SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
(207) 39. Tashdristi: Yogadristi Kalash Kavya Therefore, he receives Suphal in the form of Gavrudhi, Many others also get Anushangi Anupi; Kalyan's rise increases, Han Upadrani, The Shist wears the Aana on his head, he is a Sajjani. This Mumukhu is very afraid of Bhava, "Dhigo Dhni" on his head, the Lord makes his hair crooked; He does not allow any deficiency in that act, He does not know what is inappropriate, he does it uselessly. High Gasthitimay Dasha, Dharta Gini, Look at the high action, he wants to know, he wants to see! He thinks about the wealth of the saints, the hatred goes away, And seeing the father's Vikal Karani, the association goes away. The whole world seems like a heavy sorrow, For what purpose? From what Rauta will the Tas rise? How will these various good deeds of the saints be known? This Mumukhu longs for this very much. I do not have the intellect, the vastness of the scriptures, Therefore, here, the Maticalpana-rupa Swachched Shist, the true Satjanamata is the proof in every way, Believing this, the mind always remains in the Del, not in the Dafan. 41. 43. Anushk ... Increases Chag Kathapriti, with Sog Sadhana Sat Seva of the saints, gets rid of the evil Kuvasna. Abandon those Bhavagos, adorn yourself with Gasadhane; Worship that Bhagwan Gi, that Manahsukhnandane. 45. ... ॥ इति महर्षि श्रीहरिभद्राचार्यविरचिते किरत्चन्द्रसूनुमनःसुखनंदनेन भगवानदासेन सुमनानंद. नीबृहटीकानामविवेचनेन सप्रपञ्च विवेचिते श्रीयोगदृष्टिसमुच्चयशास्त्रे द्वितीया ताराष्टिः॥
Page Text
________________ (૨૦૭) ૩૯. તાશદષ્ટિ : યોગદષ્ટિ કળશ કાવ્ય તેથી તેને સુફળ મળતું ગવૃદ્ધિ સ્વરૂપી, લાલે બીજા પણ બહુ મળે આનુષંગી અનૂપી; કલ્યાણને ઉદય વધતે, હાણ ઉપદ્રની, માની શિષ્ટ શિર પર ધરે આણ તે સજજની. આ મુમુક્ષુ ભવ થક બહુ ના હવે તે ડરે છે, “માથે ધીગો ધણી” પ્રભુન કે વાળ વાંકે કરે છે; તે તે કૃત્યે ઉચિત મહિ તે આવવા દે ન ખામી, કિયાયે અનુચિત કરે તે અજાણે નકામી. ઊંચી ગસ્થિતિમય દશા ધારતા ગિની, ઊંચી ક્રિયા નિરખ તલસે જાણવા તે જુએાની ! તે સંતનું ધન ધનપણું ચિંતવે, દ્વેષ છૂટે, ને પિતાની વિકલ કરણી દેખૌ સંવાસ છૂટે. ભારી દુખસ્વરૃપ સઘળો એહ સંસાર ભાસે, કયા હેતુથી ? કઈ જ રૌતથી તાસ ઉછેર થાશે? આ સંતની ક્યમ વિવિધ આ સત્ ક્રિયાઓ જણાશે? એવું એવું બહુ તલસતે આ મુમુક્ષુ વિમાસે. મહારામાં તો નથૌ મતિ મહા, શાસ્ત્ર વિસ્તાર માટે, તેથી અત્રે મતિકલપનારૂપ સ્વચ્છેદ શિષ્ટો સાચા સતજનમતા સર્વથા છે પ્રમાણ, એવું માની મન મહિં સદા ડેળને ના ડફણ ૪૧. ૪૩. અનુષ્ક . . વાધે ચાગ કથાપ્રીતિ, સાધે સોગ સાધના સત્ સેવા સંતની લાધે બાધે દુષ્ટ કુવાસના. ત્યજ તે ભવભાગોને, સજતે ગસાધને; ભજ તે ભગવાન ગી, તે મનઃસુખનંદને. ૪૫. ... ॥ इति महर्षि श्रीहरिभद्राचार्यविरचिते किरत्चन्द्रसूनुमनःसुखनंदनेन भगवानदासेन सुमनानंद. नीबृहटीकानामविवेचनेन सप्रपञ्च विवेचिते श्रीयोगदृष्टिसमुच्चयशास्त्रे द्वितीया ताराष्टिः॥
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy