રી આનદ્દઘનજી. આવા પ્રખલ નિમિત્ત અવલંબન વિના સીધેસીધુ. ( Drtctly ) સ્વરૂપશ્રેણીએ ચઢવુ અતિ અતિ દુષ્કર છે. પણ જેને પ્રગટ આત્મસ્વરૂપ પ્રગટયું છે એવા સાક્ષાત્ સહુજાત્મસ્વરૂપી અહં ત-સિદ્ધ પ્રભુના ધ્યાનાલંબનથી તે શ્રેણીએ ચઢવું સુગમ થઈ પડે છે. કારણ કે શ્રીમદ્ રાજચદ્રજીએ કહ્યુ' છે તેમ ‘ભગવાનના સ્વરૂપનું ચિંતન કરવુ તે પરમા દૃષ્ટિવાન પુરુષાને ગૌણતાથી સ્વરૂપનુ' જ ચિતવન છે. જેવું સિદ્ધ ભગવાનનું આત્મસ્વરૂપ છે, તેવુ' સર્વાં જીવાનુ આત્મસ્વરૂપ છે; તે માટે ભવ્ય જીવેએ સિદ્ધત્વને વિષે રુચિ કરવી. જો મથા મૂળ દૃષ્ટિથી જોઈએ તે જિનની પૂજા તે આત્મસ્વરૂપનુ’ પૂજન છે. ’ શ્રી દેવચ’દ્રસ્વામીએ કહ્યુ છે કે · જિનવર પૂજા રે તે નિજ પૂજના રે.’ કોઇ કહેશે કે આ નિમિત્તનું શું કામ છે? આપણે તે સીધા ઉપાદાન આત્માને જ વળગીએ, માત્ર અધ્યાત્મસ્વરૂપનું જ ચિંતન કરીએ. પણ આ તેમનું માનવું ભૂલભરેલું છે, કારણુ કે લખન વિનાનું તેવું અધ્યાત્મસ્વરૂપ ચિ'તન તે। અતિ ઉચ્ચ અપ્રમત્ત દશાને પામેલા ઉત્તમ અધિકારીએ માટે છે; પણ તેવી તથારૂપ ઉચ્ચ અધિકાર દશા વિના અધ્યાત્મશાસ્ત્રો સ્વમતિકલ્પનાએ વાંચી, ઉપાદાનના નામે માત્ર અધ્યાત્મસ્વરૂપ ચિ'તનની વાતે કરવામાં અનેક દોષરૂપ ભયસ્થાને રહેલા છે. જેમકે-કવચિત્ તેથી જીવને વ્યામેાહ ઉપજે છે. પેાતાની તેવી શ્યાત્મદશા થઈ નહિં છતાં પેાતાની તેવી દશાની ‘કલ્પનારૂપ’ ભ્રાંતિ ઉપજે છે, 'અહં બ્રહ્માસ્મિ'ને બદલે ભ્રમાસ્મિ થઇ જાય છે! કવચિત્ ભક્તિરસની આદ્રતાના અભાવે શુષ્કતા આવી જાય છે, શુષ્ક અધ્યાત્મીપણું થાય છે, મધ-માક્ષ તેા કલ્પના છે એમ વાણીમાં પેાતે તા મહાવેશમાં વર્તે છે, એવું શુષ્કજ્ઞાનીપણું ઉપજે છે, અને તેથી ખેલે છે, પણ સ્વચ્છ ંદાચાર
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy