SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
## Friendliness: Non-hatred towards the virtuous, service to all with propriety (151) "Oh tongue! You become pure and prosperous by reciting the good conduct of virtuous beings. Oh ears! Today, you become successful, meaning fruitful, by gaining interest in listening to the deeds of others. Oh eyes! Be satisfied, be filled with joy, and let tears of happiness flow from you upon seeing the excellent fortune and prosperity of others. Oh tongue! Oh ears! Oh eyes! In this impermanent world, such feelings are the ultimate meaning of your birth." - Shri Mansukh Bhai Kartachandra's *Shant Sudharas Vivechan* "Blessed, blessed is that being who serves the Lord, who listens to the country, who performs pure knowledge and action, who experiences it himself, who serves God." - Shri Devchandraji "In the past, joy in the virtuous, compassion for suffering beings, opposite to the attitude of mediation, Oh God! May my soul always be like that." - Shri Amitagati Acharya's *Samayik Path* (Translated by Dayabhagwan Das) 3. Service to all without distinction, with propriety, as stated in the scriptures, is the third characteristic. "Following propriety removes dissatisfaction and promotes activity, thus leading to the destruction of karma." Therefore, the soul should do whatever is necessary wherever it is, and understand whatever is necessary wherever it is. "Understand wherever what is appropriate, Act accordingly wherever, with the soul." - Shri Atmasiddhi And even more so, without distinction - without any kind of discrimination, serving all, including the poor, the suffering, etc., as appropriate, is proper service. Here, propriety, appropriateness, should be understood as follows: - The service rendered to a virtuous person, a true saintly character, should be primarily motivated by devotion. - The service rendered to the suffering, the poor, the disabled, etc., should be primarily motivated by compassion. "All are friendly, like wheat, Compassion is the rain that falls." "May my soul always be like that, Opposite to the attitude of mediation." "Activity should be based on propriety. - *Santvritti Niyamatra Chatah* - Shri Yogabindu "Compassion should be towards the one who needs it, devotion towards the worthy. - *Anyatha Thirattu Ranamatiwa Saksham* - Shri Yashovijayji's *Dva Dva*
Page Text
________________ મિત્રાદષ્ટિ : ગુણીને અદ્વેષ, ઔચિત્યથી સર્વની સેવા (૧૫૧) “હે છભ! તું પુણ્યશાળી જીવોનાં સુચરિત્રો ઉચારી પવિત્ર થા, સુપ્રસન્ન થા! બીજાની કીર્તાિ સાંભળવાનો રસ પામી મારા બંને કાનો આજે સુકર્ણ અર્થાત્ સફળ થાઓ ! અહો ! બીજાની ઉત્તમ લક્ષમી, બીજાનું ઐશ્વર્ય દેખી મારાં લોચને ઠરે, દ્રવો, એમાંથી હર્ષાશ્રુ આવો ! હે જીભ! હે કાન ! હે ચક્ષુ ! અસાર સંસારમાં આવી ભાવના એ જ તમારા જન્મનું પરમ સાર્થક છે.” -શ્રી મનસુખભાઈ કરતચંદ્રકૃત શાંતસુધારસ વિવેચન. “ધન્ય ધન્ય તે જીવ પ્રભુ પદ સેવી છે, જે દેશના સુણે; જ્ઞાન ક્રિયા કરે શુદ્ધ, અનુભવેગે છે નિજ સાધકપણે, સેવો ઈશ્વર દેવ.”–શ્રી દેવચંદ્રજી મૈત્રી ભૂતમાં, ગુણીમાં પ્રમોદ, દુઃખી જીવોમાં કરુણા પ્રયોગ, માધ્યચ્ય વૃત્તિ વિપરીત પ્રત્યે, હે દેવ ! ધારા મુજ આત્મ નિત્યે.” -શ્રી અમિતગતિ આચાર્ય કૃત * સામાયિક પાઠ (ડે. ભગવાનદાસ અનુવાદિત) ૩. ઔચિત્યથી સર્વત્ર અવિશેષપણે સેવન શાસ્ત્રમાં જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે ઔચિત્યથી, ઉચિતપણાથી, જ્યાં જેમ ઘટે તેમ સેવા કરવી તે ત્રીજું લક્ષણ છે. “ઉચિતપણાને અનુસરવાથી અસંતૃપ્રવૃત્તિ દૂર થાય છે, ને સપ્રવૃત્તિમાં પ્રવર્તન થાય છે, તેથી કરીને ચોક્કસ કર્મક્ષય થાય છે.”X માટે જ આત્માથી હોય તે જ્યાં જ્યાં જે જે કરવું ઘટે છે, તે તે કરે, અને જ્યાં જ્યાં જે જે સમજવું ઘટે છે, તે તે સમજે. “જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તિહાં સમજવું તે; ત્યાં ત્યાં તે તે આચરે, આત્માથી જન એહ.”—શ્રી આત્મસિદ્ધિ અને તેમાં પણ અવિશેષથી-કઈ પણ જાતના ભેદભાવ વિના, સામાન્યપણે દીન-દુઃખી વગેરે સર્વ કોઈની પણ યથારોગ્ય સેવા કરવી, એ ઉચિત સેવા છે. અત્રે ઉચિતપણું, યથાયેગ્યપણું આમ સમજવું: મુનિ–સાચા સાધુગુણથી યુક્ત એવા સત્ પાત્ર પુરુષ પ્રત્યે જે સેવા કરવામાં આવે, ત્યાં ભક્તિભાવનું પ્રધાનપણું ઉચિત છે. દુઃખી, દીન, અપંગ વગેરે પ્રત્યે કંઈ સેવા કરવામાં આવે તેમાં અનુકંપા ભાવનું પ્રધાનપણું ઉચિત છે. * આ દીન-દુઃખી (મૂળ શ્લેક) * “સરવેy મૈત્રી કુળિg ઘઉં, દિપુ નીવેષ કૃપાપાä माध्यस्थ्यवृत्ति विपरीतवृत्तौ, सदा ममात्मा विदधातु देव ॥" x "अस्यौचित्यानुसारित्वात्प्रवृत्ति सती भवेत् । - સંતવૃત્તિ નિયમાત્રઃ ચતઃ ”—શ્રી યોગબિન્દુ, * " अनुकंपाऽनुकंप्ये स्याद्भक्तिः पात्रे तु सङ्गता । - અન્યથાથીરતુ રાણામતિવા સક્ષમ ”—શ્રી યશોવિજયજીકૃત દ્વા દ્વા
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy