SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
## Friend's View: The Cause and the Instrument (157) While the soul itself is the cause, it is not the cause in the same way as the instrument. All souls are inherently equal in their potential for liberation, but this potential is realized through the instrument. For the manifestation of this inherent potential, for the cause to become the effect, the instrument is absolutely necessary. Without the proper instrument, even after an infinite time, liberation will never be attained, and the cause will not manifest. Similarly, by neglecting the cause and only relying on the instrument, liberation cannot be achieved. Both must work together for liberation to occur. "The cause is within you, the instrument is the pure devotion to the Jinas...worship the Jinas. The cause is the Lord, the instrument is the devotion to the Jinas...the Jinas are the source of liberation." "The instrument is the Jinas, the nectar of equality, The Lord is the source of liberation, the rules are the instruments...the Jinas are the source of liberation." - Shri Devchandraji Therefore, those who only focus on the cause, the inherent potential, and neglect the instrument, will not attain liberation and will remain lost in delusion. This is the unchanging principle that the wise have declared. The commands of the Guru, the path of the Jinas, and the three jewels are the instruments. Without these instruments, without the worship of the Lord, self-realization cannot be attained. On this point, the supreme sage Shrimad Rajchandraji has said: "All souls are inherently equal, those who understand this will be liberated; the commands of the Guru, the path of the Jinas, are the instruments. Those who only focus on the cause and neglect the instrument, Will not attain liberation and will remain lost in delusion." - Shri Atmasiddhi In other words, "The commands of the Guru, etc., are the instruments for self-realization, and the knowledge of the soul, etc., are the cause. This is what the scriptures say. Therefore, those who only focus on the cause and neglect the instrument will not attain liberation and will remain lost in delusion. This is because the scriptures do not mention the cause without the instrument, but even if the instrument is present, without the cause, it will not work. Therefore, the true meaning is to use the instrument to bring the cause to the forefront, and not to neglect the instrument." - Shrimad Rajchandra • When it is said "the three jewels arise", it means that their form is being explained.
Page Text
________________ મિત્રાદષ્ટિ : ઉપાદાન અને નિમિત્ત (૧૫૭) પણ મને નહિં તેમ જીવને નિજ સત્તાગત ધર્માં તે ઉપાદાન છે. નિજ સત્તાએ સર્વ જીવ સિદ્ધ સમા છે, પણ તે શક્તિથી છે. તે ઉપાદાનની વ્યક્તિ માટે-પ્રગટપણા માટે અર્થાત્ ઉપાદાન ઉપાદાનકારણપણે પરિણમે તે માટે તે નિમિત્ત કારણની અવશ્ય જરૂર છે. શુદ્ધ એવુ પુષ્ટ નિમિત્તકારણ વિધિપૂર્વક ન સેવે તે અનંતકાળે પણ કદી સિદ્ધિ થાય નહિં, ઉપાદાન પ્રગટે નહિ. તેમ જ ઉપાદાનનું દુક્ષ્ય કરી માત્ર નિમિત્ત સેન્યાથી પણ કાર્યસિદ્ધિ થાય નહિ. અન્નેના સહકારથી જ સિદ્ધિ નીપજે. ઉપાદાન આતમ સહી રે, પુષ્ટાલબન દેવ.....જિનવર પૂજો ઉપાદાન કારણપણે રે, પ્રગટ કરે પ્રભુ સેવ....જિન॰ શ્રી સ ́ભવ.” “ નિમિત્ત હેતુ જિનરાજ, સમતા અમૃત ખાણી, પ્રભુ અવલઅન સિદ્ધિ, નિયમા એહ વખાણી...પ્રણમા”—શ્રી દેવચદ્રજી માટે તાપ કે ઉપાદાનનુ નામ લઇ, જે એ નિમિત્ત છેડી દીએ, તેએ સિદ્ધિ પામતા નથી, ને ભ્રાંતિમાં ભૂલા ભમે છે. આ અચલ સિદ્ધાંત જ્ઞાની પુરુષાએ કહ્યો છે. સદ્ગુરુની આજ્ઞા, જિનદશા અને પ્રસ્તુતમાં આ અવ'ચકત્રય એ નિમિત્તકારણ છે. તે નિમિત્તકારણ સેવ્યા વિના–આરાધ્યા વિના આત્મજાગૃતિ આવે નહિ. આ અંગે પરમ તત્ત્વષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીના ટકાટ્લી વચનામૃત છે કેઃ— “ સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય; સદ્ગુરુ આજ્ઞા જિનદશા, નિમિત્ત કારણમાંય. ઉપાદાનનું નામ લઈ, જે એ ત્યજે નિમિત્ત; પામે નહિ સિદ્ધત્વને, રહે બ્રાંતિમાં સ્થિત.”—શ્રી આત્મસિદ્ધિ અર્થાત્ “ સદ્ગુરુ આજ્ઞા આદિ તે આત્મસાધનનાં નિમિત્તકારણ છે, અને આત્માનાં જ્ઞાનદનાદિ ઉપાદાન કારણ છે; એમ શાસ્ત્રમાં કહ્યુ' છે; તેથી ઉપાદાનનુ' નામ લઇ જે ફાઇ તે નિમિત્તને તજશે તે સિદ્ધપણાને નહીં પામે, અને ભ્રાંતિમાં વર્ત્યા કરશે, કેમકે સાચા નિમિત્તના નિષેધાથે તે ઉપાદાનની વ્યાખ્યા શાસ્ત્રમાં કહી નથી, પણ ઉપાદાન અજાગ્રત રાખવાથી તારૂ સાચા નિમિત્ત મળ્યા છતાં કામ નહીં થાય, માટે સાચા નિમિત્ત મળ્યે તે નિમિત્તને અવલંબીને ઉપાદાન સન્મુખ કરવું, અને પુરુષા રહિત ન થવું; એવા શાસ્ત્રકારે કહેલી તે વ્યાખ્યાના પરમાથ છે.” —શ્રીમદ્ રાજચંદ્ર • અવ’ચક ઉદયથી’ એમ કહ્યુ એટલે એનું સ્વરૂપ પ્રતિપાદન કરવા કહે છે—
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy