SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
## Tashaṣṭi: Summary - Yoga-drṣṭi Kalaśa Kāvya (295) “Śāstra ghaṇā mati thāḍalī....man॰ śiṣṭa kahe te pramāṇa re....man॰ Suyaśa lahe e bhāvathi....man॰ ma kare jūṭha kāṇu re....man”—chāga॰ sajjāya-2-5 Tārādrṣṭi Sārāṁśa This Tārādrṣṭi— (1) Darśīn, like a weak ember of cow dung, with a weak state of being. Hi. (2) The second limb of the fourfold path, niyama, is present. (3) The abandonment of the second mental affliction, called udvega. (4) The second virtue, called jijñāsā, manifests. In addition to these, this group of virtues is also present: (1) Supreme love for the stories of the yagis. (2) Respect for pure yagis, their care as much as possible. Therefore, there is a rise in devotion, the destruction of petty disturbances, and conformity to the righteous. (3) Escape from the fear of rebirth. (4) Proper conduct, improper misconduct. (5) Curiosity towards those who are more virtuous. (6) Regret and suffering due to one's own lack of virtue. (7) Dispassion for the world, a desire to be free from it. (8) Wonder at the exemplary conduct of the righteous. (9) A feeling of "what the righteous say is the standard," abandonment of self-will. Tārādrṣṭi Table 5 Abandonment of the Fourfold Path Attainment of Virtue Abandonment of Udvega Jijñāsā (Anudvega) Darśana Like a Cow Dung Ember Second Limb of the Fourfold Path Other Group of Virtues { Love for the stories of the yagis, respect for the yogis { Conformity, escape from the fear of rebirth, Proper conduct, improper misconduct ...Curiosity towards the virtuous, regret due to one's own lack of virtue. { Dispassion for the world, conformity to the righteous. 品 Chāgaṣṭi Kalaśa Kāvya —: Madākāntā: In Tārā, the vision is more open than in the first, the fourfold path, what kind of village fire does the darśīn see; with true faith, he always walks the path of the scriptures, The seeker, like a lion cub, walks with humility. 31.
Page Text
________________ તાશષ્ટિ : સારાંશ-યોગદૃષ્ટિ કળશ કાવ્ય (૨૯૫) “ શાસ્ત્ર ઘણા મતિ થાડલી....મન॰ શિષ્ટ કહે તે પ્રમાણ રે....મન૦ સુયશ લહે એ ભાવથી....મન॰ મ કરે જૂઠ કાણુ રે....મન”—ચાગ॰ સજ્ઝાય-૨-૫ 瓿 તારાદૃષ્ટિ સારાંશ આ તારાદષ્ટિમાં— (૧) દર્શીન, છાણાના અગ્નિકણુ જેવું મંદ વીય-સ્થિતિવાળુ. હાય. (૨) ચેાગતું ખીજુ અંગ નિયમ હોય. (૩) ઉદ્વેગ નામના બીજા ચિત્તદોષના ત્યાગ હાય. (૪) જિજ્ઞાસા નામને ખીજો ગુણુ પ્રગટે. તે ઉપરાંત આ ગુણુસમૂહ પણ હાય-(૧) યાગકથાઓ પ્રત્યે પરમ પ્રેમ. (ર) શુદ્ધ યાગીએ પ્રત્યે બહુમાન, તેએનેા યથાશક્તિ ઉપચાર. તેથી હિતેાદય, ક્ષુદ્ર ઉપદ્રહાનિ અને શિષ્ટસમ્મતતા. (૩) ભવભય પલાયન. (૪) ઉચિત આચરણ, અનુચિત અનાચરણ. (૫) અધિક ગુણવંત પ્રત્યે જિજ્ઞાસા. (૬) નિજ ગુણુહીનતાથી ખેદ ત્રાસ. (૭) ભવવૈરાગ્ય–સ'સારથી છૂટવાની કામના. (૮) સત્ પુરુષની ચિત્ર પ્રવૃત્તિથી આશ્ચયૅ. (૯) શિષ્ટ કહે તે પ્રમાણુ’ એવી ભાવના, સ્વછંદ ત્યાગ. તારાદષ્ટિનું' કોષ્ટક ૫ ઢાષત્યાગ ગુણપ્રાપ્તિ ઉદ્વેગ ત્યાગ જિજ્ઞાસા ( અનુદ્દેગ ) દર્શન છાણાના અગ્નિકણ જેવુ ચાગાંગ નિયમ ખીજા' ગુણસમૂહ { યમકથાપ્રીતિ, યોગીજન પ્રતિ { સંમતતા, ભવભય પલાયન, ઉચિત આચરણ, અનુચિત અનાચરણુ ...ગુણવંત પ્રતિ જિજ્ઞાસા, નિજ ગુણહાનિથી ખેદ. { ભવવૈરાગ્ય, શિષ્ટપ્રમાણતા. 品 ચાગષ્ટિ કળશ કાવ્ય —: મદાકાંતા :તારામાંહી પ્રથમ કરતાં દૃષ્ટિ ખૂલ્યે વધારે, ચેાગી 'ચું દરશન કઈ ગામયાગ્નિ શુ ધારે; સત્શ્રદ્ધાથી ચુત શ્રુતપથે તે સદા સચરે છે, મુમુક્ષુ તે સિંહશિશુ સમે મેક્ષમાગે ચરે છે. ૩૧.
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy