SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
(194) Yoga-drishti-samuccaya How can such trivial nama-la upadravas (trivial disturbances) trouble him? Where even elephants are swept away in the turbulent flow of a river, what is the weight of a trivial straw? And such a mumukṣu (aspirant) has samatā (equality) towards the noble ones, and this is a very beautiful honor. That is, he always considers the noble ones to be of the highest standard, he considers their words - their commands - to be of the highest honor, he places them on his head; and he receives honor through their samatā. Shiṣṭa (noble) refers to those who are supremely learned, well-educated, panditas (scholars), who are masters of the scriptures, who are sādhus (holy ones), and who are agreeable to such people. One who has received the pure teachings of ātma-dharma (the dharma of the soul) properly, whose heart is firmly imbued with the pure samskāras (impressions) of satya-dharma (true dharma), who is skilled in the discernment of tattva-tattva (truth-truth), is called a pandita, and therefore, such sat-janas (good people) are considered to be samatā - acceptable, such satpuruṣas (good men) are called "shiṣṭa". Such shiṣṭa-janas (noble people) consider such a yogi with this vision to be highly honorable, and he becomes very honorable. Thus • * Bhaya nā tīva bhava kṛtya-hāni na cocite | Tathā nā bhoga-to'pyuccaina cāpyanucita-kriyā || 45 || Meaning: Such a yogi does not have excessive fear of bhava (existence), nor does he have kṛtya-hāni (loss of action) in what is proper, nor does he have anucita-kriyā (improper action) even unknowingly. Commentary Bhava-bhaya Such a yogi with this vision does not have excessive fear of bhava (existence), he does not have much fear of the world; because he does not engage in ashubha (inauspicious) actions, therefore he remains free from fear. Only those who do bad or wrong deeds, who engage in ashubha (inauspicious) conduct, who are wicked and sinful, have fear, even a fool knows this. Moreover, such a man, free from attachment, engages in shubha (auspicious) activities like prabhu-bhakti (devotion to the Lord), guru-bhakti (devotion to the guru), etc., therefore he also attains special fearlessness. Because he is absorbed in the devotion of the Lord with pure feelings, and he takes refuge in the Lord's feet with the feeling that - O Lord! O most merciful God! I am the recipient of infinite faults, yet by your grace I have made this vast ocean of existence like a puddle. Although I have a great enemy Vṛtti: - Marcha nā tīva bhava-dva - bhava-janya - samsāra-janya atyanta bhaya hotā nāthi - , tathā-prakāre ashubha-mā aprāvṛtti-ne līdhe (ashubha pravṛtti kare nahi, tethi samsāra-nā dar pan lage nahi). Tyāni-ne chete - and sarvāṁ j ucita-mā mṛtya-hāni na hoy, dharṁ ādar-ne līdhe. Tathā-nā-mo-te'vyuvaiva - temaj anā-bhoga-thi panu, - ajāṇatāṁ pan atyanta-ne, ne vāvyanucita-kriyā - savatra j anucita-kriyā pasu na hoy. (Ananutaṁ pan anucita-kriyā kare nahi.)
Page Text
________________ (૧૯૪) યોગદૃષ્તિસમુચ્ચય જેવા તુચ્છ નમાલા ઉપદ્રવે—કનડગતા એને કેમ ખાધા કરી શકે ? જ્યાં નદીના પ્રમળ પ્રવાહપૂરમાં હાથીના હાથી તણાઈ જાય, ત્યાં તુચ્છ તણખલાને ભાર શે ? અને આવા આ મુમુક્ષુ પુરુષને શિષ્ટજનાનુ' સમતપણુ' હાય છે, અત એવ આનુ અતિ સુંદર બહુમાન હેાય છે. એટલે કે તે શિષ્ટજનને સદા પરમ પ્રમાણ માને છે, તેમના વચનને–તેમની આજ્ઞાને અતિ બહુમાનપૂર્વક શિરસાવદ્ય ગણે છે–માથે ચઢાવે છે; અને તેમના સ’મતપણા થકી બહુમાન પામે છે. શિષ્ટ એટલે પરમ 'સ્કારી સુશિક્ષિત પ'ડિતજન, સ`સ્કારસ્વામી, સાધુ જનને સંમત એવા પુરુષો. જેણે શુદ્ધ આત્મધર્મની શિક્ષા સમ્યપણે પ્રાપ્ત કરી છે, જેના હૃદયમાં સત્ય ધર્મના શુદ્ધ સંસ્કાર દૃઢપણે લાગ્યા છે, જે તત્ત્વાતત્ત્વના વિવેકમાં નિપુણ હાઇ પંડિત કહેવાય છે, અને તેથી કરીને જ સતજનાને સમત છે–માન્ય છે, એવા સત્પુરુષો ‘ શિષ્ટ ’ કહેવાય છે. એવા શિષ્ટજનને આ દૃષ્ટિવાળા યાગી પરમ માનનીય માને છે, અને બહુ માનનીય બને છે. તથા • * भयं नातीव भव कृत्यहानिर्न चोचिते । तथानाभोगतोऽप्युच्चैर्न चाप्यनुचितक्रिया || ४५|| ભવભય ના અતિ-ચિતમાં, કૃત્યહાનિ પણ નાગ્ય; અજાણતાં પણ હાય ના, ક્રિયા અનુચિત કાય. ૪૫ અર્થ :— આ દૃષ્ટિવાળા પુરુષને ભવજન્ય અત્યંત ભય હૈાય નહિ, ઉચિતમાં નૃત્યહાનિ હેાય નહિ, તથા અજાણતાં પણ અનુચિત ક્રિયા પણ સ॰થા હાય નહિ' વિવેચન ભવભય આવા દૃષ્ટિવાળા ચેાગીને ભવભય અત્યંત હાતા નથી, સસારનેા ઝાઝો ડર રહેતા નથી; કારણ કે અશુભ કામાં તેની પ્રવૃત્તિ હેાતી નથી, એટલે તે નિય રહે છે. જે ખાતુ' કે ખરાખ કામ કરતા હાય, જે અશુભ આચરણ કરતા હાય, જે દુષ્ટ પાપી હાય, તેને જ ડરવાપણું હાય, એમ ખાલક સુદ્ધાં સ કાઈ જાણે છે. વળી આ રહિતપણુ આત્માથી પુરુષ તે પ્રભુભક્તિ-ગુરુભક્તિ આદિ શુભ પ્રવૃત્તિમાં પ્રવર્તે છે, તેથી કરીને પણ તેને સવિશેષ નિર્ભયતા પ્રાપ્ત થાય છે. કારણ કે તે ભગવાનની ભક્તિમાં શુદ્ધ ભાવથી લીન થાય છે ને પ્રભુનું ચરણ-શરણુ ગ્રહી ભાવે છે કે–હે ભગવાન્ ! હે પરમકૃપાળુ દેવ ! હું તે અનંત દોષનુ ભાજન છું, છતાં પણ આપના અવલ’બનથી મે' આ અપાર ભવસાગરને ગાપદ જેવા કરી દીધા છે. જો કે મેહાદ શત્રુ વૃત્તિ:-મર્ચ નાતીય મવદ્ગ—ભવજન્ય—સ’સારજન્ય અત્યંત ભય હોતા નથી-, તથાપ્રકારે અશુભમાં અપ્રવૃત્તિને લીધે (અશુભ પ્રવૃત્તિ કરે નહિ, તેથી સંસારના ડર પણ લાગે નહિં). ત્યાનિને ચેતેિ-અને સર્વાં જ ઉચિતમાં મૃત્યહાનિ ન હોય, ધમાઁ આદરને લીધે. તથાનામેાતેઽવ્યુવૈઃ—તેમજ અનાભોગથી પણુ, -અજાણતાં પણ અત્યંતણે, ને વાવ્યનુષિતક્રિયા–સવ`ત્ર જ અનુચિત ક્રિયા પશુ ન હેાય. ( અનણુતાં પણ અનુચિત ક્રિયા કરે નહિ'.)
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy