SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
(224) What is the Gadsimucchaya? What is the Adhidaiva? How is the Adhiyajna present in this body? How can you recognize the Niyatatma Yogis during their departure? “It is not visible, its form is not known; there is no other experience, therefore it is not for the soul's form, not for the Atma, the Mithya Meksha remedy; that inner doubt, the Sadupay explains.” - Shri Atmasiddhi Munisuvrat Jinraj! My one request to the experts! What is the Atmatatva, the world guru has known! Tell me this thought; without knowing the Atmatatva, pure, the mind will not attain Samadhi... Munisuvrat “To the Dharma Param Arnath, what do I know, Bhagvant Re; Swar explains the glory of the Mahant - Dharma” - Shri Anandghanji etc. in this way, this truly Tatvapipasu - Tatvarasik man expresses his Shravana Chha. And in the hearing of this supreme nectar-like Tatvavarta, this Mumukhu Yogi gets so much joy, that even in the infinite part, he does not get this much joy even by listening to divine music together! And this (Shushrusha) is of this type, therefore it is said - Bodhambhasrotaschaisha siratulya satam mata. Abhavesya shrutam vyartha masiravanikupavat. || 53 || Vritti: - Vadham: nnotaro - Bedharoop jal - srotani, Bodharoop pani na pravahni, Vaisha - and this, Shushrusha, Utaravjaya - Sira Tulya, Saravani saman, - Avandhya ne Akshaya eva tena bina yavanae karine sattam mata - Santane, Munio ne mat chhe, Ishta chhe. Amaveda: - Aana, Shushrusha na abhave, shum? Te ke - Shrutam ya " Heard is in vain, Shramfalavala chhe. Koni jem? Te ke - Asirani v7 - Saravani vina ni Prithvi ma kavani jem. Te ma kavo bad te na kheda barabar j chhe. Karan ke tenu phal nathi tetla mate. * “ Kim tad Brahma kimadhyatma kim karma purushottama. Adhibhutam cha kim proktamaddhidevam kimuchyate. || Adhiyajnah katham ko'tra dehe'sminmadhusudan. Kanadare j arth shedati niyatminih | » – Gita A. 8. Lek 1-2
Page Text
________________ (૨૨૪) ગદસિમુચ્ચય છે? તે અધિદૈવ શું છે? આ દેહમાં રહેલ તે અધિયજ્ઞ કરણ કેવી રીતે છે? નિયતાત્મા યોગીઓથી તમે પ્રયાણકાલે કેવી રીતે જાણી શકાય છે?* “નથી દૃષ્ટિમાં આવતે, નથી જણાતું રૂપ; બીજે પણ અનુભવ નહિ, તેથી ન જીવ સ્વરૂપ માટે છે નહિં આતમા, મિથ્યા મેક્ષ ઉપાય; એ અંતર શંકા તણે, સમજાવે સદુપાય.”—શ્રી આત્મસિદ્ધિ મુનિસુવ્રત જિનરાજ ! મુજ એક વિનતિ નિસુણો! આતમતવ કયું જાણ્યું જગતગુરુ ! એહ વિચાર મુજ કહિયે; આતમતત્વ જાણ્યા વિણ નિર્મલ, ચિત્ત સમાધિ ના લહિયે...મુનિસુવ્રત “ધરમ પરમ અરનાથને, કિમ જાણુ ભગવંત રે; સ્વાર સમજાવિયે મહિમાવંત મહંતરે-ધરમ”-શ્રી આનંદઘનજી ઈત્યાદિ પ્રકારે આ સાચે તત્ત્વપિપાસુ-તત્ત્વરસિક પુરુષ પોતાની શ્રવણેછા વ્યક્ત કરે છે. અને આ પરમ અમૃત જેવી તત્વવાર્તાના શ્રવણમાં આ મુમુક્ષુ યોગીને એટલે આનંદ આવે છે, તેને અનંતમે ભાગ પણ તે ભવાભિનંદી ભેગીને દિવ્ય સંગીત સાંભળવામાં આવતું નથી ! અને આ (શુશ્રષા) આવા પ્રકારની હોય છે, એટલા માટે કહે છે– बोधाम्भःस्रोतसश्चैषा सिरातुल्या सतां मता । अभाऽवेस्याः श्रुतं व्यर्थ मसिरावनिकूपवत् ॥ ५३॥ બધ સ્રોત સ તુલ્ય આ, એ વિણ શ્રવણ વૃથા જ; સરવાણી વિણ અવનિમાં, ૫ ખેદ યથા જ, પ૩, વૃત્તિ:- વધામઃન્નોતરો–બેધરૂપ જલ–સ્રોતની, બોધરૂપ પાણીના પ્રવાહની, વૈશા-અને આ, શુશ્રષા, ઉતરાવજ્યા-સિરા તુલ્ય, સરવાણી સમાન,–અવંધ્ય ને અક્ષય એવા તેના બીજના ય૫ણાએ કરીને સત્તાં મતા-સંતને, મુનિઓને મત છે, ઈષ્ટ છે. અમાવેડા :-આના, શુશ્રષાના અભાવે, શું? તે કે-શ્રુતં ય" --સાંભળેલું વ્યર્થ છે, શ્રમફલવાળું છે. કોની જેમ ? તે કે–અસિરાનિવ7-સરવાણી વિનાની પૃથ્વીમાં કવાની જેમ. તેમાં કવો બાદ તે ન ખેધા બરાબર જ છે. કારણ કે તેનું ફળ નથી તેટલા માટે. * “ किं तद् ब्रह्म किमध्यात्म किं कर्म पुरुषोत्तम । अधिभूतं च किं प्रोक्तमधिदैवं किमुच्यते ।। अधियज्ञः कथं कोऽत्र देहेऽस्मिन्मधुसूदन । કાનદારે જ અર્થ શેડતિ નિયાત્મિનિઃ | » –ગીતા અ. ૮. લેક ૧-૨
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy