SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
(240) The greatness of this pure religion, which is supremely beneficial, removes suffering and brings happiness, resides in the heart of the seeker. Therefore, it is no surprise that this seeker would even sacrifice his life, even be willing to die for this religion, and not turn back from the heat. Because he considers this religion to be his very life, he considers himself lost if this religion is lost, and he considers his life protected if this religion is protected. He believes this with a pure heart. Therefore, by accumulating and protecting this religion, which is like his life, he grows in his devotion to it; and he sacrifices his life for it. In other words, he dedicates his life to the noble activity of awakening the true self, of achieving the realization of the self, which is the manifestation of the true self; and if he faces a threat to his life, he continues to engage in this activity of awakening the true self, continues to strive for self-realization, and never abandons this religion. He is a steadfast follower of the religion. Here, the author says: "Only one friend follows even after death; everything else perishes with the body." (59) Meaning: Religion is the only true friend that follows even after death. Everything else perishes with the body. Commentary: Religion is the only true friend because friendship is based on companionship. A friend is one who does not abandon you in happiness or sorrow, in prosperity or adversity, in good times or bad times, who remains in your heart and does not abandon his love for you. If anyone deserves the name "friend," it is religion. Because after death, only religion follows the one who practices it, it goes after him, it remains with him forever. Interpretation: The author emphasizes that religion is the only true friend, unlike other relationships that end with death. This is because religion provides a constant source of guidance, support, and purpose, even in the face of death. The author uses the term "friend" to highlight the intimate and enduring nature of the relationship between a person and their religion.
Page Text
________________ (૨૪૦) યોગદૃષ્ટિસમુચ્ચ આમ પરમ કલ્યાણકારી, દુ:ખહારક ને સુખકારક, એવા નિમલ ધર્મનું માહાત્મ્ય તેના હૃદયમાં વસ્તુ. હેાવાથી, આ મુમુક્ષુ પુરુષ તે ધર્માંની ખાતર પેાતાના પ્રાણને પણ ભાગ આપી દેવા પડે, પેાતાના પ્રાણની પણ કુરમાની કરવી પડે, તાપણુ પાછું વાળીને જુએ નહિ, એમાં શું નવાઇ ? કારણ કે તે ધર્મને જ પાતાના ભાવ-પ્રાણ જાણે છે, તે ધર્મ જો ગયા તે તે પેાતાને સુવેલે જ સમજે છે, તે ધમ જો રક્ષાયા તા પેાતાના પ્રાણ પણ રક્ષાયે। એમ તે ખરા અંતઃકરણથી માને છે. એટલે આવા ભાવપ્રાણુરૂપ ધર્માંના સંચય કરતા રહી, સ`રક્ષણ કરતા રહી, તે ભાવ પ્રાણાયામની વૃદ્ધિ કરતા રહે છે; અને તે ધને અર્થે પ્રાણ ત્યજે છે. અર્થાત્ જેમ બને તેમ આત્મતત્ત્વને ઉત્સગ થાય, જેમ બને તેમ આત્મતત્ત્વના પ્રગટપણારૂપ કાર્ય સિદ્ધિ-તત્ત્વનિષ્પત્તિ થાય એવી સત્પ્રવૃત્તિમાં જીવન અર્પણ કરે છે; અને તેમ કરતાં કવચિત્ પ્રાણસ’કટ આવી પડે, તાપણ તે તત્ત્વઉત્સગ પ્રવૃત્તિ કરતા જ રહી-આત્મસિદ્ધિ સાધતા જ રહી કદી ધર્માંને છેાડતા નથી, એવા તે દૃઢધર્માં હાય છે. અત્ર પ્રતિમધન કહે છે— एक एव सुहृद्ध मृतमप्यनुयाति यः । शरीरेण समं नाशं सर्वमन्यत्तु गच्छति ॥ ५९ ॥ એક જ સુહૃદૂ ધર્મ જે, સુવા પાછળે જાય; અન્ય સ તા દેહની, સાથે નાશ જ થાય. ૫૯, અઃ—ધમ એ એક જ સુહૃદ્-મિત્ર છે, કે જે મરેલાની પાછળ પણ જાય છે. ખાકી ખીજુ` ખધું તે શરીરની સાથે જ નાશ પામી જાય છે. વિવેચન ધર્મ જ એક સાચા-ખરેખર મિત્ર’ છે, કારણ કે જે મૈત્રી સહચેગીપણું ન એટલે કે સહવાસછેડે તે મિત્ર કહેવાય. સુખમાં કે દુઃખમાં, સ'પત્તિમાં કે વિપત્તિમાં, સારી સ્થિતિમાં કે માઠી સ્થિતિમાં જે સાથ ન છેડે, સદા પેાતાના હૃદયરૂપ રહી ‘ સુહૃદ્’ભાવ ન ત્યજે, તે ખરેખરા મિત્ર અથવા સુહૃદ્ કહેવાય છે. એવા મિત્ર' શબ્દના થાય અથમાં જો કોઈ ને પણ ‘મિત્ર' નામ છાજતું હેાય તે તે ધર્માંને જ છે. કારણ મૃત્યુ પામ્યા પછી પશુ એક ધમ જ તે ધર્મ કરનારને અનુસરે છે, એની પાછળ પાછળ જાય છે, સદા એના સ'ગાથી રહે છે. 6 વૃત્તિ વ્ સુદ્ધમેર્યું—એક જ સુહુ-મિત્ર ધમ' છે, અન્ય નથી, તેના લક્ષણુના વેગને લીધે. તેથી કહ્યું-મૃતમધ્યનુયાતિ ચ:-જે મૃત–મરેલાની પાછળ પણ જાય છે. શરીરેળ સમ નારૉ- શરીરની સાથે નાશ—ય, સર્વમન્યત્તુ પતિ-બીજું' 'ય-સ્વજનહિ તા પામે છે, ધર્મ જ એક મિત્ર
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy