SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
(304) Yoga-drishti-samuccaya “There is no time, no moment, that I can remember from within, where I have not been in this cycle of birth and death, and where I have not lost my samadhi, and where I have not remembered this, and where I have not been given great detachment.” “Moreover, whose mouth has never said, ‘I will not take this,’ whom I will never take, why was I born in their house as a son, as a daughter, as a servant, as a maidservant, as a small one? That is, I was born in this form due to such hatred! And I did not want it! Tell me, when this is remembered, does this subtle soul not feel disgust? That is, it does.” —Shrimad Rajchandra, Patranka 115 (128) Moreover, when death comes, this soul experiences the same unbearable, intense pain. And the body in which it has lived its entire life, and the other attachments that are dependent on that body, when it is left behind, when it is abandoned, the soul experiences extreme internal-mental anguish. Every time it leaves a body, it has to experience this unbearable internal pain due to the impermanence of that body. And it does not want to take on that birth, but it is forced to. Therefore, its inner being is cut off. But all the possessions it considered its own remain there, they do not come with it. “Moreover, death occurs, without which I cannot live for even a moment, and I leave behind so many things (wealth, etc.), and their separation has lasted for an infinite time; still, living without them is not so surprising. That is, when I had such feelings of attachment, they were imagined. Did such feelings of attachment ever exist? This again and again gives detachment.” -Shrimad Rajchandra, Patranka 115, Such a creature, improved by these eight deaths, does not even take refuge in the gods, it 66 X 'उपघातस्य घोरेण मृत्युव्याघ्रेण देहिनः । तेवा पि न नाचते शरल मुि मानत्राः ।।” Shri Amritchandracharya-ji’s Shri Tattvarthasar 66 छात्राग्य मृत्युमूमानामन्तरे फ्युः यियिम् ।।’–Shri Gunabhadra Swami’s Shri Atmanushasan
Page Text
________________ ( ૩૦૪) યોગદૃષ્ટિસમુચ્ચય “ અંતર્માંનથી મચ્છુ કરતાં એવા કોઇ કાળ જણાતા નથી વા સાંભરતા નથી કે જે કાળમાં, જે સમયમાં આ જીવે પરિભ્રમણ ન ક્યુ' હોય, અને એ વડે સમાધિ ન ભૂલ્યા હાય, નિર'તર એ સ્મરણુ રહ્યા કરે છે, અને એ મહાવૈરાગ્યને આપે છે. “ વળી જેનુ' મુખ કોઇ કાળે પણ નહિ' એ, જેને કાઇ કાળે હું ગ્રહણ નહી' જ કરૂ'; તેને ઘેર પુત્રપણે, સ્ક્રીપણે, દાસપણે, દાસીપણું, નાના જ તુણે શા માટે જન્મ્યા ? અર્થાત્ એવા દ્વેષથી એવા રૂપે જન્મવું પડયુ! અને તેમ કાની તેા ઇચ્છા નહાતી ! કહે, એ સ્મરણ થતાં આ લેશિત આત્મા પરત્વે જુગુપ્સા નહીં આવતી હોય ? અર્થાત્ આવે છે.” —શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૧૧૫ (૧૨૮) વળી જ્યારે મૃત્યુ આવે છે ત્યારે પણ આ જીવને તેવી જ અસહ્ય તીત્ર વેદના થાય છે. તેમજ જે દેહમાં આયુષ્ય પર્યં ત આખા ભવ સ્થિતિ કરી તે દેહના અને તે દેહને આશ્રિત એવી અન્ય વળગણાઓને સબધ વગર નેટિસે તાખડમરણુ દુ:ખ તેાખ છેડતી વેળાએ, આ જીવ અત્યંત આંતરિક-માનસિક વ્યથા અનુભવે છે. પ્રત્યેક દેહ છેડતી વેળાએ તે તે દેહના અમત્વથી આવી અસહ્ય આંતર્ વેદના લેગવવી પડે છે. અને તે તે ભવને પરિગ્રહ તે છે।ડવા ઇચ્છતે નથી, છતાં તેને પરાણે છેાડવા પડે છે. તેથી તેનું અંતર્ કપાઈ જાય છે. પણ તે તેણે પેાતાની માનેલી બધી સંપત્તિ ત્યાંની ત્યાં જ પડી રહે છે, કાઇ સાથે આવતી નથી. “ વળી મરણ થાય છે કે જેના વિના એક પળ પણ હું જીવી નહી શકું' એવા કેટલાક પદાર્થો (શ્રિયાદિક ) તે અનંતવાર છોડતાં તેના વિયોગ થયાં અન'ત કાળ પણ થઇ ગયા; તથાપિ તેના વિના જીવાયું એ કઇ થાડું આશ્ચર્યકારક નથી. અર્થાત્ જે જે વેળા તેવા પ્રીતિભાવ કર્યાં હતા તે તે વેળા તે કલ્પિત હતા. એવા પ્રીતિભાવ કાં થયા ? એ ફરી ફરી વૈરાગ્ય આપે છે.” -શ્રીમદ્ રાજચ’દ્ન. પત્રાંક ૧૧૫, આવા ઘાર મૃત્યુ-ાઘથી× સુધાયેલા પ્રાણીને દેવા પણ શરણરૂપ થતા નથી, તે 66 X 'उपघातस्य घोरेण मृत्युव्याघ्रेण देहिनः । તેવા પિ ન નાચતે શરળ મુિ માનત્રાઃ ।।” શ્રી અમૃતચ'દ્રાચાર્યજી કૃત શ્રી તત્ત્વાર્થસાર जन्मतालद्रुमाज्जन्तुफलानि प्रच्युतान्यधः । 66 છાત્રાઘ્ય મૃત્યુમૂમાનમન્તરે ફ્યુઃ યિયિમ્ ।।’–શ્રી ગુણભદ્રસ્વામી કૃત શ્રી આત્માનુશાસન
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy