SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
(26) **Yoga-drushti-samuchaya** Just as a king, while lying down at night, hears stories, and in his sleep and wakefulness, he may also utter exclamations, but his attention is not on them, and he does not remember what he heard! And in the morning, he wakes up and asks, "Hey! What story was told last night?" Similarly, one who listens without proper attention, is like one who is asleep! For this reason, he may also exclaim, "Oh! Maharaj!" but he does not realize what he has heard! He comes home and asks, "What did Maharaj speak about today?" Thus, listening without proper attention is useless and futile, it does not touch the heart, it is like pouring water from one ear to the other! True listening happens when the mind is pleased, the body is excited, and the hair on the body stands on end. Listening to a story of virtues without such a desire is like singing in front of a deaf person! It is like reciting the Bhagavad Gita to a buffalo! As the English proverb says, it is like "Casting pearls before swine." “When the mind is pleased, the body is excited, let me be pleased by one tune; Without such a desire, the story of virtues is like singing in front of a deaf person... Jinji! Hail to your teachings.”—Chag॰ Sajjay Ru-4 Here, Vyatireka says— श्रुताभावेऽपि भावेऽस्याः शुभभावप्रवृत्तितः । फलं कर्मक्षयाख्यं स्यात्परबोधनिबन्धनम् ॥ ५४ ॥ Even in the absence of listening, if there is a desire to listen, due to the activity of good feelings, the fruit called karma-kshaya is obtained, which is the cause of supreme knowledge. 54 **Meaning:** Even in the absence of listening, if there is a desire to listen, due to the activity of good feelings, the fruit called karma-kshaya is obtained, which is the cause of supreme knowledge. **Analysis:** The above praises the desire to listen, which is further strengthened by Vyatireka, i.e., negative statement. Even if there is a strong desire to listen to such truths, but there is no actual listening, **Vritti:**- Even in the absence of listening, **Mavedacha:**- if there is a feeling of desire, (if this desire is present), what? That is- **Zumamayapravrittittah:**- due to the activity of good feelings, - that desire to listen is itself conducive to good, **Haru Mayarls Chan Karmakshaya** named fruit is obtained, due to the validity of the statement (due to the validity of the scriptures). And this **Vanopaniyandhanam:**- is the cause of supreme knowledge, the main cause of liberation, due to the validity of the statement.
Page Text
________________ (૨૬) યોગદૃષ્ટિસમુચ્ચય જેમ કોઇ એક રાજા રાત્રે શયન કરતી વેળાએ વાર્તો સાંભળતા હાય, ઉધમાં ને ઉંઘમાં તે હાંકારા પણ દેતા જાય, પણ તેનું લક્ષ તેમાં ાય નહિ, શુ' સાંભળ્યુ તે તેના ખ્યાલમાં રહે નહિં! અને સવારે ઊઠીને ખાપુ પૂછે અલ્યા ! રાત્રે કઈ વાર્તા કરી હતી? તેમ પ્રસ્તુત શુશ્રુષા વિનાનું શ્રવણ કરતા હાય તે જાણે ઉંઘમાં હાય એમ સાંભળે છે! તે માટેથી ઘાંટા પાડી જી ! મહારાજ !' એમ હાંકા પણ દીએ છે! પણ શુ સાંભળ્યું તેનુ તેને ભાન હેાતું નથી! તે ઘેર આવીને પૂછે છે કે આજ મહારાજ વખાણુમાં શી વાત કરતા હતા ! આમ સાચી શુશ્રુષા વિનાનું શ્રવણુ ફોગટ-નકામુ છે, હૃદયને સ્પર્શતું નથી, એક કાનથી ખીજે કાને કાઢી નાંખ્યા જેવુ' થાય છે! ખર્' શ્રવણ તેા ત્યારે થાય કે જ્યારે મન રીઝે—પ્રસન્નતા પામે, તન ઉલ્લુસે-શરીરમાં રામાંચ-રૂવાડા ઊભા થાય. એવી શ્રવણેચ્છા વિના જે ગુણકથા સાંભળવામાં આવે, તે મ્હેરા માણસ આગળ સ'ગીત કરવા ખરાખર છે ! ભેંસ આગળ ભાગવત છે! અંગ્રેજી કહેવત પ્રમાણે ટૂકર પાસે મેાતીના ચારો નાંખવા ખરાખર છે! · Casting pearls before swine.' “ મન રીઝે તન ઉલ્લસેજી, રીઝે મુઝે એક તાન; એ ઇચ્છા વિણ ગુણુકથા જી, મહેરા આગળ ગાન રે.... જિનજી ! ધન ધન તુજ ઉપદેશ.”—ચાગ॰ સજ્ઝાય રૂ-૪ ⭑ અહી જ વ્યતિરેક કહે છે— श्रुताभावेऽपि भावेऽस्याः शुभभावप्रवृत्तितः । फलं कर्मक्षयाख्यं स्यात्परबोधनिबन्धनम् ॥ ५४ ॥ શ્રવણ અભાવે ય આ સતે, શુભભાવે આ સ્થાન; ફલ કક્ષય નામનું, ઉત્તમ ખેધ નિદાન, ૫૪ અર્થ :—શ્રવણના અભાવે પણ આ શુશ્રૂષા–સાંભળવાની ઇચ્છા હાતાં, શુભ ભાવની પ્રવૃત્તિને લીધે કર્મક્ષય નામનુ ફળ હાય છે,-કે જે પરમ એધનુ નિખ ધન-કારણ થાય છે. વિવેચન ઉપરમાં જે શુશ્રૂષાની પ્રશ'સા કરી, તે વ્યતિરેકથી એટલે કે નકારાત્મક ઉક્તિથી વિશેષ દૃઢ કરે છે. ધારા કે તેવી શુશ્રુષા તત્ત્વ સાંભળવાની તીવ્ર ઇચ્છા છે, પણ શ્રવણના વૃત્તિ:-જીતામાવેઽ—િશ્રવણુના અભાવે પણ, મવેડચાઃ- શુષાના ભાવ–સદ્ભાવ હતાં, (આ સુશ્રુષા હોય તેા), શું? તે કે-ઝુમમાંયપ્રવૃત્તિત્તઃ-શુભ ભાવની પ્રવૃત્તિને લીધે,-તે શુશ્રુષા ભાવના જ શુભપાથકી, હરું માયાર્લ્સ ચાન્ કમક્ષય નામનું ફુલ હાય,વચનના પ્રામાણ્યથી ( આગમવાણીના પ્રમાણુપણાથી). અને આ વનોપનિયન્ધનમ્–પરમ ખેાલનુ નિષ્ઠ ધન, પ્રધાન મેાવનું કારણુ હાય છૅ, વચનપ્રામાણ્યથી જ,
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy