SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
**Friend's View:** The state of being a Tathābhāvyā in the last Pudgalāvartta. **When this is, it is said to be the time for it.** **In the last Pudgalāvartta, the ripening of Tathābhāvyatā; this is pure by rule, not at any other time, so say the knowers.** **Meaning:** From the ripening of Tathābhāvyatā, in the last Pudgalāvartta, this (skillful citta) is pure by rule, not at any other time, so say the knowers. **Commentary:** (115) The pure skillful citta, etc., the seed of devotion, which was mentioned above in relation to the Jina, arises when? The time for this is shown here. This pure citta, etc., is attained in the last Pudgalāvartta. It is like this: When a being, through the process of taking and giving up, of acquiring and relinquishing, has come into contact with all the Pudgalas in the Lokas once, and they have been gathered together, then one Pudgalāvartta is said to have occurred. Pudgalāvartta means the revolution of the Pudgala cycle. Thus, in one Pudgalāvartta, countless births and deaths filled with endless suffering have occurred; and in this beginningless samsara, while revolving in different realms, according to the law of cyclical rotation, this being has passed through countless Pudgalāvarttas. It is said: “That state which is not understood, but is understood to be attained, I bow to that state, O Shri Sadguru, Endless suffering; O Bhagavan.” — Shrimad Rajchandra Composed in Shri Ātmasiddhi **Explanation:** In the Dharma, Purūjāvata — the last Pudgalāvartta — means that there are Pudgalāvarttas (revolutions of Pudgalas) in that way, through the taking and giving up of the being. And “te cānāto saṁjñā tathāmanyatyāśritāḥ viviyante pi” — in this beginningless samsara, these Pudgalāvarttas, which are affected by Tathābhāvyatā, are different for different beings, according to this statement. In the word “charma,” the name “charmāvartta” is implied. Here also, the reason is given — “tathāmanyatva” — from the ripening of Tathābhāvyatā. That is, from the cessation of the bitterness of Mithyātva (the removal of bitterness), a little bit of faith is achieved, and therefore, this — the skillful citta, etc., towards the Jina — is pure by rule. “Niyamā” — by rule — in this way, through the ripening of karma, through Tathābhāvyatā; — not at any other time, as in the case of purity, because of the absence of impurity here. (That is, just as purity does not arise at other times, so here, in the charmāvartta, impurity does not arise; only purity remains.) That is why it is said — “nānyāvi” — not at any other time, before or after. Because before, there is the desire for defilement, and after, there is the desire for greater purity. “Kṛtti dvi” — so say the knowers, the knowers of the Dharma.
Page Text
________________ મિત્રાદષ્ટિઃ ચરમાવત્ત-તથાભવ્યત્વપાર્ક જ્યારે આ હાય છે, તેનેા સમય કથવા માટે કહે છેचरमे पुद्गलावर्ते तथाभव्यत्वपाकतः । संशुद्धमेतनियमानान्यदापीति तद्विदः ॥ २४ ॥ ચરમાવ વિષે થયે, તથાભવ્યતા પાક; સંશુદ્ધ એહન અન્યદા, તજ્જ્ઞાની એ વાક, ૨૪ અર્થ :—તથાભવ્યત્વના પાક થકી, છેલ્લા પુદ્દગલાવત્તમાં, આ (કુશલ ચિત્તા)િ નિયમથી સ’શુદ્ધ હાય છે,—નહિ કે અન્ય વખતે પણુ, એમ તેના જાણકારો કહે છે, વિવેચન (૧૧૫) ઉપરમાં જે જિન પ્રત્યે સશુદ્ધ કુશલ ચિત્ત વગેરે ચાગબીજ કહ્યું, તે કયારે નીપજે છે, તેને સમય અહીં બતાવ્યા છે. એ સ'શુદ્ધ ચિત્ત આદિ ચરમ-છેલ્લા પુદ્ગલપરાવતમાં પ્રાપ્ત થાય છે. તે આ પ્રકારે જ્યારે જીવથી ગ્રહણ-ત્યાગવડે, લેવા-મૂકવાવડે કરીને, લેાકમાં રહેલા સમસ્ત પુદ્ગલે એક વાર સ્પર્સાઇ ચૂકે છે, ભેગવાઇ જાય છે, ત્યારે એક પુદ્ગલપરાવત્ત થયું કહેવાય છે. પુદ્ગલપરાવત્ત એટલે પુદ્ગલને ફેરા-ચક્રાવા (Revolution of Pudgala cycle). આમ એક પુદ્ગલપરાવર્ત્તમાં અનંત દુઃખથી ભરેલા એવા અસંખ્ય જન્મમરણ થઈ ચૂકે છે; અને આ અનાદિ સ`સારમાં જૂદી જૂદી ગતિમાં પરિભ્રમણ કરતાં, ચક્રભ્રમણ ન્યાયે, આ જીવે એવા અનત પુદ્ગલપરાવત્તો વ્યતીત કર્યા છે. કહ્યું છે કેઃ— “ જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યા સમજાવ્યુ' તે પદ નમું, શ્રી સદ્ગુરુ દુ:ખ અનંત; ભગવંત ’’ —શ્રીમદ્ રાજચ' પ્રણીત શ્રી આત્મસિદ્ધિ વૃત્તિ:-ધરમે પુરૂજાવત—ચરમ એટલે છેલ્લા પુદ્ગલાવત્ત'માં, તેવા પ્રકારે તેના તેના ગ્રહણુ-ત્યાગથી પુદ્દગલાવત્તો (પુદ્ગલના ફેરા) હોય છે. અને “તે ચાનાતો સંજ્ઞા તથામન્યત્યાશ્રિતાઃ વિવિયન્તે પિ” આ અનાદિ સંસારમાં તથાભવ્યવથી આક્ષિપ્ત થયેલા આ પુદ્ગલાવત્તો કેાઈને કેટલાક હોય છે,' એવા વચનના પ્રામાણ્યથી. ચર્મ પદમાં ચર્માવત્તનું નામ ધટે છે. અત્રે પણ કારણુ કહ્યું”-તથામન્યત્વના તઃતથાભવ્યત્વના પાકથી. એટલે તેમાંથી મિથ્યાત્વરૂપ કટુતાની નિવૃત્તિથી (કડવાશ દૂર થતાં) જરાક માની સિદ્ધિ થાય છે તેથી કરીને, સંજીદ્ધનેત-સશુદ્ધ એવુ આ,-ગ્નિના પ્રત્યે કુશલ ચિત્ત આદિ, હેાય છે. નિયમા—નિયમથી,—તથાપ્રકારે કર્માંના તથાભવ્યત્વપાકના ભાવે કરીને;–અન્ય સમયે સશુદ્ધની જેમ, અત્રે અસશુદ્ધની અનુપત્તિને લીધે. (એટલે કે ખીજે વખતે જેમ સશુદ્ધ ન લડે, તેમ અહીં ચરમાવત્ત'માં અસશુદ્ધ ન ધરે; સશુદ્ધ જ ટે.) એટલા માટે જ કહ્યું-નાન્યાવિ–નહિ" કે અન્ય કાળે પણ, પૂર્વે કે પછી પશુ નહિં. કારણ કે પૂર્વે` કિલષ્ટ આશ્ચયને અને પછી વિશુદ્ધતર આશયને યાગ હોય છે. કૃત્તિ દ્વિ-એમ તેના જ્ઞાતાતા કહે છે, યાગવેત્તા કહે છે.
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy