SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
(316) If you have been blessed with the human form, which is the seed of Dharma, and have cultivated it with good conduct in the field of karma, you will be bound to an infinite chain of auspiciousness. In this field of Dharma, which is also a field of karma, there is a perpetual battle between the Pandavas, who represent good conduct, and the Kauravas, who represent evil conduct. When you overcome evil tendencies with the power of your soul, through the true effort of karma yoga, and good conduct prevails, then the cultivation of the seed of Dharma begins, and you will progressively attain a series of auspicious states. Here, the word "karmabhoomi" is very significant. It suggests that just as we have to cultivate crops like grains in the field of karma, sowing seeds and nurturing them to grow, so too, you, who have attained the karmabhoomi, have been born in this field of karma. Therefore, strive for the true effort of karma yoga! Strive! Become virtuous! Become like a lotus! Sow this excellent seed of human form, which is the seed of Dharma, and cultivate it with the practice of good karma. Nurture it with the watering of the worship of the true Dharma, so that it may grow, flourish, and bear infinite fruits. If you desire the ultimate goal, then make the true effort, taking the name of the state of existence, etc., and do not cut off the soul. O human! Keep in mind the goal of your own nature, and cultivate the five great vows, which are like grains. Then, the qualities of the transient vision, knowledge, and conduct, etc., will be produced like grains, filling the house of your soul. Then, in your own realm of the soul, there will be a perpetual abundance and prosperity of supreme bliss. Thus, you will gather the happiness of the soul for an infinite period of time. This karmabhoomi is giving a message to the humans of this karmabhoomi! Cultivate the grains of the five great vows, keeping in mind the goal of your own nature, and strive for the means. The transient vision, knowledge, and conduct, etc., are the qualities that will be produced, filling the house of your soul. The supreme vision has entered my realm, and supreme bliss and prosperity have come to my land. Devchandra and Jinchandra have experienced this, and the happiness of the soul will follow them for an infinite period of time. O Shri Namin, the Lord of the Jains, the cloud of mercy! Shri Devchandraji. + "In the field of Dharma, the field of Kuru, the warriors are gathered, ready to fight. What are my Pandavas doing, Sanjay?" Shri Bhagavad Gita, 1-1
Page Text
________________ (૩૧૬) યોગદષ્ટિસમુરચય ધર્મબીજરૂપ મનુષ્યપણું સાંપડયું હોય, તેને સતકમોગ વડે કરીને કર્મક્ષેત્રરૂ૫ રેગ્ય ભૂમિમાં વાગ્યું હોય, તે તેમાંથી અનંત કલ્યાણપરંપરાને અનુબંધ થયા જ કરે છે. આ ધમક્ષેત્રરૂપ કુરક્ષેત્રમાં-કર્મક્ષેત્રમાં શુભવૃત્તિરૂપ પાંડે અને અશુભ વૃત્તિરૂપ કૌરનું સનાતન યુદ્ધ ચાલ્યા કરે છે. તેમાં સકર્મયોગરૂપ સત્ય પુરુષાર્થથીઆત્મપરાક્રમથી જ્યારે અસદ્ વૃત્તિઓને દબાવી દઈ સવૃત્તિઓ વિજયી બને છે, ત્યારે પરમાર્થથી ધર્મબીજની ખેતી શરૂ થાય છે એમ સમજવું, અને પછી ઉત્તરોત્તર કલ્યાણની શ્રેણી પ્રાપ્ત થયા કરે છે. તે - અત્રે “કર્મભૂમિ' એમ જે શબ્દ ભરતાદિ ક્ષેત્રને માટે છે, તે ઘણે અર્થસૂચક છે, અને તે એમ સૂચવે છે કે-જેમ કર્મભૂમિમાં ધાન્ય આદિની ખેતી કરવી પડે છે, બીજને વાવી તેનું પરિપેષણ કરી તેની વૃદ્ધિ કરવી પડે છે, કર્મભૂમિ પામી તેમ તે મનુષ્ય ! તમે પણ આ કર્મભૂમિમાં જન્મ્યા છે, તે સત્કર્મ કર્મચગી રૂ૫ પુરુષાર્થમાં પ્રયત્ન કરે ! પ્રયત્ન કરે ! સત્કર્મગ સાધી સાચા થાઓ! કમલેગી બને ! આ ઉત્તમ ધર્મબીજરૂપ મનુષ્યપણને વાવી સત્ કર્મરૂપ ખેતી કરે, સદ્ધર્મ આરાધનારૂપ જલસિંચનવડે તેનું પરિપષણ કરી વૃદ્ધિ પમાડે-જેથી કરીને તે ધર્મ બીજ ઊગી નીકળી, ફાલીફૂલી અનંતગણું ફળ પરિપાક આપશે. જો ઇચછ પરમાર્થ તે, કરે સત્ય પુરુષાર્થ ભવસ્થિતિ આદિ નામ લઈ, છેદ નહિ આત્માથ.” શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત શ્રી આત્મસિદ્ધિ અહે મનુષ્ય ! નિજ સ્વરૂપનું સાધ્યપણું લક્ષમાં રાખી જે તમે પંચ મહાવ્રતરૂપ ધાન્યની ખેતી કરશે, તે ક્ષાયિક દર્શન–જ્ઞાન–ચારિત્ર વગેરે ગુણરૂપધાન્ય નિષ્પન્ન થઈ આત્માના ઘરને ભરી દેશે, અને પછી તમારા આત્મપ્રદેશમાં પરમાનંદ રૂપ સુભિક્ષ–સુકાળ વર્તશે, એટલે તમે સાદિ અનંતકાલ આત્મસુખ ભેગવશે. આમ આ કર્મભૂમિ જાણે આ કર્મભૂમિના મનુષ્યને સંદેશ આપી રહી છે ! પંચ મહાવ્રત ધાન્ય તણું કર્ષણ વધ્યા રે, સાધ્યભાવ નિજ થાપી, સાધનતાએ સધ્યા રે; ક્ષાયિક દરિસન જ્ઞાન, ચરણ ગુણ ઉપન્યા રે, આદિક બહુ ગુણ સસ્ય, આતમ ઘર નીપજ્યા રે. પ્રભુદરિસણ મહામહ તેણે પરવેશમેં રે, પરમાનંદ સુભિક્ષ થયા મુજ દેશમેં રે; દેવચંદ્ર જિનચંદ્ર તણે અનુભવ કરે રે, સાદિ અનંત કાળ આતમ સુખ અનુસરે રે શ્રી નમિ જિનવર સેવ ઘનાઘન ઉમે ?શ્રી દેવચંદ્રજી. + “धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेता युयुत्सत्रः । मामकाः पाण्डवाश्चव किमकुर्वत संजय ॥" શ્રી ભગવદ્ ગીતા, ૧-૧
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy