SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
(190) 2. If one has great respect for pure conduct and also for the stories of the Yagas, then it is no surprise that they would have even greater respect and reverence for the Yogis who embody the Yagas, who have attained pure conduct. Those who are truly dedicated to the path of liberation, who are true ascetics, will surely respect those who are devoted to the path of conduct. They will have the utmost respect for those who have achieved complete mastery of conduct and have become Siddha Yagas. Their soul will bow in devotion to anyone who is in a higher state than them, who has a higher level of virtue. If they see someone who is more virtuous in any group of ascetics, a stream of love will flow through their heart. Natural Expression of Devotion: Whether they are a seeker, a soul on the path, a person with right vision, a true listener, a devotee, a teacher, a guide, a practitioner of conduct, a liberated being, or a perfected being, they will have the utmost reverence for all of them. From the depths of their being, a natural expression will emerge: "Namo Arihantaṇā!" - Salutations to the Arihantas! "Namo Siddhaṇā!" - Salutations to the Siddhas! "Namo Ayariyāṇā!" - Salutations to the Aaryas! "Namo Uvvajjaayaṇā!" - Salutations to the Upadhyayas! "Namo Hoksasārupa!" - Salutations to the ascetics! - Salutations to the Acharyas! - Salutations to the Upadhyayas! The Collection of Yogic Vision: - Salutations to all the ascetics in the world! "The ocean of peace, the noble of ethics, The fire of knowledge, the treasure of meditation; The pure intellect, the celibate, the mouth full of love, The benefactor of all, the garden of Dharma; Free from attachment and aversion, supremely pure, The mind filled with virtues, equal to the virtuous; The patience of Rayachandra, the shield of Dharma against anger, O Muni! You are ahead of me, my salutations to you." - Shrimad Rajchandraji It is not just this respect, but also...
Page Text
________________ (૧૯૦) ૨. શુદ્ધ ચાગીએ પ્રત્યે બહુમાન અને યાગકથા પ્રત્યે પણ જો આવા પરમ પ્રેમ હાય, તે પછી તે શુદ્ધ ચેાગને સાક્ષાત્ ધારણ કરનારા મૂર્ત્તિમાન્ યાગસ્વરૂપ એવા યેાગીએ પ્રત્યે તેને બહુમાન હાય, પરમ આદર હેાય, એમાં નવાઈ શુ? મેાક્ષસાધક ચેાગમાગનું નિર્દોષપણે આરાધન કરનારા જે જે સાધકો હાય, સાચા સાધુજને હાય, તેના પ્રત્યે આ મુમુક્ષુ પુરુષ ચાક્કસ બહુમાન ધરાવે જ. ચેાગની સંપૂર્ણ સિદ્ધિ કરી જે સિદ્ધયાગી બન્યા છે, તેઓ પ્રત્યે તે અત્યંત આદરભાવ રાખે જ. પેાતાનાથી અધિક દશાવાળા, ઉચ્ચ ગુણુસ્થિતિવાળા કાઇ પણ પ્રત્યે તેના આત્મા ભક્તિથી નમી પડે. કાઇ પણ ચેાગષ્ટિમાં વત્તા ગુણીજન તે દેખે કે તરત તેના પ્રત્યે તેના હૃદયમાં પરમ પ્રેમપ્રવાહ પ્રવહે. સહજ ભક્તિ ઉદ્દગાર : મુમુક્ષુ જોગીજન હેાય કે માર્ગાનુસારી આત્માથી હાય, સમ્યગ્દૃષ્ટિ પુરુષ હાય કે સાચા ભાવશ્રાવક હાય, ભાવસાધુ હાય કે ભાવઉપાધ્યાય હાય, ભાવઆચાય હાય કે ભાવચેાગી હાય, કેવલી ભગવાન હેાય કે સિદ્ધ ભગવાન હોય,—તે સ કાઈ પ્રત્યે તેને આત્મા પરમ પૂજ્યભાવ ધરાવે છે, ને તેના અ ંતર્ના ઊંડાણમાંથી સહજ ઉદ્ગાર નીકળી પડે છે કે: નમો અરિહંતાળ । - - અરિહંતાને નમસ્કાર હા ! नमो सिद्धाणं । • સિદ્ધોને નમસ્કાર હૈ ! नमो आयरियाणं । नमो उवज्झायाणं । નમો હોક્ સસારૃપ ।'' - આચાર્યાંને નમસ્કાર હા ! ઉપાધ્યાયાને નમસ્કાર !! યોગદૃષ્ટિસમુચ્ચય - લાકમાં સર્વ સાધુઓને નમસ્કાર હા! શાંતિકે સાગર અરૂ, નીતિકે નાગર નેક, યાકે આગર ગ્યાન, ધ્યાનકે નિધાન હા; શુદ્ધ બુદ્ધિ બ્રહ્મચારી, મુખ ખાનિ પૂર્ણ પ્યારી, સબનકે હિતકારી, ધમકે ઉદ્યાન હા; રાગ-દ્વેષસે રહિત, પરમ પુનિતનિત, ગુનસે' ખચિત ચિત્ત, સજ્જન સમાન હેા; રાયચંદ્ર ધૈર્ય પાળ, ધર્મ ઢાલ ક્રાધકાલ, મુનિ ! તુમ આગે મેરે, પ્રનામ અમાન હૈ।. ”—શ્રીમદ્ રાજચ'દ્રજી * કેવલ આ બહુમાન જ હાય છે એમ નહિં, પણ—
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy