SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
21 (3) Is this *chog* pure? In other words, what is the true nature of the pure fruit in the form of *meksha*? And is this *yag* pure, leading to *atmasiddhi* in the form of *sal* and *samapa*? This should be examined. Thus, the three types of *yagshuddhi* - *sadhya*, *sadhana*, and *siddhi* - must be observed here. Because, keeping the true *sadhya* in mind, serving the true *sadhana*, leads to true *siddhi*; keeping the pure *atmaswaroop* as the constant goal, serving the pure *atmasadhana*, leads to pure *atmasiddhi*. In other words, by achieving the *av'chak* *chog-chogav'chak* of the true *atmaswaroop*, performing the *av'chak* *yogakriya-kriyav'chak* that is conducive to the *atmaswaroop*, one attains the *av'chak* *ful-felav'chak* in the form of pure *atmasiddhi*. From this, it is concluded that for the soul who desires to perform *chogsadhana*, the practitioner must necessarily investigate whether the *sadhana* we are serving is truly conducive to *moksha*? Does it lead to the desired *atmasiddhi* in the form of the *sadhya* at the center? Are these *chog-kriya-kul* of mine not becoming empty, like a mine without a goal, missing the *sadhya* target? Does it remain *av'chak*? Thus, only that *yag* which is endowed with *gacharsuddhi*, *swaroopsuddhi*, and *lasuddhi* has its true *mokshahetupanam*. If this is accepted, then there is no difference in the *chogshastra* of any *darshan* in *yagmag*. Because, there is no difference in the true *sadhya* in the form of the pure *atma*, there is no difference in the *sadhana* in the form of *shamparayan* *mokshamana*, and there is no difference in the *siddhi* in the form of the pure *atmisiddhi* - *meksha*, and therefore, there is no difference in all the *munimukhus* who are dedicated to achieving *atmasiddhi*. There may be differences in names, etc., but this does not create any difference in the *chog*’s *parama*. And thus, only that *yag* where the purity of the true *sadhya*, *sadhana*, and *siddhi* exists is the true *chog* - the real *chog*; and in it alone, the true characteristic of *yag* in the form of *mokshahetupanam* - *mokshelan cholanar yo* - is truly present. This *samyak* purity, where the aforementioned characteristics of *chog* are present, is the true touchstone of *yag*, and the other definitions of *chog* also have this as their foundation. Keeping this in mind, let us now examine the other definitions. 3. Examination and Reconciliation of Various *Chog* Definitions. (1) All Pure *Dharmavyapar* is *Chog* “All *dharmavyapar* that is pure due to its connection with *moksha* is *yag*” - this is the definition of *yag* given by Shri Haribhadrasuriji in Shri *Chogvishika*, which is also concluded from the 3
Page Text
________________ ૨૧ (૩) આ ચેાગનુ ફૂલ શુદ્ધ છે કે કેમ ? અર્થાત્ મેક્ષરૂપ શુદ્ધ ફલનુ સત્ સ્વરૂપ શું છે? અને આ યાગ તે શુદ્ધ આત્મસિદ્ધિરૂપ સલ સમપે એવા છે કે કેમ ? આ ચાકસી કરવી જોઇએ. આમ સાધ્યું, સાધન અને સિદ્ધિ એ ત્રણ પ્રકારની યેગશુદ્ધિ અત્ર અવશ્ય જોવી જોઇએ. કારણકે સત્ સાધ્ય લક્ષમાં રાખી, સત્ સાધન સેવે, તે સસિદ્ધિ થાય; શુદ્ધ આત્મસ્વરૂપને નિરંતર લક્ષ્ય રાખી, શુદ્ધ આત્મસાધન સેવે, તે શુદ્ધ આત્મસિદ્ધિ થાય. અર્થાત્ સત્ એવા આત્મસ્વરૂપના અવ’ચક ચેગ-ચેાગાવ'ચક સાધી, તે આત્મસ્વરૂપની સાધક એવી સત્ અવ'ચક યોગક્રિયા–ક્રિયાવ‘ચક કરે, તે શુદ્ધ આત્મસિદ્ધિરૂપ સત્ અવ'ચક ફુલ-ફેલાવ'ચકની પ્રાપ્તિ થાય. આ ઉપરથી આ પરમા ફલિત થાય છે કે ચેગસાધન કરવા ઇચ્છતા આત્માથી સાધકે એટલું અવશ્ય ગવેષવા ચેાગ્ય છે કે આપણે જે આ સાધન સેવીએ છીએ તે ખરેખર મેાક્ષહેતુરૂપ થઇ પડે છે કે કેમ ? ઇષ્ટ આત્મસિદ્ધિરૂપ સાધ્ય મધ્યબિંદુ પ્રત્યે લઇ જાય છે કે કેમ ? સાધ્ય લક્ષ્યબિંદું ચૂકી જઈ, લક્ષ્ય વિનાના ખાણની પેઠે, આ મ્હારા ચેગ-ક્રિયા-કુલ વાંચક તા નથી થઇ પડતા ને ? અવ'ચક જ રહે છે ને ? આમ ગાચરશુદ્ધિ, સ્વરૂપશુદ્ધિ અને લશુદ્ધિથી યુક્ત એવે યાગ હાય ા તેનુ જ યથા માક્ષહેતુપણું ઘટે. આ વસ્તુ સ્વીકારવામાં આવે તેા પછી અત્રે યાગમાગ'માં કઇ પણ દર્શનના ચેોગશાસ્ત્રના ભેદ રહેતા નથી. કારણ કે શુદ્ધ આત્મારૂપ સત્ સાધ્યને અભેદ છે, તેના સાધનરૂપ શમપરાયણુ માક્ષમાના અભેદ છે, અને સાધનાના સળરૂપ શુદ્ધ આત્મિસિદ્ધિના-મેક્ષના અભેદ છે, અને તેથી આત્મસિદ્ધિને સાધનારા શનિષ્ઠ સર્વ મુમુક્ષુઓના પણ અભેદ છે. નામાદિના ભેદ ભલે હા, પણ તેથી કાંઇ ચેાગના પરમામાં ભેદ પડતા નથી. અને આમ સત્ એવા સાધ્ય, સાધન અને સિદ્ધિની શુદ્ધિ જ્યાં વર્તે છે એવા યેગ જ સત્ચાગ-વાસ્તવિક ચાગ છે; અને તેમાં જ * મોક્ષેળ ચોલનાર્ યો: 'એવુ માક્ષહેતુપણારૂપ યાગનુ સદનસ`મત લક્ષણ સમ્યપણું ઘટે છે. આવી સમ્યક્ શુદ્ધિથી આ યથેાક્ત ચાગલક્ષણ જ્યાં ઘટે એ જ યાગની ખરેખરી કસેટી ( Touch-stone ) છે, અને ચેાગની બીજી વ્યાખ્યાએ પણ આ મુખ્ય વ્યાખ્યાની અગભૂત હાઇ તેની સેાટી પણ આ જ છે. આ સૃષ્ટિ લક્ષમાં રાખી હવે આ ખીજી વ્યાખ્યાઓની પણ કઇંક સમીક્ષા કરીએ. ૩. વિવિધ ચેાઞવ્યાખ્યાએની મીમાંસા અને સમન્વય. (૧) સર્વ પરિશુદ્ધ ધર્મવ્યાપાર તે ચોગ મેાક્ષ સાથે ચેાજનને લીધે પરિશુદ્ધ એવા સર્વ ધર્મ વ્યાપાર તે યાગ ’–એમ શ્રી ચાગવિ'શિકામાં શ્રી હરિભદ્રસૂરિજીએ યાગની વ્યાખ્યા કરી છે, તેને ફલિતાથ પણ 3
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy