SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
(232) The Essence of Alaashti Here, the vision is firm like a blazing fire, and the third limb of the yag, the asana, is attained. Due to the absence of false desires, there is a state of blissful ease everywhere. There is a continuous flow of uninterrupted movement, and due to the absence of obstacles, all actions are performed with dedication. The third virtue, called Shushrusha, is attained here. This young, happy man has a desire to hear divine music, as intense as the desire for water in a parched land. This Shushrusha is like a stream of wisdom, flowing like a river. Without it, listening is like digging a well in a barren land - futile. Even if listening doesn't happen, the influence of this Shushrusha brings about a good result through the body, which becomes the cause of excellent wisdom. The Collection of Yag Here, the third mental flaw, called Kshepa, is abandoned. Therefore, there is no accusation related to the fourfold path, and there is skill and expertise in the remedy for the fourfold path. Also, there are no obstacles in the matter of equipment, and due to the abandonment of sin, there is a great, unobstructed state. The table of clear vision - Yaganga Abandonment of Dhasha Abandonment of Kshepa Dosha Ignorance regarding equipment Vision Firm like a blazing fire Asana Blissful ease due to the absence of desires Continuous flow of uninterrupted movement Attainment of virtue Shushrusha. Like a stream of wisdom. As intense as a young, happy man. Skill in the remedy for the fourfold path Yagvrushti Kalash Kavya 1: Bhujangi: In clear vision, like a blazing fire, in the clear land, the appropriate conduct is believed; the essence of true Shushrusha is embraced, the yagi never experiences accusation in the fourfold path. 46. Abandoning the study of the body, which is without beginning, one joins the study of the self; the yagi remains in a state of blissful ease, immersed in the twenty-four principles. 47.
Page Text
________________ (૨૩૨) અલાષ્ટિના સાર અહી દર્શીન દૃઢ–કાઇ અગ્નિકણ જેવું હાય છે, અને યાગનું ત્રીજું અંગ આસન પ્રાપ્ત થાય છે. અસત્ તૃષ્ણાના અભાવથી સર્વત્ર સુખાસન જ હેાય છે. અત્યરાપૂર્વક સત્ર ગમન હોય છે, અને અપાયપરિહારથી સ કૃત્ય પ્રણિધાનયુક્ત હેાય છે. શુશ્રૂષા નામના ત્રીજો ગુણ અહીં પ્રાપ્ત થાય છે. આ યુવાન સુખી પુરુષની દિવ્ય ગાન શ્રવણેચ્છા જેવી તીવ્ર હેાય છે. આ શુશ્રુષા મેધ જલપ્રત્રાહની સરવાણી જેવી છે, એ વિનાનું શ્રવણ સરવાણી વિનાની ભૂમિમાં કૂવા ખાદવા જેવું–ફાગત છે. શ્રવણ ન થાય તેપણુ આ શુશ્રષાના પ્રભાવે શુભ ભાવથી કાયરૂપ ફલ થાય છે,−જે ઉત્તમ બેધનું કારણ થાય છે. યાગ સિમુચ્ચય ક્ષેપ નામના ત્રીજા ચિત્તદોષને અહી ત્યાગ હાય છે. એટલે ચેાગ સંબધી અક્ષેપ હાય છે, અને તે ચેગ ઉપાયનું કૌશલ-કુશલપણુ' હેાય છે. તેમજ ઉપકરણ વિષયમાં ઘણું કરી કેાઈ વિઘ્ન અહીં નડતું નથી, અને પાપકના પરિત્યાગથી મહેાદયવંત અવિઘ્ન હાય છે. ખલા દૃષ્ટિનું કોષ્ટક— યાગાંગ ઢાષત્યાગ ક્ષેપ દોષ ત્યાગ. ઉપકરણ વિષયે અવિદ્ય. દર્શન દૃઢ-કાફ અગ્નિ સમ આસન તૃષ્ણા અભાવે સત્ર સુખાસન. અતરાપૂર્ણાંક સવ' ગમન-નૃત્ય. ગુણપ્રાપ્તિ શુભ્રષા. મેધ પ્રવાહ સરવાણી સમી. તરુણુ સુખી જેવી તી. ચેગ ઉપાય કૌશલ, યાગવૃષ્ટિ કળશ કાવ્ય 1: ભૂજંગી :— ખલા દૃષ્ટિમાં કાષ્ઠ અગ્નિ સમાણું, ખલી દેશને યુક્ત બેષત્વ માનું; પરા શુશ્રુષા તત્ત્વ કેરી ધરાવે, ન ચેાગે કદી યાગીને ક્ષેપ થાયે. ૪૬. અનાદિ તણા દેહ અધ્યાસ છેાડી, નિજાધ્યાસમાં તે અભ્યાસ જોડી; સુખાસનમાં સ્થિતિ યાગી કરે છે, પરાન૪માં મગ્નતા તે ધરે છે. ૪૭.
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy