SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
33 If a person with divine yogadristi, a discerning expert (Expert) in all types of medicine, is found, he will correctly diagnose the color of the eye and provide appropriate treatment. By applying the ointment of knowledge, the person's vision will gradually improve, the divine eye will open, and the eye disease will completely disappear. But if, by mistake, one encounters a blind quack, he will tear out the eye and create a situation like "half-blind". This faith-based knowledge-illuminated yogadristi activity stops, and the sattvaprakruti state comes closer. The vaidya (doctor) and vaidya pad (self-realization, samyagdarshan) or yogadristi are both sattvaprakruti-related. Here, the word "avahu" (to bring) is very significant. Like a leech, the attraction of this yogadristi is so powerful that it draws the "padma" (makshapada) closer and closer. Once this yogadristi, the "divine eye", is touched, it's over! By the touch of this parashmani (touchstone) of vision, the iron of the body becomes pure gold! It is said that the first four dristi (vision) - mitra, etc. - are either pratipati (receding) or apratipati (non-receding) in this mahamahimavan (greatly glorious) yogadristi. But the last four dristi - sthira, etc. - are always apratipati. This is the rule. The first four dristi, if they are pratipati, they recede and go back, and they can also lead to sapaach-naraka (hell) etc. If they are not pratipati, they do not recede after coming, and they do not lead to naridu:kha (suffering) etc. Therefore, when sthira, etc. dristi, which are not pratipati, are attained, the journey towards liberation continues uninterruptedly, and liberation is eventually attained. The asat (non-being) sapravritti pad (state of activity) of the jiva (soul) is the shaileshi pad (state of being like a mountain). This 66 "In the four dristi, etc., the journey towards liberation does not break. Like the sun's rays, it removes all suffering, and it gives happiness to both gods and humans." - Shri Che. Sajay. Here, the form is a lotus with eight petals. This yogadristi is its petals, and the place where the petals meet is the yogakarnica, which is the nature of the self. In this karnica, which is the nature of the self, the Bhagavan (Lord) Atma-chaitanya (consciousness of the soul) Dev Parbrahma (Supreme Brahman) resides. As the yogadristi petals develop, the yogakamal (lotus of yoga) also develops. With the opening of each yogarupa (yoga-related) petal, one chittadoosha (mental defect) is eliminated, one guna (quality) develops, and one yoganga (limb of yoga) is revealed. Thus, as yogadristi unfolds, the yogarupa kamal (lotus of yoga) reaches full bloom. The mitra dristi is like a spark of fire! The development of yogadristi, which began with this spark of light, continues to grow, and in the pada dristi, it blooms fully like a full moon.
Page Text
________________ ૩૩ દિવ્ય યાગદષ્ટિસ’પન્ન · ધૃષ્ટા' સદ્ગુરુરૂપ નિષ્ણાત ( Expert ) સર્વૈદ્યને જોગ મળે, ને તે તેના રંગનું બરાબર નિદાન કરી ચેાગ્ય ચિકિત્સા કરે, જ્ઞાન-અંજન આંજે, તા ધીરે ધીરે તે દૃષ્ટિધની દૃષ્ટિ ખૂલતી ાય, · દિવ્ય નયન ' ઉઘડે ને તે નેત્રરોગ સાવ મટી જાય. પણ ભૂલેચૂકે જો તે આપડાને ટિટિવહેણ આંધળા અસદ્ગુરૂપ ઊંટવૈદ્યને (Quack) ભેટો થઇ જાય તે તે તે તેની આંખ જ ફાડી નાંખે ને ‘અધાઅધ પલાય' જેવી સ્થિતિ થાય ! આ સશ્રદ્ધાસ’ગત એધરૂપ જ્ઞાનપ્રકાશવતી ચેગષ્ટિના પ્રવૃત્તિ અટકી જાય છે, અને સત્તપ્રકૃત્તિપદ નિકટ આવે છે. વેદ્યસ વેદ્ય પદ ( આત્માનુભૂતિરૂપ સમ્યગ્દર્શન ) અથવા યેગષ્ટિ તે સત્પ્રવૃત્તિપદાત્રહા છે. અહી' ‘ આવહુ ' એટલે લાવી આપનાર એ શબ્દ યાયા છે તે અત્ય'ત સૂચક છે. લેાચુ'બકની જેમ આકર્ષણુશક્તિવાળી આ ચોગદૃષ્ટિનું' આકષઁણુ જ એવું પ્રબળ છે કે તે ‘પદ્મ’( મેક્ષપદ ) એની મેળે ખે'ચાતું ખેંચાતુ' સમીપ પ્રાપ્ત થતું જાય છે. એક વખત આ ચેગર્દષ્ટિરૂપ ‘દિવ્ય નયન ને સ્પશ કર્યો કે એડા પાર ! આ દૃષ્ટિરૂપ પારસમણિના સ્પર્શથી છવરૂપ લેાહ શુદ્ધ સુવર્ણ અની જાય છે ! આવી. આ મહામહિમાવાન્ આડે ભેદવાળી આયેાગદષ્ટિમાં મિત્રા આદિ પહેલી ચાર દૃષ્ટિ પ્રતિપાતી-આવીને પાછી પડી જાય એવી હોય કે અપ્રતિપાતીન પડે એવી હાય, એમ ભજના છે; પણ સ્થિરા આદિ છેલ્લી ચાર દૃષ્ટિ તે અપ્રતિ પાતી જ હાય, આ નિયમ છે. પહેલી ચાર દૃષ્ટિ કઢી તે જે પ્રતિપાત-ભ્રંશ પામે, આવીને પાછી ચાલી જાય, તા તે સાપાચ-નરકાદિ અપાયવાળી પણ હાય; જે પ્રતિપાત ન પામે, આવ્યા પછી પડે નિઠું, તે નર િદુઃખરૂપ અપાય-બાધા પણ ન હેાય. એટલે અપ્રતિપાતી નહિ· પડતી એવી સ્થિરા આદિ દૃષ્ટિ પ્રાપ્તિ થયે, મુક્તિમાર્ગ પ્રત્યેનું પ્રયાણ અખંડ-અભ`ગપણે ચાલ્યા જ કરે છે, ચાવત્ મુક્તિની પ્રાપ્તિ હોય છે. ફલરૂપે જીવની અસત્ આ સપ્રવૃત્તિપદ એટલે શૈલેશીપદ છે. આ 66 દૃષ્ટિ ચિરાદિક ચારમાં, મુગતિ પ્રયાણુ ન ભાંજે રે, રયણી શયન જિમ શ્રમ હરે, સુર નર સુખ તિમ છ.જે રે ”-શ્રી ચે. સઝાય. અત્રે રૂપઘટના કરીએ તે ચેરૂપ અષ્ટ કમલદલવાળું કમલ છે. આ આર્ડ ચેગષ્ટિરૂપ તેની આ પાંખડી-કમલદલ છે, અને તે પાંખડીનું મિલનસ્થેાન આત્મસ્વભાવયુ*જનરૂપ યેાગ-કર્ણિકા છે. તે આત્મત્રભાવરૂપ કર્ણિકામાં ભગવન્ આત્મા-ચૈતન્ય દેવ પરબ્રહ્મ બિરાજે છે. ચેગષ્ટિરૂપ દલ જેમ જેમ વિકાસને પામે છે, તેમ તેમ ચેગકમલ વિકાસ પામતુ' જાય છે. એકેક યાગરૂપ પાંખડી ખૂલતાં અનુક્રમે એકેકચિત્તદોષ નિવૃત્ત થતા જાય છે, એકેક ગુણ વિકાસ પામતા જાય છે, અને એકેક યે ગાંગ પ્રગટતુ જાય છે આમ સ’ચેષ્ટિ ઉન્સીલન પામતાં ચેગરૂપ અદલ કમલ સપૂ વિકાસને પામે છે. મિત્રા દૃષ્ટિમાં તૃત્યુ અગ્નિકણુ સમ! એધપ્રકાશથી શરૂ થયેલે યેગદૃષ્ટિવિકાસ ઉત્તરોત્તર વધતે જઇ, પા દૃષ્ટિમાં પૂર્ણ ચંદ્ર સમા સાળે કળાએ ખીલી ઊઠે
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy