SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Friend's View: 'The work is accomplished due to the cause, (155) It becomes the means of the ocean of liberation. Just as the Chakera naturally loves the moon, just as the bee naturally goes to the Malati, so too, the noble-worthy, eligible being, by natural virtue, attains the excellent opportunity. “The addiction arises like the ocean, in relation to the moon's light; The Kumud follows the unattached, by pure nature....it will be”—Shri Yashovijayji “In the company of the excellent, excellence increases, along with joy, O Anangi”—Shri Devchandraji And why does this excellent opportunity arise? That too is explained here. This opportunity is obtained by the arising of three obstacles. This obstacle is a special type of yoga. Its form is now being told. This obstacle-like cause is called Yaga, and the opportunity that is like it is called Yaga. Opportunity and Material Cause 66 The work is accomplished due to the cause, there is no argument in that; But to accomplish the work without a cause, that is the madness of one's own opinion, O Sabhava”—Shri Anandghanji “The work is accomplished with the cause, this is the eternal path....Lalana Having obtained the position of Devchandra, one should maintain one's own feelings....Lalana”—Shri Devchandraji Work does not happen without a cause, this is the eternal rule, but those who talk about accomplishing work without a cause, are only the madness of their own opinion. Yet, some people, due to their misunderstanding, do not have the awareness of the proper division and relationship of the material cause and opportunity, or due to their ingrained misleading ideas, understand it upside down, and grasping the one-sided view, consider the material cause and opportunity as if they were opponents, rivals of each other, and by such meaningless, dry knowledge, they keep on denigrating the highly beneficial opportunity, saying only 'material cause, material cause', which, in the words of Shri Anandghanji, is 'the madness of one's own opinion'. Because, to insist on the material cause alone or the opportunity alone, is only a manifestation of delusion, a reversal. Those who grasp such a one-sided view, do not know the fully interdependent, mutually supportive relationship of the material cause and opportunity, and by creating a one-sided, false, untrue, misleading statement, they destroy the eternal beliefs of the knowers. Because, just as nothing is gained by grasping the opportunity alone, ignoring the material cause, so too, nothing is gained by grasping the material cause alone, ignoring the opportunity. .
Page Text
________________ મિત્રાદષ્ટિ : ‘કારણ જોગે હો કારજ નીપજે (૧૫૫) મેાક્ષના અમેઘ સાધનરૂપ થઇ પડે છે. જેમ ચકેર કુદરતી રીતે જ ચંદ્રને ચાહે છે, જેમ ભમરા સ્વભાવથી જ માલતીને ભાગી બને છે, તેમ ભવ્ય-યેાગ્ય સુપાત્ર જીવ પણુ સહજ ગુણે કરીને ઉત્તમ નિમિત્તના સચેગ પામે છે. “ વ્યસન ઉદય જે જલધિ અનુહરે, શશિને તેજ સંબધે; અણુસ'ખ'ધે કુમુદ અનુહરે, શુદ્ધ સ્વભાવ પ્રખધે....થાશુ”—શ્રી યશોવિજયજી “ ઉત્તમ સંગે રે. ઉત્તમતા વધે, સધે આનંદ અનાજી ”શ્રી દેવચ`દ્રજી અને આ ઉત્તમ નિમિત્તને ચેગ પણ શા કારણથી થાય છે? તે પણુ અહી સ્પષ્ટ કર્યું'' છે. ત્રણ અવ'ચકેતા ઉદયથી આ નિમિત્ત મળી આવે છે. આ અવંચક એક પ્રકારને ચેાગવિશેષ છે. તેનું સ્વરૂપ હવે પછી કહે છે. આ અવચકરૂપ કારણને યાગ અને તે તેવા નિમિત્તને યાગ બને છે. નિમિત્ત અને ઉપાદાન 66 કારણ જોગે હા કારજ નીપજે, એમાં કોઇ ન વાદ; પણ કારણ વિણ કારજ સાધિયે, એ નિજ મત ઉનમાદ, સભવ૦”શ્રી આનદઘનજી “ કારણથે કારજ સધે હા, એહ અનાદિકી ચાલ....લલના૰ દેવચંદ્ર પદ પાઇયે હા, કરત નિજ ભાવ સંભાલ....લલના.”—શ્રી દેવચ’દ્રજી કારણ વિના કાર્ય થાય જ નહિ, આ સનાતન નિયમ છે, પણ એ કારણ વિના કાર્યં સાધવાની જે વાત કરે છે, તે તેા કેવળ પેાતાના મતનેા ઉન્માદ જ છે. છતાં કેટલાક લોકે। અસમજસ ભાવે ઉપાદાન અને નિમિત્તના યથાયેાગ્ય વિભાગ–સંબધની મર્યાદાનુ ભાન નહિ હેાવાથી, અથવા બાંધી લીધેલા ભ્રામક ખ્યાલને લીધે ઊંધું વિપસ્ત સમજતા હેાવાથી, એકાંતિક પક્ષ ગ્રહીને, ઉપાદાન ને નિમિત્ત જાણે એક બીજાના વિરાધી પ્રતિસ્પર્ધી હાય, એમ અર્થહીન શુષ્કજ્ઞાનરૂપ વાતાથી પરમ ઉપકારી નિમિત્તના અપલાપ કરતા રહીં, ‘ઉપાદાન ઉપાદાન ’એમ શબ્દ માત્ર કહેતા ફરે છે, તે શ્રી આનદઘનજીના શબ્દોમાં નિજ મત ઉન્માદ’ જ છે. કારણ કે એક્લા ઉપાદાનનેા કે એકલા નિમિત્તને એકાંતિક પક્ષ-આગ્રહ કરવા તે કેવલ વિપર્યાસરૂપ–ભ્રાંતિરૂપ પ્રગટ મિથ્યાત્વ જ છે. જે એવા એકાંતિક પક્ષ ગ્રહે છે, તે ઉપાદાન ને નિમિત્તને પરસ્પર સાપેક્ષ પૂર્ણ અવિધ સહુકારરૂપ સબધ જાણુતા જ નથી, અને એકાંતિક મિથ્યા અસત્ ઉત્સૂત્ર પ્રરૂપણા કરી જ્ઞાનીના સનાતન માનેા લાપ કરે છેતીના ઉચ્છેદ કરે છે. કારણ કે ઉપાદાનને ભૂકી એકલા નિમિત્તને પકડયાથી જેમ કાંઇ વળતુ નથી, તેમ નિમિત્તને છેડી એકલા ઉપાદાનથી પણ કાંઈ વળતું નથી. . ܕ
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy