SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
## Tara Deshți Now, Tara Deshți is being discussed. Thus, it is said: "In Tara, the vision is clear, and the rules are of that kind. There is no anxiety in the beginning of good deeds, and there is an inquiry into the nature of truth." (41) **Commentary:** "Vision in Tara Deshți...mind like cow dung fire...mind..." - S. - 1 This second vision, called Tara, is somewhat clearer than the first, Mitra Deshți. It is compared to the fire of cow dung. **Explanation:** "Tara ya - in Tara Deshți, what? It is that - the vision is somewhat clear. Nichen tathavidha - and the rules are of that kind, like cleanliness, etc.; rules like desire, etc., also exist. Cleanliness, contentment, austerity, self-study, and devotion to God are the five rules. 'ShaunasampatY:vadhyaye ghaliana tti: - based on this saying. Therefore, here, there is also understanding from the second yoga, but in Mitra, there is a lack of this - due to the lack of destruction and cessation of that kind. Tatha bana hitar - in the beginning of the good deeds of the other world, there is no anxiety. In the beginning of the good deeds related to the other world - in the activity, there is no anxiety, it is free from anxiety. Because of this, there is its achievement. Tatha nijgnasa taravavara - inquiry into the nature of truth. Inquiry into the nature of truth - the desire to know - is the consequence of this. (Non-hatred comes first, so the inquiry comes after it, in accordance with it.)
Page Text
________________ તારાદેષ્ટિ હવે તારા દષ્ટિ કહેવામાં આવે છે. તેથી અને કહે છે तारायां तु मनाक् स्पष्टं नियमश्च तथाविधः । अनुद्वेगो हितारम्भे जिज्ञासा तत्त्वगोचरा ॥ ४१ ॥ તારા મહિં દર્શન ટ કંઈ, નિયમ તેહવો ખાસ; અનુક્રેગ હિત કાર્યમાં તત્ત્વવિષય જિજ્ઞાસ, ૪૧, અર્થ તારા દૃષ્ટિમાં દર્શન જરાક સ્પષ્ટ હોય છે અને તેવા પ્રકારનો નિયમ, હિત પ્રવૃત્તિમાં અનુગ, તથા તત્ત્વવિષય સંબંધી જિજ્ઞાસા હેય છે. વિવેચન “દશન તારા દષ્ટિમાં....મન ગોમય અગ્નિ સમાન...મન”—. સ. -૧ આ બીજી તારા નામની દૃષ્ટિમાં દર્શન-બોધ પહેલી મિત્રા દષ્ટિ કરતાં કંઈક વધારે સ્પષ્ટ–ચેક હોય છે. એને ગોમયના એટલે છાણના અગ્નિકની ઉપમા ઘટે છે. વૃત્તિ-તારાય તુ-તારા દૃષ્ટિમાં તે, શું? તે કે-મના ૫છં-કંઇક સ્પષ્ટ એવું દર્શન હોય છે. નિચન તથવિધઃ-અને તથા પ્રકારનો નિયમ, શૌચ આદિ; ઈરછા આદિ રૂપ જ નિયમ પણ હોય છે. શૌચ, સંતોષ. તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રણિધાન એ પાંચ નિયમ છે. ‘શૌનસંપતY:વાધ્યાયે ઘળિયાના ત્તિ: _એ વચન ઉપરથી. તેથી અત્રે દિતીય-બીજા યોગથકી પ્રતિપત્તિ પણ હોય છે, પણ મિત્રામાં તે આનો અભાવ જ છે,–તથા પ્રકારના ક્ષયોપશમના અભાવને લીધે. તથા બના હિતાર-પારલૌકિક હિત આરંભમાં અનુૉગ. પરલોક સંબંધી હિત કાર્યના આરંભમાં-પ્રવૃત્તિમાં અનુગ, ઉદ્વેગ રહિતપણું. આ અખેદ સહિત હોય. એથી કરીને જ તેની સિદ્ધિ હોય છે. તથા નિજ્ઞાસા તરવાવરા-તરગેચર જિજ્ઞાસા. તત્ત્વવિષય સંબંધી જિજ્ઞાસા-જાણવાની ઇચ્છા,-અષથકી જ તેની પ્રતિપત્તિનું આનુગુણ છે. (અદ્વેષ ગુણ પહેલાં આવ્યો છે, એટલે તેના અનુગુણપણે--તેને પછીને જિજ્ઞાસા ગુણ આવે છે.)
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy