SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
## Friend's Vision: Pure Devotion to the Lord **Commentary** "Jinavar Shuddha Pranama Re" - Shri Cheg॰ Sajjay One who has conquered the internal enemies like attachment, aversion, pride, etc., is the Vitarag Jin Bhagvant, the supreme object of worship for the entire world. To have a pure, auspicious mind towards such a Jin Bhagvant, to hold inner love and devotion without even a trace of aversion or dislike, to perform devotional worship, service, and adoration with a joyful mind - this is the best seed of devotion. For example: (111) "Upasana Jin Charan Ni, Atishay Bhakti Sahit." "Par Prem Pravah Khade Prabhu Se, Sab Aagam Bhed Suur Khase." - Shrimad Rajchandraji "Rishav Jineshwar Pritam Mahara Re, Aer Na Chahun' Re Kat; Rizayo Sahim Sang Na Parihar Re, Bhage Sadi Anant. Chitt Prasange Re Pujan Fool Khyu?, Puja Akhadit Eh; Kapat Rahit Thayi Atam Arpana Re, Anandghan Pad Rah." - Shri Anandghanji "Ajit Jind Shu Pritdi, Mane Na Game Ha Bijaane Sang Ke; Malati Fule Mohie, Kim Ese Ha Khaval Taru Bhrung Ke." "Shri Shital Jin Letie, Kari Bhakte Chakkhun Chit Ha; Tehasu' Keha Chhanu' Khyu, Jehne Sampya Tan Man Vitta Ha." - Shri Yashavijayji "Priti Ananti Parthaki, Je Tade Te Jode Ae; Param Purush Thi Ragta, Ekatvata Hai. Dakhi Gunageh.... ,, Rishav Jinu Shu' Pritdi." - Shri Devchandraji And due to the inspiration of such a pure devotional mind, the salutations to the Jins, salutations to the virtuous, "Namo Arihantalu", "Namo Nibbal Mitraalu" - such spontaneous expressions of devotion are also indicative of devotion. And the physical acts of prostration, five-fold prostration, six-fold prostration, twelve-fold prostration, etc., which are indicative of devotional feelings, are all types of pure devotion. These are seeds of devotion because they are expressions and indications of inner devotion. These salutations, etc., are "pure" only then they are indicative of devotion. Impure ones have no place here, because they are merely a form of ordinary behavior, and they do not contribute to devotion. Thus, (1) a pure mind with auspicious devotional feelings towards the Jins, (2) salutations to them through words, (3) and pure prostrations, etc., through the body - these are the supreme, most excellent seeds of devotion. The reason for calling these the most important and excellent is that the object of this devotion, salutation, etc., is the Jin, who is the supreme, most important being in the entire universe.
Page Text
________________ મિત્રા દૃષ્ટિ : સ’શુદ્ધ પ્રભુભક્તિ વિવેચન જિનવર શુદ્ધ પ્રણામા રે”—શ્રી ચેગ॰ સજ્ઝાય રાગ-દ્વેષ-માહ વગેરે અંતરંગ વૈરીએને જેણે સથા જય કર્યાં છે, એવા વીતરાગ જિન ભગવંત, સર્વ જગત્ની પૂજાના પરમપાત્ર–પરમપૂજનીય અત' છે એવા જિન ભગવત પ્રત્યે કુશલ એટલે શુભભાવસ’પન્ન ચિત્ત રાખવું, લેશ પણ દ્વેષ-અરેાચક ભાવ રાખ્યા વિના અંતરંગ પ્રીતિ–ભક્તિ આદિ ધારણ કરવા, ચિત્તપ્રસન્નતાથી તેમની ભક્તિઆરાધના— સેવના—ઉપાસના કરવી,-એ ઉત્તમ ચાગબીજ છે. જેમકે— (૧૧૧) “ ઉપાસના જિન ચરણની, અતિશય ભક્તિ સહિત. ’’ “ પર પ્રેમ પ્રવાહ ખઢે પ્રભુસે, સબ આગમભેદ સુઉર ખસે. ”—શ્રીમદ્ રાજચ'દ્રજી “ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરા રે, એર ન ચાહું' રે કત; રીઝયો સાહિમ સ`ગ ન પરિહર રે, ભાંગે સાદિ અનંત. ચિત્ત પ્રસન્ગે રે પૂજન ફૂલ કહ્યું ?, પૂજા અખડિત એહ; કપટ રહિત થઈ આતમ અરપણા રે, આનંદઘન પદ રહ. ''—શ્રી આન દઘનજી “ અજિત જિંદ શું પ્રીતડી, મને ન ગમે હા બીજાને સંગ કે; માલતી ફૂલે મેાહિએ, કિમ એસે હા ખાવળ તરુ ભૃંગ કે. ” “ શ્રી શીતલ જિન લેટિએ, કરી ભક્તે ચાકખું ચિત હા; તેહશુ' કહેા છાનુ` કહ્યું, જેહને સાંપ્યા તન મન વિત્ત હા. ”—શ્રી યશાવિજયજી “ પ્રીતિ અનંતી પરથકી, જે તાડે તે જોડે એ; પરમ પુરુષથી રાગતા, એકત્વતા હૈ। દાખી ગુણગેહ.... ,, ઋષભ જિણું શુ' પ્રીતડી. ”—શ્રી દેવચંદ્રજી અને તેવા ઉત્તમ ભક્તિભાવભર્યાં મનની પ્રેરણાને લીધે, જિનાને નમસ્કાર હા, સત્પુરુષને નમસ્કાર ઢા, ‘નમો અરિહંતાળું' ‘નમો નિબાળ મિત્રાળ –એવા જે સહજ સ્વાભાવિક વચનાક્રૂગાર નીકળી પડે તે પણ યાગમીજ સૂચવે છે. અને કાયાએ કરીને પ‘ચાંગ મન વચન કાયા- પ્રણિપાત, સાષ્ટાંગ દ ́ડવત્, દ્વાદશાવતું વદન વગેરે જે ભક્તિભાવ સૂચથી સ'શુભક્તિ વનારા વનપ્રકાર છે, તે ચાગબીજ છે, કારણ કે તે અંતરંગ ભક્તિના ખાદ્ય આવિષ્કારા-સૂચના છે. આ પ્રણામ વગેરે ‘સ’શુદ્” હાય તા જ ચેાગમીજ છે. અસ’શુદ્ધને અહી' સ્થાન નથી, કારણ કે તે તે સામાન્યથી યથાપ્રવૃત્તિકરણના ભેદરૂપ હાઇ, તેને યેાગખીજપણું ઘટતું નથી. આમ (૧) મનથી જિન પ્રત્યે શુભ ભક્તિભાવવાળું સ’શુદ્ધ ચિત્ત, (ર) વચનથી તેમને નમસ્કાર, (૩) અને કાયાથી શુદ્ધ પ્રણામ વગેરે,એ અનુત્તમ-સર્વોત્કૃષ્ટ ચાગબીજ છે. આને સવમાં પ્રધાન-ઉત્કૃષ્ટ કહેવાનું કારણ એ છે કેજેના પ્રત્યે તે ભક્તિ-નમસ્કાર આદિ કરાય છે, તે જિન અદ્ભુત સર્વ જગતમાં પરમ પ્રધાન
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy